gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટુ વ્હિલર ચાલકને બે વખત અડફેટે લઇ કાર ચાલક ફરાર | Car driver flees after hitting two wheeler rider t…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
ટુ વ્હિલર ચાલકને બે વખત અડફેટે લઇ કાર ચાલક ફરાર | Car driver flees after hitting two wheeler rider t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,જેલ રોડ પર ટુ વ્હિલર ચાલકને બે વખત અડફેટે લઇ ભાગી જનાર કાર ચાલકની સામે પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ હાથ ધરી છે.

મકરપુરા રોડ શિવદાસ નગરમાં રહેતા સંદિપ કુબેરભાઇ ચાંપાનેરી જી.એસ.એફ.સી. છાણીમાં સિનિયર પ્લાન્ટ ઓપરેટર તરીકે નોકરી કરે છે. ગત ૩૦ મી ઓક્ટોબરે સવારે પોણા છ વાગ્યે તેઓ ટુ વ્હિલર લઇને ઘરેથી નોકરી જવા માટે નીકળ્યા હતા. લાલબાગ બ્રિજ પર એક કાર ચાલકે  ઓવરટેક કરવા જતા તેઓને ટક્કર મારી હતી.  થોડે આગળ જિલ્લા પંચાયતની ઓફિસ સામે પહોંચતા ફરીથી તે જ કારના ચાલકે તેઓને પાછળથી ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. તેઓને ફ્રેક્ચર થયું હતું. તેમજ બંને હાથની આંગળીઓ અને ઘૂંટણ પર ઇજા થઇ હતી. સારવાર પછી સારું થતા તેમણે અકસ્માત અંગે નવાપુરા  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
જિલ્લામાં ૯ સ્થળે ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટનું ચેકિંગ | Food and Safety Department checks at 9 pl…

જિલ્લામાં ૯ સ્થળે ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટનું ચેકિંગ | Food and Safety Department checks at 9 pl...

યુ.કે.ના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને ૨૬.૫૦ લાખ પડાવી લીધા | 26 50 lakhs were seized on the pretex…

યુ.કે.ના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને ૨૬.૫૦ લાખ પડાવી લીધા | 26 50 lakhs were seized on the pretex...

સમા વિસ્તારના 30 વર્ષના ડ્રાઇવરે 15 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજારી પ્રેગનન્ટ બનાવી | A 30 year old …

સમા વિસ્તારના 30 વર્ષના ડ્રાઇવરે 15 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજારી પ્રેગનન્ટ બનાવી | A 30 year old ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાથી આજવા જતી સિટિ બસને અકસ્માત ઃ એકનું મોત, ૭ ને ઇજા | City bus going from Vadodara to Ajwa mee…

6 months ago
ખતરાની ઘંટીઃ રાજકોટ જિલ્લામાં 4 ટકા બાળકો કુપોષિત, 8 ટકા રોગિષ્ટ | Alarm bell: 4 percent children in…

4 months ago
ઢુણાદરા ગામમાં પડોશી ઉપર એસિડ ફેંકનાર મહિલાને 5 વર્ષની સખત કેદ | Woman who threw acid on neighbor in…

ગુજરાત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનને એનજીટીના હુકમની અવગણના કરવા બદલ 50 હજારનો દંડ | Union Territory…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News