gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલીસના ત્રાસથી આપઘાત કર્યાના પરિવારના આક્ષેપો રાજપીપળાના યુવાનનો પોલીસ તપાસ બાદ ફાંસો ખાઇ આપઘાત | y…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in GUJARAT
0 0
0
પોલીસના ત્રાસથી આપઘાત કર્યાના પરિવારના આક્ષેપો રાજપીપળાના યુવાનનો પોલીસ તપાસ બાદ ફાંસો ખાઇ આપઘાત | y…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજપીપળા તા.૪ રાજપીપળા શહેરના નવાફળિયા વિસ્તારના ૩૩ વર્ષના પરિણીત યુવાન મુકેશ અશોકભાઇ માછીએ રાજપીપળા અને ઓરી વચ્ચે આવેલ પોતાના જ ખેતરમાં લીમડાના ઝાડ પર લટકીને ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇ છે.

બનાવની જાણ મૃતકના પરિવારજનોને થતા તેઓ ખેતરે આવી પહોંચ્યા હતા.તો બીજી બાજુ રાજપીપળા પોલીસના અધિકારીઓ પણ ત્યાં આવી પહોંચતા મૃતક યુવકના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો હતો કે, પોલીસે અશોકને ગઇરાત્રે ૧૨ વાગ્યાથી સવારે ૪ વાગ્યા સુધી કોઇક કારણોસર પૂછપરછ કરી છોડી મૂક્યો હતો અને સવારે ૧૦ વાગે ફરી બોલાવ્યો હતો. પોલીસે ટોર્ચર કર્યો હોવાથી ગભરાઈને આપઘાત કર્યો છે.

પોલીસ અધિકારીઓ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવા માટે કાર્યવાહી કરતા હતા પરંતુ પરિવારજનો વિરોદ કરતા હતા જ્યારે ભારે સમજાવટ બાદ મૃતદેહને લઇ જવા માટે પરિવારજનોને પોલીસ મનાવ્યા હતા અને પીએમ બાદ સાંજે મૃતદેહની પરિવારજનોને સોંપણી કરી  હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Next Post
આર એન્ડ બીના સસ્પેન્ડેડ ઇજનેર શાહની એસીબી દ્વારા સાડા છ કલાક પૂછપરછ | suspended engineer inquiry by …

આર એન્ડ બીના સસ્પેન્ડેડ ઇજનેર શાહની એસીબી દ્વારા સાડા છ કલાક પૂછપરછ | suspended engineer inquiry by ...

વડોદરામાં પાર્કિંગનો લોહીયાળ બનતો મુદ્દો,રોજ મારામારીઃપાર્કિંગના મુદ્દે બે વર્ષમાં ત્રીજી હત્યા | Th…

વડોદરામાં પાર્કિંગનો લોહીયાળ બનતો મુદ્દો,રોજ મારામારીઃપાર્કિંગના મુદ્દે બે વર્ષમાં ત્રીજી હત્યા | Th...

બરોડા મેડિકલ કોલેજની હોસ્ટેલની ચાર જર્જરિત બિલ્ડિંગ તોડી પડાશે | Four hostel buildings of Baroda Med…

બરોડા મેડિકલ કોલેજની હોસ્ટેલની ચાર જર્જરિત બિલ્ડિંગ તોડી પડાશે | Four hostel buildings of Baroda Med...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ગોરવામાં મોડી રાતે ફટાકડાને કારણે રેસ્ટોરાંમાં ભીષણ આગ, અફરાતફરી સર્જાઈ | A massive fire br…

10 months ago
વડોદરા શહેરમાં અનેક સ્થળોએ મ્યુ. કોર્પોરેશનની પાઈપોના દબાણથી લોકોને હાલાકી | People are suffering du…

કર્ણાટકમાં કંઈક મોટું થવાના સંકેત ! CM પદેથી રાજીનામા મામલે સિદ્ધારમૈયાના મૌનથી વધ્યું સસ્પેન્સ | Si…

4 months ago
અમદાવાદ: આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટતી કુખ્યાત છારા ગેંગના 2 સાગરિત ઝડપાયા | ahmedabad police ar…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News