gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટેકાના ભાવે ખરીદાતી મગફળી બંધ રાખી ભાવફેરની રકમ ખેડૂતોને જમા આપવા માંગ | Demand to stop buying groun…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
ટેકાના ભાવે ખરીદાતી મગફળી બંધ રાખી ભાવફેરની રકમ ખેડૂતોને જમા આપવા માંગ | Demand to stop buying groun…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– સરકાર અને ખેડૂતો બન્ને માટે ફાયદારૂપ વિકલ્પ

– ખેડૂત દીઠ 70 મણ ખરીદવાનું વિચારાય રહ્યું છે ત્યારે ઉપજ વધુ હોય બાકીની મગફળીના પુરતા ભાવ મળવા મુશ્કેલ

ભાવનગર : ખેડૂતોને મદદરૂપ થવા સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદે છે પણ તે મર્યાદિત હોય છે. જ્યારે ખેડૂતની ઉપજ તેનાથી પાંચગણી હોય બાકીની મગફળીના પુરતા ભાવ મળતા નથી. જ્યારે સરકાર ટેકાના ભાવે ખરીદેલ મગફળીના ભાવે ખરીદી ઉપરાંત નિકાસ સમય વચ્ચે મોટો સમય વીત્યો હોય નુકસાનીની સાથે સરકારી કર્મીઓના સમય પણ બગડે છે. જે તેટલી જ ખોટ કે તેનાથી ઓછી રકમમાં ભાવ ફેર જમા આપે તો બન્ને પક્ષ સચવાય તેવી રજૂઆત કૃષિ મંત્રીને થવા પામી છે.

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી દર વર્ષે કરવામાં આવે છે. જેમાં સમગ્ર વહીવટી તંત્ર કામે લાગે છે. એકંદરે ટેકાની ખરીદીમાં નુકસાનીનું તારણ નીકળ્યું છે. આ પરિસ્થિતિમાં સરકાર ધારે તો ખેડૂતોને ભાવફેરની રકમ ચુકવી સરળ રસ્તો કાઢી શકે છે. આ વરસે મગફળીનું ઉત્પાદન સરકારના અંદાજ મુજબ ૬૬ લાખ ટન જેટલું થવા પામેલ છે. જેમાં તા.૨૮-૧૦ સુધીમાં થયેલ માવઠાના વરસાદને લઇને સરેરાશ ૨૫ ટકા જેટલો ઘટાડો આવી શકે, જેથી વાસ્તવીક ઉત્પાદન ૫૦ લાખ ટન જેટલું થાય તેવું અનુમાન કરી શકાય. સરકાર ઉત્પાદનના ૨૫ ટકા મુજબ ખરીદ કરવા નિર્ણય કરે તો ૧૨ થી ૧૩ લાખ ટનની ખરીદી કરવી પડે. સરકાર રજિસ્ટ્રેશન થયેલા ૯૩૨૦૦૦ ખેડૂતો પાસેથી ખેડૂત દીઠ ૭૦ મણ ખરીદ કરવા વિચારે છે જેથી ખરીદી ૧૩ લાખ ટન જેવી કરવી પડે. સરકારે જાહેર કરેલ ટેકાના મણ દીઠ ભાવ રૂા.૧૪૫૩ ઉપર તમામ ખરાજાત ખર્ચ મણ દીઠ રૂા.૨૪૭ આવે છે. આમ પડતર મણ દીઠ રૂા.૧૭૦૦ થવા જાય છે જેનું વેચાણ રૂા.૧૧૦૦ મણ દીઠ થાય તેનાથી રૂા.૬૦૦ મણ દીઠ નુકશાન થઆય જેની રકમ અંદાજીત રૂા.૩૯૦૦ કરોડ જેટલી થાય. ઉપરાંત માત્ર ૭૦ મણની ખરીદીને કારણે ખેડૂતોમાં અસંતોષની લાગણી રહેવા પામે છે. કેમ કે સરકાર મણ દીઠ રૂા.૬૦૦ નુકશાન કરી ખેડૂતને માત્ર ૭૦ મણનો ૧૪૫૭નો ભાવ આપશે, પરંતુ ખેડૂતની બાકીની મગફળી ૮૦૦-૧૦૦માં વેચાણ થશે. જે પડયા પર પાટું સાબીત થશે તેમ મહુવા માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…
GUJARAT

યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…

March 29, 2026
વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…
GUJARAT

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

March 29, 2026
ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…
GUJARAT

ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…

March 29, 2026
Next Post
શહેરમાંથી દારૂની 96 બોટલ સાથે 2 શખ્સો ઝડપાયા | 2 people arrested with 96 bottles of liquor from the …

શહેરમાંથી દારૂની 96 બોટલ સાથે 2 શખ્સો ઝડપાયા | 2 people arrested with 96 bottles of liquor from the ...

ગિયોડ ગામમાં પાણીના નિકાલની વ્યવસ્થા કર્યા વગર રસ્તા બનાવી દેતા પાણી ભરાયાં | Roads were built in Gi…

ગિયોડ ગામમાં પાણીના નિકાલની વ્યવસ્થા કર્યા વગર રસ્તા બનાવી દેતા પાણી ભરાયાં | Roads were built in Gi...

કાલથી 4 જોડી ટ્રેનમાં બે-બે એક્સ્ટ્રા જનરલ સેકન્ડ ક્લાસ કોચ લગાવાશે | two extra general second class…

કાલથી 4 જોડી ટ્રેનમાં બે-બે એક્સ્ટ્રા જનરલ સેકન્ડ ક્લાસ કોચ લગાવાશે | two extra general second class...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં જૂની અદાવતના કારણે બે જૂથ વચ્ચે મારામારી : બંને પક્ષે સામ સામી પોલીસ ફરિ…

જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં જૂની અદાવતના કારણે બે જૂથ વચ્ચે મારામારી : બંને પક્ષે સામ સામી પોલીસ ફરિ…

1 week ago
સાણંદમાં માઇક્રોનનો ‘મેગા’ પ્લાન્ટ વિશ્વના સૌથી મોટા ક્લિનરૂમની યાદીમાં સામેલ, આંતરરાષ્ટ્રીય સ્તરની …

સાણંદમાં માઇક્રોનનો ‘મેગા’ પ્લાન્ટ વિશ્વના સૌથી મોટા ક્લિનરૂમની યાદીમાં સામેલ, આંતરરાષ્ટ્રીય સ્તરની …

4 weeks ago
અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં માવઠું: ધંધુકા અને લોધિકામાં આશરે 2 ઈંચ વરસાદ | ahmedabad rajkot bhavn…

અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં માવઠું: ધંધુકા અને લોધિકામાં આશરે 2 ઈંચ વરસાદ | ahmedabad rajkot bhavn…

5 months ago
સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટના નામે વડોદરાના યુવક પાસે 13.70 લાખ પડાવ્યા, 1 કરોડનો પ્રોફિટ બતાવતા …

સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટના નામે વડોદરાના યુવક પાસે 13.70 લાખ પડાવ્યા, 1 કરોડનો પ્રોફિટ બતાવતા …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News