gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બેંકની સીલ પ્રોપટીમાં રોકાણની સામે લાખોના વળતરના નામે છેતરપિંડી | axis bank manager duped money on i…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in GUJARAT
0 0
0
બેંકની સીલ પ્રોપટીમાં રોકાણની સામે લાખોના વળતરના નામે છેતરપિંડી | axis bank manager duped money on i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરૂવાર

એક્સીસ બેંક દ્વારા સીલ કરવામાં આવતી પ્રોપર્ટીની ખરીદીમાં રોકાણ કરાવીને તેની સામે વળતર આપવાનું કહીને બેંકના પૂર્વ મેનેજર છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ મથકે નોંધવામાં આવી છે. જેમાં બેંકના અનેક ગ્રાહકોના કરોડો રૂપિયા પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

શેલામાં રહેતા પ્રિતેશભાઇ શાહ ઇસ્કોન-આંબલી રોડ પર આવેલા પલક પ્રાઇમમાં ઓફિસ ધરાવીને વ્યવસાય કરે છે.  થોડા વર્ષ પહેલા પ્રિતેશભાઇ સી જી રોડ આવેલી એક્સીસ બેંકમાં ધંધાના કામે જતા હતા. જ્યાં બેંકના મેનેજર ભાવીન પટેલ (રહે. પ્રિત હોમ્સ, ચાણક્યપુરી,ચાંદલોડિયા) સાથે મુલાકાત થતા મિત્રતા થઇ હતી.ભાવીન પટેલ અવારનવાર પ્રિતેશભાઇની ઓફિસ પર આવતો હતો. તેણે જણાવ્યું હતું કે બેંક દ્વારા સીલ કરવામાં આવતી પ્રોપર્ટીમાં રોકાણ કરવામાં આવે તો સારૂ વળતર મળે છે.

બેંકની સીલ પ્રોપટીમાં રોકાણની સામે લાખોના વળતરના નામે છેતરપિંડી 2 - imageજેમાં ૯.૧૩ લાખના રોકાણની સામે ૬૦ દિવસમાં ૩.૨૩ લાખનો નફો, ૨૭.૭૨ લાખના રોકાણની સામે આઠ લાખનો નફો આપવાની વિવિધ સ્કીમ જણાવી હતી. ભાવિન પટેલ બેંકનો મેનેજર હોવાથી પ્રિતેશભાઇએ ૨૭ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. પરંતુ, બાદમાં તેમને ખ્યાલ આવ્યો હતો કે ભાવીન પટેલે બેંકના નામે અનેક લોકો ઠગાઇ કરીને કરોડો રૂપિયા પડાવ્યા હતા. આ અંગે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ તથા નિષ્ણાંત વ્…
GUJARAT

August 6, 2026
સરસીયા ગામ ની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સુરત ખાતે યોજાયુ

ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…

August 5, 2026
Next Post
અમેરિકાના નાગરિકો સાથે લોનના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ | naroda police raided on illigal call c…

અમેરિકાના નાગરિકો સાથે લોનના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ | naroda police raided on illigal call c...

અમદાવાદ: વસ્ત્રાપુરમાં લગ્નની લાલચ આપી પીડિતા સાથે અવારનવાર દુષ્કર્મ, TRB જવાનની ધરપકડ | TRB Jawan A…

અમદાવાદ: વસ્ત્રાપુરમાં લગ્નની લાલચ આપી પીડિતા સાથે અવારનવાર દુષ્કર્મ, TRB જવાનની ધરપકડ | TRB Jawan A...

ગુજરાત હાઈકોર્ટે GUJCTOC કેસમાં જામીન મંજૂર કર્યા, કાયદાના દુરુપયોગ સામે ઉઠાવ્યા સવાલો | Gujarat Hig…

ગુજરાત હાઈકોર્ટે GUJCTOC કેસમાં જામીન મંજૂર કર્યા, કાયદાના દુરુપયોગ સામે ઉઠાવ્યા સવાલો | Gujarat Hig...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોરવાડ હીબકે ચડયું : શહીદ જવાનની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા | Chorwad erupted in flames: Thous…

11 months ago
અમદાવાદ: મિહિર પરીખ સામે નોંધાઈ વધુ 4 ફરિયાદ, શેરબજાર અને સોનામાં રોકાણના બહાને 25.60 કરોડની ઠગાઈ | …

3 months ago
અમેરિકા બાદ ભારતના શેરબજારમાં પણ કડાકો, સેન્સેક્સ 600 પોઇન્ટ ગગડ્યો, નિફ્ટી ધરાશાયી | After America …

1 year ago
હાઈવે પર ટોલના નિયમો થયા કડક: હવે સીધી ઘરે આવશે ઇ-નોટિસ | New Highway Toll Rules 2026: Pay Within 72…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News