gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધામાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara players shine in national leve…

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in GUJARAT
0 0
0
રાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધામાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara players shine in national leve…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દિલ્હી ખાતે
આયોજિત રાષ્ટ્રીય સ્તરની કરાટે સ્પર્ધામાં વડોદરા શહેરના ખેલાડીઓએ અન્ય રાજ્યોના
ખેલાડીઓને માત આપી
 04
ગોલ્ડ, 03 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ હાંસિલ કરી ઉત્કૃષ્ટ પ્રદર્શન
કર્યું હતું.

તાજેતરમાં સેઇકો
કાઈ કરાટે ઇન્ટરનેશનલ – ઇન્ડિયા અને ભારત કરાટે એકેડેમી દ્વારા
19મી ઓલ ઇન્ડિયા ઇંડિપેંડેન્સ કપ કરાટે
ચેમ્પિયનશિપ
2025
રાષ્ટ્રીય
કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા તા.
07 થી 10 ઓગસ્ટ સુધી દિલ્હી ખાતે યોજાઈ હતી.
દેશભરમાંથી
2500
મેન્સ ,વિમેન્સ ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં
ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન-ઇન્ડિયા અને વાડો ફિટનેસ એકેડેમીના
15 ખેલાડીઓએ ભાગ લઈને અન્ય રાજ્યોના ખેલાડીઓને
માત આપી
04
ગોલ્ડ, 03 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. પલાક્ષી
સોઢી
,
જૈની સોની , હની માછી, ચૈતન્ય સોનીએ ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો હતો. જ્યારે ધ્યાની દવે, નેન્સી શર્મા અને  માહિર પ્રજાપતિએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા હતા. તેમજ જીયા વાઘ , મૃગાંક ખિસ્તે અને અનય જરાગએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. 6 વર્ષના વિહાન, ઓમ શર્મા, મિત સઇદાને, જીનલ પરમાર અને રિધ્ધિમા ઉકાણીએ પણ ઉત્કૃષ્ટ
દેખાવ કરી રાજ્યનું ગૌરવ વધાર્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

3 શખ્સે યુવાન પર ધારીયા અને ધોકા વડે હુમલો કર્યો
GUJARAT

3 શખ્સે યુવાન પર ધારીયા અને ધોકા વડે હુમલો કર્યો

May 10, 2026
અધેવાડામાં દેશી દારૃના હાટડા પર પોલીસ ત્રાટકી, મહિલા ફરાર | Police raid country liquor shop in Adhew…
GUJARAT

અધેવાડામાં દેશી દારૃના હાટડા પર પોલીસ ત્રાટકી, મહિલા ફરાર | Police raid country liquor shop in Adhew…

May 10, 2026
અમદાવાદ શહેરમાં 1000 દીકરા સામે માત્ર 886 દીકરીઓનો જન્મ! 3 વર્ષમાં જન્મદરમાં ઘટાડો | Mother’s Day Re…
GUJARAT

અમદાવાદ શહેરમાં 1000 દીકરા સામે માત્ર 886 દીકરીઓનો જન્મ! 3 વર્ષમાં જન્મદરમાં ઘટાડો | Mother’s Day Re…

May 10, 2026
Next Post
જાફરાબાદના આકાશમાં જોવા મળ્યું અલૌકિક ‘સૂર્યવલય’, અદ્ભુત નજારો જોઈ ગ્રામજનો દંગ | Rare ‘Sun Halo’ Ca…

જાફરાબાદના આકાશમાં જોવા મળ્યું અલૌકિક 'સૂર્યવલય', અદ્ભુત નજારો જોઈ ગ્રામજનો દંગ | Rare ‘Sun Halo’ Ca...

ભુજની લક્ઝરી હોટલમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું, દારૂની મહેફિલ માણતા 7ની ધરપકડ | seven people arre…

ભુજની લક્ઝરી હોટલમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું, દારૂની મહેફિલ માણતા 7ની ધરપકડ | seven people arre...

આદિત્ય ઠાકરે, એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ… ત્રણેય દિગ્ગજ નેતા કાલે એક મંચ પર એકસાથે જોવા મળશે | …

આદિત્ય ઠાકરે, એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ... ત્રણેય દિગ્ગજ નેતા કાલે એક મંચ પર એકસાથે જોવા મળશે | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..

પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..

1 month ago
દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 6 હજારને પાર, 24 કલાકમાં 6 લોકોના મોત

દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 6 હજારને પાર, 24 કલાકમાં 6 લોકોના મોત

11 months ago
રાજકોટ-ગોંડલ હાઇવે પર એસ.ટી બસ ચાલક યુવકને કચડી ફરાર, બે વર્ષ પહેલા જ થયા હતા લગ્ન | Rajkot Gondal b…

રાજકોટ-ગોંડલ હાઇવે પર એસ.ટી બસ ચાલક યુવકને કચડી ફરાર, બે વર્ષ પહેલા જ થયા હતા લગ્ન | Rajkot Gondal b…

8 months ago
બાંગ્લાદેશમાં હિંસાની સ્થિતિ વચ્ચે ભારતીય સેના એલર્ટ, પૂર્વી કમાન્ડના વડાએ બોર્ડર પર તૈયારીઓની કરી સ…

બાંગ્લાદેશમાં હિંસાની સ્થિતિ વચ્ચે ભારતીય સેના એલર્ટ, પૂર્વી કમાન્ડના વડાએ બોર્ડર પર તૈયારીઓની કરી સ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News