gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મચ્છીપીઠ વિસ્તારની નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીનો ગેટ પાસેથી અપહરણનો પ્રયાસઃ બે પકડાયા | attempt to …

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
મચ્છીપીઠ વિસ્તારની નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીનો ગેટ પાસેથી અપહરણનો પ્રયાસઃ બે પકડાયા | attempt to …
1
VIEWS
Share on FacebookShare on Twitter

સલાટવાડા-મચ્છીપીઠ રોડ પાસે આવેલી નર્સિંગ કોલેજની એક વિદ્યાર્થિનીનો ગઇકાલે સાંજે અપહરણનો પ્રયાસ થતાં વિદ્યાર્થિનીએ કોલેજનો ગેટ પકડી રાખી બૂમરાણ મચાવતાં બચાવ થયો હતો. કારેલીબાગ પોલીસે બે યુવકની ધરપકડ કરી છે.જ્યારે યુવતીની શોધખોળ જારી છે.

તિરૃપતિ નર્સિંગ કોલેજની બહાર ગઇકાલે સાંજે પાંચેક વાગે બનેલા બનાવ અંગે વિદ્યાર્થિનીએ કહ્યંુ છેે કે,હું કોલેજના ગેટ  પાસેથી પસાર થતી હતી ત્યારે યલો ટી શર્ટ,બ્લેક જીન્સ અને મોંઢે દુપટ્ટો બાંધેલી એક યુવતી મારી પાસે આવી હતી અને મારો મોબાઇલ ઝુંટવી લેવાનો પ્રયાસ કરી મને સ્કૂટર તરફ ખેંચી જતી હતી.

સ્કૂટર પર એક યુવક હતો અને તે લોકો અહીંથી જ ઉપાડી લો તેમ કહેતા હતા.જેથી મેં કોલેજનો ગેટ પકડી રાખી બૂમો પાડતાં બંને યુવક-યુવતી ફરાર થઇ ગયા હતા.આ  બનાવ અંગે પોલીસને જાણ કરતાં કારેલીબાગના પીઆઇ એનએમ ચૌધરીએ જુદીજુદી ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ અને સ્કૂટરના નંબરને આધારે તપાસ કરાવી હતી.

પોલીસે સ્કૂટર લઇ આવેલા કોલેજના વિદ્યાર્થી જૈમિન સંજયભાઇ પરમાર(ઉમા બેન્ક સામે,જ્યુપીટર ચોકડી,જીઆઇડીસી)ની ધરપકડ કરતાં તેણે સાવલીના પિલોલ ખાતે રહેતા તેના સંબંધી યુવક જૈમિન મનોજભાઇ પરમારના કહેવાથી આ કામ કર્યું હોવાની કબૂલાત કરી હતી.જેથી પોલીસે બીજા જૈમિનને પણ ઝડપી પાડયો હતો.બંનેેને રિમાન્ડ પર લેતાં સાવલીવાળા જૈમિન વિદ્યાર્થિનીને પજવતો હોવાથી કારસો રચ્યો હોવાનું બહાર આવ્યું હતું.જેથી પોલીસે ફરાર થયેલી યુવતીની પણ શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

From Hrithik Roshan’s friend Bittu in Koi Mil Gaya to titular role in Common Aadmi: Anujj Anil Sharr…
GUJARAT

November 14, 2026
ऋतिक रोशन के नन्हे दोस्त बिट्टू का बदला अंदाज, अब ‘कॉमन आदमी’ में दिखेगा अनुज्ज का नया अवतार

ભાવનગર મંડળમાં આયોજિત બે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ શિબિરોનો 120થી વધુ રેલવે પેન્શનરોએ લીધો લાભ

Next Post
ઓનલાઇન સટ્ટાબાજી એપ કેસમાં ઇડીએ નેહા શર્માની પૂછપરછ કરી | ed questons actor neha sharma

મામાના ઘરે રહેવા આવેલી યુવતીનું ખેંચ આવ્યા પછી મોત | A girl who came to stay at her uncle’s house di…

મામાના ઘરે રહેવા આવેલી યુવતીનું ખેંચ આવ્યા પછી મોત | A girl who came to stay at her uncle's house di...

લાખોની ઠગાઈમાં બે આરોપીની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail application of two accused in fra…

લાખોની ઠગાઈમાં બે આરોપીની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail application of two accused in fra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ | Election officers appointed for Ja…

9 months ago
ધીમી ગતિથી વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, ઉસ્માનપુરા,જોધપુરમાં સવા ઈંચ સરેરાશ એક ઈંચ વરસાદ વ…

1 year ago
અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ એર ઇન્ડિયાની ઑફિસમાં થઈ પાર્ટી, કંપનીએ 4 સીનિયર ઑફિસરને નોકરીમાંથી હાંકી કાઢ્યા

કરિયાણાના પૈસા આપવાની ના પાડી દુકાનધારકને છરીના ઘા ઝીંકી દીધા | Shopkeeper stabbed for refusing to p…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News