gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટ્રમ્પના આદેશના પાંચ જ કલાકમાં મોદીએ પાક. સાથે યુદ્ધ રોક્યું : રાહુલ | Modi stopped war with Pak wit…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in INDIA
0 0
0
ટ્રમ્પના આદેશના પાંચ જ કલાકમાં મોદીએ પાક. સાથે યુદ્ધ રોક્યું : રાહુલ | Modi stopped war with Pak wit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ટ્રમ્પે મોદીને ફોન કરી 24 કલાકનો સમય આપ્યો હતો : કોંગ્રેસ નેતા

– ભાજપ પહેલા મતોની ચોરી કરે છે પછી અધિકારોની, લોકસભાની ચૂંટણીમાં 70 બેઠકો પર વોટચોરી થઇ 

પટણા : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલ બિહારમાં મતદાર અધિકાર યાત્રા કાઢી રહ્યા છે. તેમની આ રેલી મુઝફ્ફરપુર પહોંચી હતી જ્યાં ઇન્ડિયા ગઠબંધનના એમ. કે. સ્ટાલિન, આરજેડીના તેજસ્વી યાદવ સહિત અન્ય પક્ષના નેતાઓ જોડાયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ પાકિસ્તાન અને ભારત વચ્ચે શસ્ત્ર વિરામને લઇને વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા અને દાવો કર્યો હતો કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શસ્ત્ર વિરામ કરવા આદેશ આપ્યા તેના પાંચ જ કલાકમાં મોદીએ પાકિસ્તાન સાથેનું યુદ્ધ અટકાવી દીધુ હતું. 

બિહારના મુઝફ્ફરપુરમાં રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે શું તમે લોકો જાણો છો કે ટ્રમ્પે આજે શું કહ્યું છે? ટ્રમ્પે કહ્યું છે કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મે મહિનામાં ઘર્ષણ ચાલી રહ્યું હતું, યુદ્ધની સ્થિતિ હતી ત્યારે મે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને કહ્યું કે ભારત પાકિસ્તાન સાથેનું યુદ્ધ અટકાવે, મે મોદીને ૨૪ કલાકનો સમય આપ્યો છે. જોકે મોદીએ ટ્રમ્પનો આદેશ મળ્યાના પાંચ જ કલાકમાં યુદ્ધ અટકાવી દીધુ હતું. તેવો દાવો રાહુલ ગાંધીએ કર્યો હતો. 

બિહારના સિતામઢીમાં રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ વોટચોરીનો મુદ્દો છેડયો હતો, તેમણે કહ્યું હતું કે ભાજપે લોકસભાની ચૂંટણી દરમિયાન ૬૦થી ૭૦ બેઠકો પર વોટચોરી કરી હતી જે અંગે હું ખુલાસો કરીશ, હું ભાજપને હજુ વધુ ખુલ્લો પાડીશ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અને ચૂંટણી કમિશન વોટ ચોરો છે, આગામી છ મહિનામાં હું તેમને ખુલ્લા પાડીશ. ભાજપ પહેલા તમારા મતોની ચોરી કરશે બાદમાં તમારા અધિકારોની ચોરી કરશે. ભાજપે મહારાષ્ટ્રની ચૂંટણીમાં મતદારોની યાદીમાં બનાવટી લોકોને ઘૂસાડયા અને પછી ચૂંટણી જીતી ગયો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ધંધુકા રાણપુર રોડ પર ટ્રક પાછળ બાઈક ઘૂસી જતા કિશોરનું મોત | Teenager dies after bike crashes into tr…

ધંધુકા રાણપુર રોડ પર ટ્રક પાછળ બાઈક ઘૂસી જતા કિશોરનું મોત | Teenager dies after bike crashes into tr...

ભારત ઇજિપ્તમાં અમેરિકાની આગેવાની હેઠળના 43 દેશોના યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે | India to participate in …

ભારત ઇજિપ્તમાં અમેરિકાની આગેવાની હેઠળના 43 દેશોના યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે | India to participate in ...

આણંદ પાલિકાના પૂર્વ કાઉન્સિલરની હત્યામાં અન્ય કોઈની સંડોવણીની ચર્ચા | Discussion of someone else inv…

આણંદ પાલિકાના પૂર્વ કાઉન્સિલરની હત્યામાં અન્ય કોઈની સંડોવણીની ચર્ચા | Discussion of someone else inv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિમાલયમાં હિમનો દુષ્કાળ! કેદારનાથ-બદ્રીનાથના પહાડોમાં હજુ સુધી સ્નો-ફૉલ નહીં

હિમાલયમાં હિમનો દુષ્કાળ! કેદારનાથ-બદ્રીનાથના પહાડોમાં હજુ સુધી સ્નો-ફૉલ નહીં

8 months ago
જામનગરમાં કાલાવડ નાકા બહાર એસ.ટી.ડિવિઝનના મુખ્ય માર્ગે ભારે વાહનના ચાલકોની દાદાગીરી | Heavy vehicle …

જામનગરમાં કાલાવડ નાકા બહાર એસ.ટી.ડિવિઝનના મુખ્ય માર્ગે ભારે વાહનના ચાલકોની દાદાગીરી | Heavy vehicle …

1 year ago
જામનગર નજીક દરેડ-મસીતિયા રોડ પર સાઇકલ સવાર બુઝુર્ગને બાઈક ચાલકે ઠોકરે ચડાવતાં ગંભીર ઈજા થવાથી કરુણ મ…

જામનગર નજીક દરેડ-મસીતિયા રોડ પર સાઇકલ સવાર બુઝુર્ગને બાઈક ચાલકે ઠોકરે ચડાવતાં ગંભીર ઈજા થવાથી કરુણ મ…

8 months ago
ઈટાદરામાં ગૌહત્યા કેસનો આરોપી જેલ હવાલે ઃ સાત વાહનો કબજે લેવાયા | Accused in Itadara cow slaughter c…

ઈટાદરામાં ગૌહત્યા કેસનો આરોપી જેલ હવાલે ઃ સાત વાહનો કબજે લેવાયા | Accused in Itadara cow slaughter c…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News