gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રકની અડફેટે મોપેડ સવાર કોર્ટના સ્ટેનોગ્રાફરનું મોત | Court stenographer dies after being hit by tr…

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in GUJARAT
0 0
0
ટ્રકની અડફેટે મોપેડ સવાર કોર્ટના સ્ટેનોગ્રાફરનું મોત | Court stenographer dies after being hit by tr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મહાત્મા મંદિર પાસે અકસ્માત

રીષેશ દરમિયાન વાવોલ ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતની ઘટના ઃ પોલીસે પીછો કરી ટ્રકને પકડયો

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના મહાત્મા મંદિર પાસે આજે બપોરના સમયે મોપેડ
લઈને ઘર તરફ જઈ રહેલા સ્ટેનોગ્રાફરને ટ્રકે હડફેટે લેતા શરીરને ગંભીર ઇજાઓને કારણે
તેમનું સ્થળ ઉપર જ મોત થયું હતું. જોકે અકસ્માત સર્જીને ટ્રક ચાલક ભાગવા ગયો હતો
પરંતુ પોલીસે તેને ઝડપી લીધો હતો. હાલ આ ઘટના અંગે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ
કરવામાં આવી છે.

પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના હાઇવે માર્ગો ઉપર
અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે હિટ એન્ડ રનના બનાવવામાં પણ ચિંતાજનક રીતે
વધારો થયો છે. આજે બપોરના સમયે શહેરના મહાત્મા મંદિર પાસે પણ વધુ એક અકસ્માતની
ઘટનામાં કોર્ટના કર્મચારીનું મોત થયું છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી
વિગતો પ્રમાણે વાવોલમાં આવેલા સન કોમ્પ્લેક્સમાં રહેતા અને ગાંધીનગર કોર્ટમાં
ત્રીજા એડિશનલ જજની કોર્ટમાં સ્ટેનોગ્રાફર તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ મૂળજીભાઈ
રાઠોડ આજે બપોરના સમયે કોર્ટમાં રીષેશ દરમિયાન તેમનું મોપેડ લઈને ઘરે વાવોલ તરફ જઈ
રહ્યા હતા. આ સમયે તેઓ મોપેડ ઉપર મહાત્મા મંદિરના ગેટ નંબર પાંચ પાસે પહોંચ્યા
ત્યારે પાછળથી પૂર ઝડપે આવી રહેલા ટ્રકે તેમને અડફેટે લીધા હતા અને જેના કારણે તેઓ
નીચે પટકાયા હતા. આ દરમિયાન ટ્રકનું ટાયર તેમના ઉપરથી નીકળી ગયું હતું અકસ્માત બાદ
આ ટ્રક ચાલક ત્યાંથી ભાગવા લાગ્યો હતો પરંતુ નજીકમાં જ રહેલી પોલીસ દ્વારા તેનો
પીછો કરવામાં આવ્યો હતો અને તેને ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે શરીરે ગંભીર
ઇજાઓને કારણે દિનેશભાઈનું સ્થળ ઉપર જ મોત થયું હતું. હાલ અકસ્માતની આ ઘટના અંગે
ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY
GUJARAT

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY

September 21, 2026
Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’
GUJARAT

Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’

September 21, 2026
दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी
GUJARAT

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

September 21, 2026
Next Post
શાળાઓમાં ૩.૨૬ લાખના લક્ષ્યાંક સામે ૧.૪૧ લાખ વૃક્ષનું વાવેતર થયું | 1 41 lakh trees were planted in s…

શાળાઓમાં ૩.૨૬ લાખના લક્ષ્યાંક સામે ૧.૪૧ લાખ વૃક્ષનું વાવેતર થયું | 1 41 lakh trees were planted in s...

કુડાસણમાં ઘર પાસે શાક લેવા જતી મહિલાનો ૧.૭૫ લાખનો દોરો તૂટયો | A woman’s thread worth 1 75 lakhs was…

કુડાસણમાં ઘર પાસે શાક લેવા જતી મહિલાનો ૧.૭૫ લાખનો દોરો તૂટયો | A woman's thread worth 1 75 lakhs was...

વડોદરા જિલ્લા પંચાયતની જનરલ બોર્ડ મીટિંગમાં ઉગ્ર ટપાટપી..બજેટના 7 કરોડના કામો થયા જ નથી | Fierce bra…

વડોદરા જિલ્લા પંચાયતની જનરલ બોર્ડ મીટિંગમાં ઉગ્ર ટપાટપી..બજેટના 7 કરોડના કામો થયા જ નથી | Fierce bra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેસાણામાં જાવેદે હિન્દુ નામ ‘રાહુલ’ ધારણ કરીને યુવતીને ફસાવી, ગેસ્ટહાઉસમાં રંગેહાથ ઝડપાયો, દુષ્કર્મ…

મહેસાણામાં જાવેદે હિન્દુ નામ ‘રાહુલ’ ધારણ કરીને યુવતીને ફસાવી, ગેસ્ટહાઉસમાં રંગેહાથ ઝડપાયો, દુષ્કર્મ…

7 months ago
7/12ની નકલ, આધાર કાર્ડ જેવા પુરાવા આપો અને ડીઝલ મેળવો, ખેડૂતો માટે ગુજરાત સરકારનો ફતવો | Diesel Cris…

7/12ની નકલ, આધાર કાર્ડ જેવા પુરાવા આપો અને ડીઝલ મેળવો, ખેડૂતો માટે ગુજરાત સરકારનો ફતવો | Diesel Cris…

4 months ago
ચૂંટણીનું વેરઝેર, બે યુવાનોને લાકડી ફટકારી 4  ઈસમે જાસા ધમકી આપી

ચૂંટણીનું વેરઝેર, બે યુવાનોને લાકડી ફટકારી 4 ઈસમે જાસા ધમકી આપી

5 months ago
હિંદ મહાસાગરમાં ચીન-પાકિસ્તાનની જુગલબંધીથી ભારત એલર્ટ, ઇન્ડિયન નેવીએ કરી ચોંકાવનારી વાત | Dangerous …

હિંદ મહાસાગરમાં ચીન-પાકિસ્તાનની જુગલબંધીથી ભારત એલર્ટ, ઇન્ડિયન નેવીએ કરી ચોંકાવનારી વાત | Dangerous …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News