gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મંત્રી અને મહિલા ધારાસભ્યો સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી દીર્ઘાયુન…

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in GUJARAT
0 0
0
મંત્રી અને મહિલા ધારાસભ્યો સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી દીર્ઘાયુન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભાઇ- બહેનના અપાર સ્નેહ અને અતૂટ લાગણીની અભિવ્યક્તિના પવિત્ર ઉત્સવ રક્ષાબંધન પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિવિધ સમાજ વર્ગોની બહેનોએ રક્ષા સૂત્ર રાખડી પ્રદાન કરી હતી.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા, મહિલા ધારાસભ્યઓ અને મહિલા પોલીસકર્મીઓ સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીને રક્ષાસૂત્ર બાંધીને દીર્ઘાયુના આશીર્વાદ અને પ્રજાના કલ્યાણકારી કામો માટે સદાય કર્તવ્યરત રહેવાની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી સમક્ષ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની સાધના વિનય મંદિરના વિદ્યાર્થીઓએ ઓપરેશન સિંદૂરની સફળતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનની ઝાંખી કરાવતી તૈયાર કરેલી ૧૦૦ ફૂટ લાંબી રાખડી મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરી હતી.

આ પ્રસંગે ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર ભાજપ પ્રદેશ મહિલા મોરચાની ટીમ, બ્રહ્માકુમારી તેમજ અન્ય સંસ્થાની બહેનો, વિવિધ શાળાની વિદ્યાર્થીનીઓ, પ્રજ્ઞાચક્ષુ બહેનો, દિવ્યાંગ બહેનો સહિત મોટી સંખ્યામાં બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રક્ષાસૂત્ર બાંધીને આ પાવન પર્વની ઉજવણી કરી હતી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓરેન્જ અને 5 દિવસ યલો એલર્ટ અપાયુ
GUJARAT

અમદાવાદમાં 15મેથી 21 મે આગામી 2 દિવસ ઓરેન્જ અને 5 દિવસ યલો એલર્ટ અપાયુ

May 14, 2026
વડોદરા પોલીસે મધ્ય પ્રદેશથી ગાંજો સપ્લાય કરતું વધુ એક નેટવર્ક ઝડપાયું, મુખ્ય સપ્લાયરની ધરપકડ | Vadod…
GUJARAT

વડોદરા પોલીસે મધ્ય પ્રદેશથી ગાંજો સપ્લાય કરતું વધુ એક નેટવર્ક ઝડપાયું, મુખ્ય સપ્લાયરની ધરપકડ | Vadod…

May 14, 2026
સમી તાલુકાના દાઉદપુર ગામની દીકરીએ CBSE ધોરણ-12માં જિલ્લામાં મેળવ્યો પ્રથમ ક્રમ
GUJARAT

સમી તાલુકાના દાઉદપુર ગામની દીકરીએ CBSE ધોરણ-12માં જિલ્લામાં મેળવ્યો પ્રથમ ક્રમ

May 14, 2026
Next Post
રક્ષાબંધનના પર્વે સાબરમતી જેલમાં ભાવુક દ્રશ્યો સર્જાયા

રક્ષાબંધનના પર્વે સાબરમતી જેલમાં ભાવુક દ્રશ્યો સર્જાયા

‘બે લોકોએ મને 160 બેઠકો જીતી આપવાની ખાતરી આપી હતી’, શરદ પવારનો ચોંકાવનારો દાવો | Sharad Pawar Revela…

‘બે લોકોએ મને 160 બેઠકો જીતી આપવાની ખાતરી આપી હતી’, શરદ પવારનો ચોંકાવનારો દાવો | Sharad Pawar Revela...

દિલ્હીની હોસ્પિટલમાં ભીષણ આગ: દર્દીઓને કાચ તોડી ક્રેનથી બચાવાયા, એકનું મોત | Fire at Delhi Hospital:…

દિલ્હીની હોસ્પિટલમાં ભીષણ આગ: દર્દીઓને કાચ તોડી ક્રેનથી બચાવાયા, એકનું મોત | Fire at Delhi Hospital:...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આરોગ્ય જ કારણ કે પછી રાજકીય ખેલ? જગદીપ ધનખડના રાજીનામાં પર કેમ ઉઠી રહ્યા છે સવાલ | Jagdeep Dhankhar …

આરોગ્ય જ કારણ કે પછી રાજકીય ખેલ? જગદીપ ધનખડના રાજીનામાં પર કેમ ઉઠી રહ્યા છે સવાલ | Jagdeep Dhankhar …

10 months ago
બદ્રી-કેદારનાથ ધામમાં બિન-સનાતની શ્રદ્ધાળુઓને દર્શન માટે આંશિક છૂટ!, લેખિતમાં આસ્થા જાહેર કરવી પડશે …

બદ્રી-કેદારનાથ ધામમાં બિન-સનાતની શ્રદ્ધાળુઓને દર્શન માટે આંશિક છૂટ!, લેખિતમાં આસ્થા જાહેર કરવી પડશે …

2 months ago
વિરમગામના માંડલ રોડ પર ડીસીએમ કોલેજ નજીક મેડિકલ વેસ્ટનો ઢગલો | Heap of medical waste near DCM Colleg…

વિરમગામના માંડલ રોડ પર ડીસીએમ કોલેજ નજીક મેડિકલ વેસ્ટનો ઢગલો | Heap of medical waste near DCM Colleg…

9 months ago
વડોદરા  એસ.ઓ.જી.નો એ.એસ.આઇ.જેલભેગો થયો

વડોદરા એસ.ઓ.જી.નો એ.એસ.આઇ.જેલભેગો થયો

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News