gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્યુશન કરતા સરકારી શિક્ષકો પર મોટી કાર્યવાહી, કોચિંગ ક્લાસ ચલાવતા સરકારી અધિકારીઓ પર ક્યારે? | Priva…

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in GUJARAT
0 0
0
ટ્યુશન કરતા સરકારી શિક્ષકો પર મોટી કાર્યવાહી, કોચિંગ ક્લાસ ચલાવતા સરકારી અધિકારીઓ પર ક્યારે? | Priva…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar News : ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે વધતા જતા ખાનગીકરણ વચ્ચે, સરકારી શિક્ષકો દ્વારા ચાલતા ટ્યુશન ક્લાસીસ અને સરકારી અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવતી કોચિંગ એકેડેમીઓ પર રાજ્ય સરકાર આકરી થઈ રહી છે. આ અંતર્ગત હાલમાં જ અમદાવાદમાં ખાનગી ટ્યુશન ચલાવતા 11 સરકારી શાળાના શિક્ષકોને છૂટા કરી દેવામાં આવ્યા છે. બીજી બાજુ હજુ એક મુદ્દો એ પણ તપાસનો વિષય બન્યો છે કે, ગાંધીનગરમાં પણ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી પરીક્ષાની તૈયારી કરાવનારી કોચિંગ એકેડેમી ચલાવી રહ્યા છે. જો કે તેમની સામે કાર્યવાહી ક્યારે કરાશે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. ભૂતકાળમાં પણ આ પ્રકારની કાર્યવાહી અને તપાસ થઈ હતી. જેમાં કેટલીક એકેડેમીના સંચાલકોએ ક્લાસ ચલાવવા માટે સરકારી નોકરી છોડવાનું પસંદ કર્યુ હતું. જો કે માહિતી મળી રહી છે કે હજુય એવી ઘણી એકેડેમી છે જેમાં સરકારી અધિકારીઓ બિન્દાસ્ત ગાંધીનગરમાં એકેડેમી ચલાવે છે અને સોશ્યલ મીડિયા પર પણ સુપર એક્ટિવ રહે છે. 

અમદાવાદમાં સરકારી શિક્ષકો પર DEOની કાર્યવાહી

અમદાવાદમાં કેટલીક સરકારી શાળાના શિક્ષકો ખાનગી કોચિંગ ક્લાસ ચલાવતા હોવાની ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારીને મળી હતી. ટ્યુશન ક્લાસ એસોસિએશને સ્કૂલ અને શિક્ષકના નામ સાથે DEOને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ શિક્ષકો વિદ્યાર્થીઓ પર તેમના ટ્યુશન ક્લાસમાં આવવા માટે દબાણ કરતા હતા. આ ફરિયાદને ગંભીરતાથી લઈ DEOએ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને સંબંધિત શાળાઓને નોટિસ ફટકારી હતી. કારણ કે સરકારી નિયમો અનુસાર, સરકારી શિક્ષકો ખાનગી ટ્યુશન કે કોચિંગ ક્લાસ ચલાવી શકતા નથી.DEOની નોટિસ બાદ વિવિધ છ જેટલી સ્કૂલ સંચાલકોએ 11 જેટલા શિક્ષકોને છૂટા કરી દીધા છે. આગામી સમયમાં આ કાર્યવાહી હેઠળ વધુ શિક્ષકો પર પગલા લેવાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો: જામનગરમાં ભણવા આવેલા બાળકોને શાળામાં જ મજૂરીકામે લગાડાયા, શિક્ષકો-આચાર્ય સામે ઉઠ્યા સવાલ

ગાંધીનગરમાં સરકારી અધિકારીઓની એકેડેમી પર તપાસ ક્યારે?

બીજી તરફ, ગાંધીનગરમાં પણ સરકારી અધિકારીઓ દ્વારા પોતાની ફરજની સાથે-સાથે ખાનગી શૈક્ષણિક એકેડેમી ચલાવવામાં આવી રહી હોવાના અહેવાલો મળ્યા છે. આ અધિકારીઓ તેમની એકેડેમીના પ્રમોશન માટે સોશિયલ મીડિયા પર પોતાના ભાષણો અને વીડિયો મૂકી વિદ્યાર્થીઓને આકર્ષવાનો પ્રયાસ કરતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે સરકારી શિક્ષકોની માફક આ સરકારી અધિકારીઓ પર ક્યારે પગલાં લેવાશે. જો તપાસમાં આક્ષેપો સાચા ઠરશે તો શું સરકાર સંબંધિત અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરેશે ખરી, અને કરસે તો ક્યારે કરશે તેને લઈને સવાલો થઈ રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…
GUJARAT

યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…

March 29, 2026
વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…
GUJARAT

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

March 29, 2026
ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…
GUJARAT

ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…

March 29, 2026
Next Post
જામનગરમાં ભણવા આવેલા બાળકોને શાળામાં જ મજૂરીકામે લગાડાયા, શિક્ષકો-આચાર્ય સામે ઉઠ્યા સવાલ | Students …

જામનગરમાં ભણવા આવેલા બાળકોને શાળામાં જ મજૂરીકામે લગાડાયા, શિક્ષકો-આચાર્ય સામે ઉઠ્યા સવાલ | Students ...

સરકારે ડાયાબિટીસ અને ઈન્ફેક્શન સહિત 71 દવાઓની કિંમતમાં કર્યો ફેરફાર, જુઓ નવા ભાવ

સરકારે ડાયાબિટીસ અને ઈન્ફેક્શન સહિત 71 દવાઓની કિંમતમાં કર્યો ફેરફાર, જુઓ નવા ભાવ

મુંબઈમાં ઓલા-ઉબેર ડ્રાઈવરોની હડતાળ, આઝાદ મેદાનમાં હજારો ડ્રાઈવરો એકઠા થયા, જાણો શું છે મામલો

મુંબઈમાં ઓલા-ઉબેર ડ્રાઈવરોની હડતાળ, આઝાદ મેદાનમાં હજારો ડ્રાઈવરો એકઠા થયા, જાણો શું છે મામલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના વિજયનગરમાં રહેતા શ્રમજીવી પરિવારની મહિલાએ ઝાડ પર લટકીને જીવન ટૂંકાવ્યું | woman living in V…

વડોદરાના વિજયનગરમાં રહેતા શ્રમજીવી પરિવારની મહિલાએ ઝાડ પર લટકીને જીવન ટૂંકાવ્યું | woman living in V…

2 weeks ago
યુદ્ધ વચ્ચે પણ શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,400 ને પાર | Sensex a…

યુદ્ધ વચ્ચે પણ શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,400 ને પાર | Sensex a…

4 days ago
હળવદના કવાડિયા નજીક શ્રમિકો ભરેલી બોલેરો પલટી, 13 ને ઇજા | Bolero truck carrying workers overturns n…

હળવદના કવાડિયા નજીક શ્રમિકો ભરેલી બોલેરો પલટી, 13 ને ઇજા | Bolero truck carrying workers overturns n…

2 months ago
મેક કન્સલ્ટન્ટ કંપનીએ પીએફના કર્મચારીઓના રૃા.૧૮.૨૩ લાખ ચાઉ કર્યા | mak consultant cheating with PF o…

મેક કન્સલ્ટન્ટ કંપનીએ પીએફના કર્મચારીઓના રૃા.૧૮.૨૩ લાખ ચાઉ કર્યા | mak consultant cheating with PF o…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News