gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં પાર્કિંગનો લોહીયાળ બનતો મુદ્દો,રોજ મારામારીઃપાર્કિંગના મુદ્દે બે વર્ષમાં ત્રીજી હત્યા | Th…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં પાર્કિંગનો લોહીયાળ બનતો મુદ્દો,રોજ મારામારીઃપાર્કિંગના મુદ્દે બે વર્ષમાં ત્રીજી હત્યા | Th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરાઃવડોદરામાં પાર્કિંગના મુદ્દે હવે લોહીયાળ પ્રત્યાઘાત પડી રહ્યા છે અને મારામારીના બનાવો રોજના બની રહ્યા છે.ગઇકાલે ભાયલીમાં પાર્કિંગના મુદ્દે હત્યાનો બનાવ બન્યો તે પહેલાં બે વર્ષના ગાળામાં પણ પાર્કિંગના મુદ્દે હત્યાના બે બનાવ બન્યા હતા. જ્યારે,મારામારીના બનાવો રોજના બની ગયા છે. 

શહેરમાં ટ્રાફિકની સાથે સાથે હવે સોસાયટીઓ,પોળો અને બજારોમાં આડેધડ પાર્ક થતા વાહનોનો મુદ્દો લોહીયાળ બની રહ્યો છે.અગાઉ હત્યાના બનાવો પરથી તંત્રએ કોઇ બોધ લીધો હોત તો કદાચ પાર્કિંગના નામે થતા હુમલાના બનાવો પર બ્રેક વાગી શકી હોત.

પાર્કિંગના મુદ્દે રોજ કોઇને કોઇ જગ્યાએ ઝઘડાના અને મારામારીના  બનાવો  બની રહ્યા છે.જે દરમિયાન હત્યાના પણ થઇ રહી છે.ગઇકાલે ભાયલી રોડ પર  પ્રિયા ટોકિઝ પાસે ધ અરોઝ ઇન્ફ્રા ખાતે પાર્કિંગ બાબતે અક્ષય કુરપાણેની ચાકુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.

આ પહેલાં તા.૨૫-૭-૨૦૨૩ના રોજ હરિભક્તિ કોલોની નજીક મિર્ચ મસાલાની ગલીમાં ભાજપના કાર્યકર સચીન ઠક્કરની પાર્કિંગના ઝઘડામાં ઘાતકી હત્યાના બનાવમાં બાબુલ પરીખનો પુત્ર પાર્થ,વાસિક અજમેરી અને વિકાસ લોહાણા પકડાયા હતા.જ્યારે, તા.૩૦-૫-૨૦૨૪ના રોજ સરદારભવનના ખાંચામાં માતાનું ૧૩મું કરવા આવેલા રમેશ ભાઇ રાઠોડ(૬૦)ની પાર્કિંગના મુદ્દે શાહ જનરલ સ્ટોરના સંચાલક કિરિટ શાહ,મનિષ શાહ અને યશ મનિષ શાહની ધરપકડ થઇ હતી.

સરદાર ભવનના ખાંચામાં વનવે કર્યા બાદ ફરીથી પહેલાંની જેમ અવરજવર શરૃ

સરદાર ભવનના ખાંચામાં પાર્કિંગના મુદ્દે દરજીકામ કરતા રમેશભાઇની હત્યાના  બનાવ  બાદ પોલીસે સરદાર ભવન થઇને કારેલીબાગ જતા વાહનો માટે સરદાર  ભવનની એન્ટ્રી  બંધ કરીને વનવે કરવામાં આવ્યો હતો.જો કે આ મુદ્દે પોલીસ સમક્ષ રજૂઆતો પણ કરવામાં આવી હતી અને હાલમાં આ ખાંચામાંથી વાહનોની અવરજવર ચાલુ છે.

સાંકડા બજારોમાં વાહનોથી ચક્કાજામ થાય છે,એપાર્ટમેન્ટોમાં વાહનોની સંખ્યા વધુ અને જગ્યા ઓછી હોવાથી પાર્કિંગની માથાકૂટ

કેટલાક એપાર્ટમેન્ટમાં વિઝિટર્સ માટે પાર્કિંગનો પ્રતિબંધ હોવાથી બીજે પાર્ક કરે છે અને ઝઘડા થાય છે

સાંકડા બજારો અને એપાર્ટમેન્ટોમાં ઓછી જગ્યા તેમજ વાહનોની સંખ્યા વધુ હોવાને કારણે પાર્કિંગના મુદ્દે ઝઘડા થતા હોય છે.

બજારોમાં માંડ છ મીટરનો રસ્તો હોય છે અને તેમાં વાહનો લઇને આવી જતા ગ્રાહકો ને કારણે વેપારીઓ વિરોધ કરતા હોય છે અને તેને કારણે ઝઘડા તેમજ મારામારીના બનાવ બનતા હોય છે.

આવી જ રીતે રહેણાંક એપાર્ટમેન્ટોમાં પણ પાર્કિંગની જગ્યા ઓછી હોય છે.જ્યાં પાર્કિંગની જગ્યા ફાળવેલી હોય છે ત્યાં પાર્કિંગ કરાતું નથી અને કેટલીક જગ્યાએ  વિઝિટર્સ માટે પાર્કિંગનો પ્રતિબંધ હોવાથી આસપાસના મકાનો પાસે પાર્ક કરવામાં આવે છે અને તેને કારણે ઝઘડા થાય છે.આવા એપાર્ટમેન્ટોના સંચાલકો સામે પગલાં લેવાય તો સમસ્યા હળવી  બને તેમ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બસમાં અડપલાં કરનાર આધેડને સગીરાએ પાઠ ભણાવતાં પગમાં પડી ગયો | a minor girl taught lesson to middle ag…
GUJARAT

બસમાં અડપલાં કરનાર આધેડને સગીરાએ પાઠ ભણાવતાં પગમાં પડી ગયો | a minor girl taught lesson to middle ag…

May 11, 2026
વડાપ્રધાનના રોડ શો પહેલાં વાહનો બંધ કરાતાં એરપોર્ટના પેસેન્જરોને ચાલતા જવું પડ્યું | passengers walk…
GUJARAT

વડાપ્રધાનના રોડ શો પહેલાં વાહનો બંધ કરાતાં એરપોર્ટના પેસેન્જરોને ચાલતા જવું પડ્યું | passengers walk…

May 11, 2026
ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને ટ્રેક કરવામાં ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલોની નબળી કામગીરી | schools of vadodar…
GUJARAT

ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને ટ્રેક કરવામાં ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલોની નબળી કામગીરી | schools of vadodar…

May 11, 2026
Next Post
બરોડા મેડિકલ કોલેજની હોસ્ટેલની ચાર જર્જરિત બિલ્ડિંગ તોડી પડાશે | Four hostel buildings of Baroda Med…

બરોડા મેડિકલ કોલેજની હોસ્ટેલની ચાર જર્જરિત બિલ્ડિંગ તોડી પડાશે | Four hostel buildings of Baroda Med...

બ્રેકઅપ થઇ ગયા પછી પણ પરિણીતાનો પીછો કરતા યુવક પર હુમલો | Attack on young man who pursued married wo…

બ્રેકઅપ થઇ ગયા પછી પણ પરિણીતાનો પીછો કરતા યુવક પર હુમલો | Attack on young man who pursued married wo...

નર્મદા જિલ્લામાં સાયબર ક્રાઇમના કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરી સામે જ સાયબર ફ્રોડનો ગુનો | FIR against nar…

નર્મદા જિલ્લામાં સાયબર ક્રાઇમના કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરી સામે જ સાયબર ફ્રોડનો ગુનો | FIR against nar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

“પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!” : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ | Thar…

“પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!” : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ | Thar…

1 month ago
સુરેન્દ્રનગર: વાલેવડામાં દારૂબંધીના મામલે પોલીસ અને ગ્રામજનો સામસામે, ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિત…

સુરેન્દ્રનગર: વાલેવડામાં દારૂબંધીના મામલે પોલીસ અને ગ્રામજનો સામસામે, ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિત…

4 months ago
કેન્સર વિશે જાણી એન્જિનિયર ભાંગી પડ્યો, પત્ની અને બે બાળકો સહિત કર્યો સામૂહિક આપઘાત | Engineer break…

કેન્સર વિશે જાણી એન્જિનિયર ભાંગી પડ્યો, પત્ની અને બે બાળકો સહિત કર્યો સામૂહિક આપઘાત | Engineer break…

12 months ago
હાલ સાંસદ ન હોવા છતા વાહનો પર ‘સાંસદ લોકસભા’નું બોર્ડ: પૂર્વ MP નારણ કાછડિયા સામે કાર્યવાહીની માંગ |…

હાલ સાંસદ ન હોવા છતા વાહનો પર ‘સાંસદ લોકસભા’નું બોર્ડ: પૂર્વ MP નારણ કાછડિયા સામે કાર્યવાહીની માંગ |…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News