gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઝાલાવાડમાં 3જા દિવસે વરસાદ – ખરીફ પાકનો સોથ વળ્યો | Rain for 3rd day in Jhalawar Kharif crops affect…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in GUJARAT
0 0
0
ઝાલાવાડમાં 3જા દિવસે વરસાદ – ખરીફ પાકનો સોથ વળ્યો | Rain for 3rd day in Jhalawar Kharif crops affect…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સુરેન્દ્રનગર જિલ્લાના ૧૦ તાલુકામાં કમોસમી વરસાદ – પળવારમાં ખરીફ પાક ધોવાઇ ગયો

વઢવાણ, ચુડા અને સાયલામાં ૧ ઈંચ વરસાદ ઃ ખેતરોમાં પાણી ભરાતા મગફળી, કપાસ અને શાકભાજીનો તૈયાર પાક પલળી ગયો – સર્વે કરી વળતરની માંગ

સુરેન્દ્રનગર –  અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદે જોર પકડયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે ૧૦ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વઢવાણ, ચુડા અને સાયલા પંથકમાં એક ઇંચ ખાબક્યો છે. બીજી તરફ ધ્રાંગધ્રા, પાટડી, લખતર, ચોટીલા, થાન અને લીમડી પંથકમાં પણ ઝરમર વરસાદ નોંધાયો છે. 

માવઠાના કારણે ખેડૂતોની પાંચ મહિનાની મહેનત ઉપર પાણી ફરી ગયું છે. વરસાદના કારણે કપાસ, મગફળી અને શાકભાજીના પાકને વ્યાપક નુકસાન થયું છે. મોટાભાગના ખેડૂતોએ કપાસનું વાવેતર પૂર્ણ કરી લીધું છે અને ઝીંડવાનો ફાલ પણ આવી ગયો છે. તેવા સમયે માવઠું પાક માટે હાનિકારક સાબિત થઈ રહ્યું છે. મગફળીનો તૈયાર પાક પલળી જતાં દાણો ચીમડાઈ જવા લાગ્યો છે જેના કારણે મગફળીની ક્વોલિટી ખરાબ થઈ ગઈ છે. કમોસમી વરસાદને કારણે કપાસની ચમક ફીકી પડશે અને તેના ભાવ પણ તળિયે જવાની ખેડૂતોએ ભીતિ વ્યક્ત કરી હતી.  માવઠાને કારણે ખેતરોમાં ભેજનું પ્રમાણ વધતા ફૂગજન્ય રોગો અને જીવાતોનો ઉપદ્રવ વધવાની પણ ભીતિ સેવાઈ રહી છે.

જિલ્લામાં શાકભાજીના વાવેતરમાં અગ્રેસર વઢવાણ તાલુકામાં ખેડૂતોએ લીલા મરચા, રીંગણ, તુરીયા જેવા શાકભાજીનું વાવેતર કર્યું છે. પરંતુ વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઇ રહેતા વાવેતર નિષ્ફળ જવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે.

કમોસમી વરસાદથી થયેલા વ્યાપક નુકસાન બાદ જિલ્લાના ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે પાક નુકસાનીનો સર્વે હાથ ધરવાની અને ઝડપથી યોગ્ય સહાય ચૂકવવાની માંગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે, આટલી મોટી આથક નુકસાની સહન કરવી તેમના માટે અશક્ય છે અને જો સરકાર તરફથી સમયસર સહાય નહીં મળે તો તેઓ દેવાના ડુંગર નીચે દબાઈ જશે. સુરેન્દ્રનગરના ખેડૂતો આશા સેવી રહ્યા છે કે સરકાર તેમની આ વ્યથાને સમજીને વહેલી તકે વળતર જાહેર કરશે.

ટેકાના ભાવે કપાસની તાત્કાલિક ખરીદી કરવા ખેડૂતોએ કરી માંગ

માવઠાના કારણે કપાસનો પાક પલળી જતા પીળો પડી ગયો છે. કપાસના છોડમાં ઝીંડવા વધુ પડતા વરસાદના કારણે કાળા પડી ગયા છે. જિલ્લાના ખેડૂતોએ માંગ કરી છે કે સરકાર દ્વારા તાત્કાલિક ટેકાના ભાવે કપાસની ખરીદી શરૃ કરવામાં આવે અને ક્વોલિટીના નામે કપાસના નમુનાઓ રિજેક્ટ કરવામાં આવે છે તેમાંથી ચાલુ વર્ષે મુક્તિ આપી તમામ પ્રકારનો કપાસ ખરીદી કરી લેવા આવે. ધ્રાંગધ્રાના ધારાસભ્યે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખ્યો ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરાએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે જેમાં તેઓએ જણાવ્યું છે કે કમોસમી વરસાદને કારણે વિસ્તારના જુવાર, મગફળી, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો આથક રીતે પ્રભાવિત થયા છે. ખેડૂતોની હાલતને ધ્યાને લઈને સરકાર તાત્કાલિક રાહતની જાહેરાત કરે. ધારાસભ્યએ કરેલી રજૂઆતના કારણે સરકાર તાત્કાલિક નિર્ણય લે તેવી ખેડતોએ આશા વ્યક્ત કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…
GUJARAT

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…

March 29, 2026
૨૨ લાખના રોકાણ સામે અઢી કરોડનો નફો દર્શાવીને યુવક સાથે છેતરપિંડી | ahmedabad crime branch file 22 la…
GUJARAT

૨૨ લાખના રોકાણ સામે અઢી કરોડનો નફો દર્શાવીને યુવક સાથે છેતરપિંડી | ahmedabad crime branch file 22 la…

March 29, 2026
મોબાઇલમાં ગેમ રમતા એપ્લીકેશન ડાઉનલોડ કરતા યુવકે નાણાં ગુમાવ્યા | ahmedabad resident lost money after…
GUJARAT

મોબાઇલમાં ગેમ રમતા એપ્લીકેશન ડાઉનલોડ કરતા યુવકે નાણાં ગુમાવ્યા | ahmedabad resident lost money after…

March 29, 2026
Next Post
વર્તમાન નાણાં વર્ષમાં દેશનું ગોલ્ડ રિઝર્વ અત્યાર સુધીમાં 31 અબજ ડોલર વધ્યું | The country’s gold res…

વર્તમાન નાણાં વર્ષમાં દેશનું ગોલ્ડ રિઝર્વ અત્યાર સુધીમાં 31 અબજ ડોલર વધ્યું | The country's gold res...

આંધ્ર પ્રદેશથી પસાર થયું મોનથા વાવાઝોડું: 110 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ, વૃક્ષો-વીજપોલ ધરાશાયી…

આંધ્ર પ્રદેશથી પસાર થયું મોનથા વાવાઝોડું: 110 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ, વૃક્ષો-વીજપોલ ધરાશાયી...

80 ફૂટ રોડ પર મકાનમાં તોડફોડ કરી શખ્સે દંપતીને ધમકી આપી | Man threatens couple after vandalizing hou…

80 ફૂટ રોડ પર મકાનમાં તોડફોડ કરી શખ્સે દંપતીને ધમકી આપી | Man threatens couple after vandalizing hou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નર્મદા: મનસુખ વસાવાના ‘તોડકાંડ’ આક્ષેપ સામે ચૈતર વસાવાનો વળતો પ્રહાર, રૂ.10 કરોડના કમલમ પર ઉઠાવ્યા સ…

નર્મદા: મનસુખ વસાવાના ‘તોડકાંડ’ આક્ષેપ સામે ચૈતર વસાવાનો વળતો પ્રહાર, રૂ.10 કરોડના કમલમ પર ઉઠાવ્યા સ…

4 months ago
ગિફ્ટ સિટી પાસે ખુલ્લી ગટરમાં પડી જતા ચાર વર્ષના બાળકનું મોત | Four year old child dies after fallin…

ગિફ્ટ સિટી પાસે ખુલ્લી ગટરમાં પડી જતા ચાર વર્ષના બાળકનું મોત | Four year old child dies after fallin…

3 months ago
‘અમિત ખૂંટને હનીટ્રેપમાં ફસાવવામાં અનિરુદ્ધસિંહ જ સૂત્રધાર’, અન્ય આરોપીનો ખુલાસો; બંને જેલહવાલે | An…

‘અમિત ખૂંટને હનીટ્રેપમાં ફસાવવામાં અનિરુદ્ધસિંહ જ સૂત્રધાર’, અન્ય આરોપીનો ખુલાસો; બંને જેલહવાલે | An…

6 months ago
મંત્રી અને મહિલા ધારાસભ્યો સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી દીર્ઘાયુન…

મંત્રી અને મહિલા ધારાસભ્યો સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી દીર્ઘાયુન…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News