gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઝાલાવાડમાં વાદળછાયું વાતાવરણથી શિયાળું પાકને નુકસાન જવાની ભીતિ | Cloudy weather in Jhalawar threaten…

G METRO NEWS by G METRO NEWS
February 4, 2026
in GUJARAT
0 0
0
ઝાલાવાડમાં વાદળછાયું વાતાવરણથી શિયાળું પાકને નુકસાન જવાની ભીતિ | Cloudy weather in Jhalawar threaten…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ધાબડિયા
વાતાવરણથી ધરતીપુત્રોના જીવ ફરી તાળવે ચોંટયા

વાતાવરણમાં
સુધારો નહીં થાય તો ૭૦ હજાર હેક્ટરમાં જીરું અને ઇસબગુલના પાક નિષ્ફળ જવાની શક્યતા

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં વાદળછાયું ધાબડીયું વાતાવરણ
સર્જાતા ફરી ખેડૂતોનાં જીવ પડીકે બંધાયા હતા. વાતાવરણમાં પલટો આવતા જીરું અને ઈસબગુલના
પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે અને ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને જો વાતાવરણમાં
સુધારો નહીં થાય તો જીરું અને ઈસબગુલનો પાક સદંતર નિષ્ફળ જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી
છે.

સુરેન્દ્રનગર
જિલ્લમાં ચાલું વર્ષે ખેડૂતોએ અંદાજે ૨.૬૦ લાખ હેક્ટર કરતા વધુ જમીનમાં જીરું
, ઘઉં, ચણા, ઈસબગુલ સહિતના પાકનું વાવેતર કર્યું છે. જેમાં સૌથી
વધુ જીરુંનું વાવેતર કરવામાં આવ્યું હતું. જિલ્લામાં જીરું અને ઇસબગુલનું કુલ વાવેતર
અંદાજે ૭૦ હજાર હેક્ટર કરતા વધુ જમીનમાં કરવામાં આવ્યું હતું.

થોડા
સમય પહેલા જીરુંના પાકમાં રોગ આવતા ખેડૂતોએ મોંઘા ભાવની દવાનો છંટકાવ કરી જીરુંના
પાકને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરતું કુદરત જાણે ખેડૂતોથી રૃઠી હોય તેમ
તાજેતરમાં વાતાવરણમાં પલટો આવતા વાદળછાયા અને ભેજવાળું વાતાવરણ સર્જાતા જીરુંમાં
સુકારા અને લીલીયા નામનો રોગ આવતા ખેતરોમાં તૈયાર થયેલ જીરુંનો ઊભો પાક સુકાવા
લાગ્યો છે તેમજ આ વાતાવરણના કારણે ઈસબગુલના પાકમાં પણ વ્યાપક નુકસાન પહોંચે તેવી
શક્યતા છે. જીરુંમાં સુકારાના રોગના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

હાલ
વાદળછાયું વાતાવરણ છે તેના કારણે જીરુંના ઉત્પાદનમાં અંદાજે ૬૦થી ૭૦ ટકા જેટલો
ઘટાડો થયો છે અને આવું જ વાતાવરણ રહેશે તો આગામી દિવસોમાં જીરું અને ઇસબગુલનો પાક
સદંતર નિષ્ફળ જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે જગતનો તાત કુદરત સામે ફરી
એકવાર લાચાર બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
ચરોતર તમાકુ વેપારીઓની રાજ્યના નાણામંત્રીને રજૂઆત : ‘તમાકુ ખેતપેદાશ છે, સિન ગુડ્સ નહીં’ | Submission …

ચરોતર તમાકુ વેપારીઓની રાજ્યના નાણામંત્રીને રજૂઆત : 'તમાકુ ખેતપેદાશ છે, સિન ગુડ્સ નહીં' | Submission ...

લોહીના કેન્સર સામે ઠાસરાના જયદીપનો વિજય, આરબીએસકેના સંદર્ભ કાર્ડથી મળ્યું નવજીવન | Jaideep from Thas…

લોહીના કેન્સર સામે ઠાસરાના જયદીપનો વિજય, આરબીએસકેના સંદર્ભ કાર્ડથી મળ્યું નવજીવન | Jaideep from Thas...

ભાવનગર મહાપાલિકાને એક માસમાં મિલકત વેરાની 3.71 કરોડની આવક | Bhavnagar Municipal Corporation receives…

ભાવનગર મહાપાલિકાને એક માસમાં મિલકત વેરાની 3.71 કરોડની આવક | Bhavnagar Municipal Corporation receives...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મમતાની પાર્ટી પડી ભાંગશે? કલ્યાણ બેનરજીને ચીફ વ્હિપ બનાવતા TMCના અનેક સાંસદ નારાજ | TMC Crisis Femal…

મમતાની પાર્ટી પડી ભાંગશે? કલ્યાણ બેનરજીને ચીફ વ્હિપ બનાવતા TMCના અનેક સાંસદ નારાજ | TMC Crisis Femal…

5 months ago
ભાવનગર જિ. પં. ના ભાજપ પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ | Bhavnagar District Pt BJP President Vice President …

ભાવનગર જિ. પં. ના ભાજપ પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ | Bhavnagar District Pt BJP President Vice President …

4 months ago
એફવાયબીકોમની એન્ટ્રન્સ એક્ઝામમાં ૯૧ ટકા વિદ્યાર્થીઓની હાજરી, 31મેએ મેરિટ લિસ્ટ | commerce faculty of…

એફવાયબીકોમની એન્ટ્રન્સ એક્ઝામમાં ૯૧ ટકા વિદ્યાર્થીઓની હાજરી, 31મેએ મેરિટ લિસ્ટ | commerce faculty of…

4 months ago
અમદાવાદના મણિનગર, પુનિત નગર, વિંઝોલ રેલવે ક્રોસિંગ પર બ્રિજ બનાવાશે, સરવે શરૂ કરાયો | New Overbridge…

અમદાવાદના મણિનગર, પુનિત નગર, વિંઝોલ રેલવે ક્રોસિંગ પર બ્રિજ બનાવાશે, સરવે શરૂ કરાયો | New Overbridge…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News