gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટાયરમાં હવા ચેક કરતા ડ્રાઇવરને પાછળથી આવતી ટ્રકે ટક્કર મારતા મોત | Driver dies after being hit by tr…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in GUJARAT
0 0
0
ટાયરમાં હવા ચેક કરતા ડ્રાઇવરને પાછળથી આવતી ટ્રકે ટક્કર મારતા મોત | Driver dies after being hit by tr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,જાંબુવા બ્રિજથી તરસાલી બ્રિજ વચ્ચે રોડની સાઇડ પર ટ્રક ઉભો રાખી ટાયરની હવા ચેક કરતા ડ્રાઇવરને પાછળથી  પૂરઝડપે આવતી ટ્રકના ચાલકે ટક્કર મારતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

રાજકોટના ઉપલેટામાં રહેતા ડાહ્યાભાઇ કચરાભાઇ કટારાની ટ્રક પર છેલ્લા એક વર્ષથી  ડ્રાઇવર તરીકે વલ્લભ મૂળજીભાઇ સોલંકી નોકરી કરે છે. ગત ૨૯ મી  તારીખે ઉપલેટાથી મગફળીનું ખોળ ભરીને વલ્લભ સોલંકી તથા ટ્રક ડ્રાઇવરનો પુત્ર અરજણ ડાહ્યાભાઇ કટારા મહારાષ્ટ્રના સોલાપુર ખાતે જવા નીકળ્યા હતા. ત્યાં ખોલ ખાલી કરી ૧ લી તારીખે મહારાષ્ટ્રના સાંગલી ખાતેથી ખાંડ ભરીને તેઓ રાજકોટ આવવા નીકળ્યા હતા. ગઇકાલે રાતે ૧૦ વાગ્યે વડોદરા નજીક જાંબુવા બ્રિજ પસાર કરી તેઓ થોડે દૂર આવેલી સતીમાતા હોટલની સામે રોડની બાજુમાં ટ્રક પાર્ક કરી હતી. અરજણભાઇ  ટ્રકમાંથી નીચે ઉતરીને ટ્રકના ટાયરોની હવા ચેક કરતા હતા. તે દરમિયાન જાંબુવા તરફથી આવતા ટ્રક ચાલકે  અરજણભાઇને અડફેટે લીધા હતા. ત્યારબાદ ટ્રક ડ્રાઇવર ભાગી ગયો હતો. અકસ્માતમાં અરજણભાઇને માથામાં ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું હતું. કપુરાઇ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી  ભાગી છૂટેલા ટ્રક ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે ‘પરિવાર’ની…
GUJARAT

April 2, 2026
ગુજરાત પોલીસ ભરતી: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 2.63 લાખ ઉમેદવાર પાસ, જુઓ યાદી | lrd physical …

VIDEO | અમદાવાદના કેમ્પ હનુમાન ખાતે 251 કિલોની કેક કાપી પવનપુત્રનો જન્મોત્સવ ઉજવાયો, મોટી સંખ્યામાં …

Next Post
પોલીસના ત્રાસથી આપઘાત કર્યાના પરિવારના આક્ષેપો રાજપીપળાના યુવાનનો પોલીસ તપાસ બાદ ફાંસો ખાઇ આપઘાત | y…

પોલીસના ત્રાસથી આપઘાત કર્યાના પરિવારના આક્ષેપો રાજપીપળાના યુવાનનો પોલીસ તપાસ બાદ ફાંસો ખાઇ આપઘાત | y...

આર એન્ડ બીના સસ્પેન્ડેડ ઇજનેર શાહની એસીબી દ્વારા સાડા છ કલાક પૂછપરછ | suspended engineer inquiry by …

આર એન્ડ બીના સસ્પેન્ડેડ ઇજનેર શાહની એસીબી દ્વારા સાડા છ કલાક પૂછપરછ | suspended engineer inquiry by ...

વડોદરામાં પાર્કિંગનો લોહીયાળ બનતો મુદ્દો,રોજ મારામારીઃપાર્કિંગના મુદ્દે બે વર્ષમાં ત્રીજી હત્યા | Th…

વડોદરામાં પાર્કિંગનો લોહીયાળ બનતો મુદ્દો,રોજ મારામારીઃપાર્કિંગના મુદ્દે બે વર્ષમાં ત્રીજી હત્યા | Th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળીએ શેરબજારમાં ધૂમધડાકા, સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર તેજી, રોકાણકારો ખુશખુશાલ | Diwali on Dalal S…

5 months ago
LPG સિલિન્ડર બુકિંગના નિયમમાં મોટો ફેરફાર, સંગ્રહખોરી રોકવા માટે સરકારનો નિર્ણય | iran israel us war…

3 weeks ago
ધ્રાંગધ્રામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 4 વાહન ચાલકો વિરૂદ્ધ ગુનો | Crime against 4 vehicle drivers fo…

મુંબઈમાં ચાંદીનો પૂરવઠો વધતા બે દિવસમાં રૂ.10,000 તૂટયા: સોનામાં મક્કમ વલણ | Silver price breaks Rs …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News