gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટેકનિકલ ખામી કે વીજ કંપનીની સ્માર્ટ કામગીરી ? સુરતના પાલનપોરમાં બપોરે લોકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in GUJARAT
0 0
0
ટેકનિકલ ખામી કે વીજ કંપનીની સ્માર્ટ કામગીરી ? સુરતના પાલનપોરમાં બપોરે લોકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

image : Freepik

Surat : સુરતના પાલનપોર વિસ્તારમાં આવેલી રહેણાંક સોસાયટીમાં વીજ કંપનીના કર્મચારી-અધિકારીએ કોઈ પણ મંજૂરી વિના દાદાગીરીથી સ્માર્ટ મીટર લગાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિરોધ થતા વીજ કંપનીએ મીટર લગાવવાની કામગીરી અટકાવવી પડી હતી. જોકે, ગઈખાલે બપોરે પાલનપોર વિસ્તારમાં વીજ કંપનીના અધિકારીઓ સાથે ઘર્ષણ થયાં બાદ મોડી રાત્રે પાલનપોર વિસ્તારમાં વીજળીના ધાંધીયા શરુ થયાં હતા. મોડી રાત્રીએ કલાકો સુધી પાવર ગયો હતો અને આજે પણ બપોરે થોડા સમય માટે પાવર કટ થયો હતો. જેના કારણે લોકોમાં એવી ચર્ચા છે કે, લોકોના વિરોધ બાદ ટેકનિકલ ખામી કે વીજ કંપનીની સ્માર્ટ કામગીરી છે ?

સુરતના સૌરાષ્ટ્રીયન વિસ્તારમાં સ્માર્ટ વિરોધના આક્રમક વિરોધ બાદ કામગીરી પડતી મુકી વિરોધ ન થાય તેવા પાલનપોર વિસ્તારમાં સ્માર્ટ મીટર માટે કામગીરી શરૂ કરી હતી. પરંતુ પાલનપોરમાં પણ વીજ કંપનીના અધિકારી-કર્મચારીઓની દાદાગીરીના કારણે લોકોમાં ભારે આક્રોશ છે. રાજહંસ એપલ કેમ્પસમાં દાદાગીરીથી મીટર લગાવવાની કામગીરી કરવામાં આવી હતી જેનો લોકોનો વિરોધ થતા અધિકારીઓએ પોલીસ બોલાવી હતી. જોકે, લોકોએ પહેલા ફરજીયાત મીટરનો પરિપત્ર બતાવો પછી વિચારીશું તેવો જવાબ આપ્યો હતો. જોક, આ વિવાદ દરમિયાન કેટલાક લોકોએ આ કેમ્પસની કોઈ પણ ફરિયાદ હોય તો ધ્યાન ન આપવું તેવી વાત કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. 

જોકે, અધિકારીઓ દ્વારા આ પ્રકારની વાત બપોરે કરી હતી અને હાલ યલો એલર્ટ માં આકરી ગરમી પડી રહી છે અને લોકો ગરમીમા શેકાઈ રહ્યાં છે તેવામાં રાત્રી દરમિયાન પાલનપોર વિસ્તારમાં પાવર કટ થઈ ગયો હતો. આકરી ગરમીમાં પાવર કટ થતા લોકો હેરાન થઈ ગયા હતા અને અનેક લોકો ગરમીથી બચવા માટે ઘરની બહાર નીકળી ગયા હતા. આ ઉપરાંત આજે દિવસ દરમિયાન પણ બપોરે થોડો સમય પાવર કટ થયો હતો. આકરી ગરમીમાં પાવર કટ થતો હોય લોકોમાં વીજ કંપની સામે ભારે આક્રોશ છે. કેટલાક લોકો એવા આક્ષેપ કરી રહ્યાં છે કે ગઈકાલે વીજ કંપનીને મીટર લગાવવા દીધા નથી એટલે વિજળીના ધાંધિયા થઈ રહ્યાં છે. આવી ઘટના બાદ લોકો એવું કહી રહ્યા છે કે ખરેખર વીજ કંપનીમાં ફોલ્ટના કારણે લાઈટ કટ થઈ હતી કે લોકોના વિરોધ બાદ વીજ કંપની સ્માર્ટ કામગીરી કરી રહી છે? 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેડાના હરિયાળાની સીમમાં આવેલી કંપનીમાં યુવતી ઉપર યુવકનો હુમલો | A young man attacked a young woman i…
GUJARAT

ખેડાના હરિયાળાની સીમમાં આવેલી કંપનીમાં યુવતી ઉપર યુવકનો હુમલો | A young man attacked a young woman i…

March 6, 2026
નવ મહિનાના સમયમાં બ્રિજ રીસ્ટોર કરી દેવાશે, સુભાષબ્રિજનું હયાત સુપર સ્ટ્રકચર તોડી સ્ટીલ સ્ટ્રકચરથી ર…
GUJARAT

નવ મહિનાના સમયમાં બ્રિજ રીસ્ટોર કરી દેવાશે, સુભાષબ્રિજનું હયાત સુપર સ્ટ્રકચર તોડી સ્ટીલ સ્ટ્રકચરથી ર…

March 6, 2026
નડિયાદ પાલિકાના કર્મચારીઓના પી.એફ. મુદ્દે 17 કરોડથી વધુના કૌભાંડ તરફ ઈશારો | Nadiad Municipal Corpor…
GUJARAT

નડિયાદ પાલિકાના કર્મચારીઓના પી.એફ. મુદ્દે 17 કરોડથી વધુના કૌભાંડ તરફ ઈશારો | Nadiad Municipal Corpor…

March 6, 2026
Next Post
વડોદરામાં રાત્રે વોક માટે નીકળેલી મહિલાનો મોબાઈલ લૂંટી સ્કુટર સવાર બે ગઠીયા ફરાર | 2 accused abscond…

વડોદરામાં રાત્રે વોક માટે નીકળેલી મહિલાનો મોબાઈલ લૂંટી સ્કુટર સવાર બે ગઠીયા ફરાર | 2 accused abscond...

જામનગરમાં સ્વામિનારાયણ નગર વિસ્તારમાં PGVCL ના ટ્રાન્સફોર્મરની નજીક પડેલા કચરાના ઢગલામાં આગથી દોડધામ…

જામનગરમાં સ્વામિનારાયણ નગર વિસ્તારમાં PGVCL ના ટ્રાન્સફોર્મરની નજીક પડેલા કચરાના ઢગલામાં આગથી દોડધામ...

ધ્રાંગધ્રાથી આયાત થયેલા બિયરના ટીનના જથ્થા સાથે જોગવડનો શખ્સ પકડાયો : સપ્લાયરનું નામ ખુલ્યું | Man a…

ધ્રાંગધ્રાથી આયાત થયેલા બિયરના ટીનના જથ્થા સાથે જોગવડનો શખ્સ પકડાયો : સપ્લાયરનું નામ ખુલ્યું | Man a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO | અમદાવાદ: પશુ સાથે માલિક પણ પાંજરામાં! આજીવિકા બચાવવા રડતી દીકરી પર AMCના કર્મચારીઓને દયા ન આ…

VIDEO | અમદાવાદ: પશુ સાથે માલિક પણ પાંજરામાં! આજીવિકા બચાવવા રડતી દીકરી પર AMCના કર્મચારીઓને દયા ન આ…

4 months ago
અમદાવાદ: કૃષ્ણનગરમાં સામાન્ય વાતમાં નાના ભાઈએ કરી ભાઈની હત્યા, બહેનને બચાવવા ગયેલા મોટા ભાઈનો ભોગ લે…

અમદાવાદ: કૃષ્ણનગરમાં સામાન્ય વાતમાં નાના ભાઈએ કરી ભાઈની હત્યા, બહેનને બચાવવા ગયેલા મોટા ભાઈનો ભોગ લે…

1 month ago
ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ભારે પવનના લીધે મંડપ ધરાશાયી, 6 હોમગાર્ડ જવાન ઈજાગ્રસ્ત | godhra polic…

ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ભારે પવનના લીધે મંડપ ધરાશાયી, 6 હોમગાર્ડ જવાન ઈજાગ્રસ્ત | godhra polic…

6 months ago
વડોદરાના વારસિયા વિસ્તારમાં પોપ્યુલર બેકરી પાસેથી તલવાર સાથે એક શખ્સ ઝડપાયો | A man was caught with …

વડોદરાના વારસિયા વિસ્તારમાં પોપ્યુલર બેકરી પાસેથી તલવાર સાથે એક શખ્સ ઝડપાયો | A man was caught with …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News