gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રકે અડફેટે લેતાં બાઈક સવાર મહિલા પર ટાયર ફરી વળતા મોત | Woman riding a bike dies after being hit b…

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in GUJARAT
0 0
0
ટ્રકે અડફેટે લેતાં બાઈક સવાર મહિલા પર ટાયર ફરી વળતા મોત | Woman riding a bike dies after being hit b…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– ને.હા. નં.-48 પર કંજરી કોલ્ડ સ્ટોરેજ નજીક

– પેટલાદના ચાંગા ગામનું દંપતી ખંડિત  બોરીઆવી સાસરીથી પરત ફરતા અકસ્માત

નડિયાદ : નેશનલ હાઈવે નં.-૪૮ કંજરી નજીક ટ્રકે પાછળથી અડફેટે લેતા બાઈક સવાર મહિલા સહિત ત્રણ રોડ પર પટકાયા હતા. ટ્રકનું ટાયર ફરી વળતા મંભીર ઈજાગ્રસ્ત મહિલાનું નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વડતાલ પોલીસે ગુનો દાખલ કર્યો છે. 

પેટલાદ તાલુકાના ચાંગા ગામમાં રહેતા માનસિંગભાઈ બચુભાઈ ચુનારા તેમના મિત્ર ચુનીભાઇ સનાભાઇને દુધાળું પશુ લેવાનું હતું. જેથી તેઓ પત્ની સરોજબેનને સાથે લઈ મોટરસાયકલ પર બોરીઆવી સાસરીમાં ગયા હતા. બોરીઆવીથી સાંજે મોટરસાયકલ પર પરત ચાંગા આવી રહ્યા હતા. દરમિયાન નેશનલ હાઇવે નંબર-૪૮ કંજરી રઘુકુળ કોલ્ડ સ્ટોરેજ નજીક પાછળથી આવેલી આઇસર ગાડીએ મોટરસાયકલને ટક્કર મારતા બાઈક પર બેઠેલા ત્રણેય રોડ ઉપર પટકાયા હતા. 

માનસિંગભાઈ તેમજ ચુનીભાઇને સામાન્ય ઇજા થઈ હતી. જ્યારે સરોજબેન માનસિંગભાઈ ચુનારા પર આઇસર ગાડીના પાછળના ટાયર ફરી વળ્યા હતા. ગંભીર ઈજા પામેલા સરોજબેનને ૧૦૮ મારફત સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સરોજબેનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માનસિંગભાઈ બચુભાઈ ચુનારાની ફરિયાદના આધારે વડતાલ પોલીસે આઇસર ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…
GUJARAT

November 8, 2026
1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

Next Post
ડોલર સામે રૂપિયો દબાણ હેઠળ : ફોરેક્સ રિઝર્વમાં 40 કરોડ ડોલરનો ઘટાડો | Rupee under pressure against d…

ડોલર સામે રૂપિયો દબાણ હેઠળ : ફોરેક્સ રિઝર્વમાં 40 કરોડ ડોલરનો ઘટાડો | Rupee under pressure against d...

હળવદઃ સુખપર નજીક પગપાળા જતા બે ભાઇને ટ્રકે અડફેટે લેતા એકનું મોત | Halvad: Two brothers walking near…

હળવદઃ સુખપર નજીક પગપાળા જતા બે ભાઇને ટ્રકે અડફેટે લેતા એકનું મોત | Halvad: Two brothers walking near...

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર શહેરમાં સ્થાનિક વ્યાપારીઓને સ્વદેશીના ઉપયોગ માટે પ્…

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર શહેરમાં સ્થાનિક વ્યાપારીઓને સ્વદેશીના ઉપયોગ માટે પ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારમાં બે યુવકોએ સામુહિક દુષ્કર્મ કર્યું ત્રીજાએ વીડિયો વાઇરલ કર્યો | Two youths gang raped in Bih…

2 years ago
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓ બેંક જલાલપુર શાખામાં એકાઉન્ટન્ટે રૂ. 2.14 કરોડની ઉચાપત કરી | Accountant embe…

9 months ago
અધેવાડા નજીક તળાવમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો | Body of unidentified youth found in lake n…

10 months ago
હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News