gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેફ ગાર્ડ ડયૂટી…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in Business
0 0
0
સેફ ગાર્ડ ડયૂટી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : દેશમાં સસ્તા સ્ટીલની આયાત પર સેફ ગાર્ડ ડયૂટી લાગુ થવાની ધારણાંને પગલે છેલ્લા કેટલાક સપ્તાહથી સ્ટીલના ભાવમાં મક્કમતા જોવા મળી રહી છે, પરંતુ અમેરિકા દ્વારા શરૂ કરાયેલી ટ્રેડ વોરને પરિણામે દેશમાં સ્ટીલની આયાતમાં વધારો થવાનું અને નિકાસ ઘટવાનું જોખમ રહેલુ છે. 

ફેબુ્રઆરીની સરખામણીએ માર્ચમાં હોટ રોલ્ડ કોઈલ (એચઆરસી)ના ભાવમાં પ્રતિ ટન ૬૦૦નો વધારો થયો છે. એચઆરસીનો ભાવ જે ફેબુ્રઆરીમાં રૂપિયા ૪૮૪૦૦ બોલાતો હતો તે હાલમાં વધી ટન દીઠ રૂપિયા ૪૯૦૦૦ આસપાસ બોલાઈ રહ્યો છે. જાન્યુઆરીમાં રૂપિયા ૪૭૦૦૦ કવોટ થતા હતા.

ભારતની સ્ટીલની મોટાભાગની આયાત ફલેટ સ્ટીલ સેગમેન્ટમાં થાય છે. અમેરિકા દ્વારા સ્ટીલ તથા એલ્યુમિનિયમ પર આયાત ડયૂટી લાગુ કરાતા ભારતમાં સસ્તા સ્ટીલની આયાત વધવાનું જોખમ વધી ગયું હોવાનું ટ્રેડરો માની રહ્યા છે.

ચીન ખાતેથી દેશમાં સસ્તા સ્ટીલના ડમ્પિંગને કારણે સ્થાનિક ઉદ્યોગે સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. સસ્તા સ્ટીલની આયાતને કારણે નુકસાન ભોગવલું પડતું હોવાની દલીલ કરી સ્થાનિક ઉદ્યોગોએ સ્ટીલ પર એન્ટી ડમ્પિંગ ડયૂટી લાગુ કરવા સરકાર સમક્ષ રજૂઆત કરી છે, જેના અનુસંધાનમા ંસરકાર હાલમાં તપાસ કરી રહી હોવાનું પણ બજારના વર્તુળોએ જણાવ્યું હતું.

ટેરિફ વોરને કારણે વિશ્વ વેપારના ગણિતો બદલાઈ જવાની ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે. 

ભારતના સ્ટીલ તથા એલ્યુમિનિયમ પર  એપ્રિલથી ૨૫ ટકા ટેરિફ લાગુ કરવાની અમેરિકા દ્વારા જાહેરાત કરાઈ છે ત્યારે વર્તમાન નાણાં વર્ષમાં દેશની સ્ટીલ આયાતમાં  નોંધપાત્ર વધારો થયો છે, જે આગળ જતા પડકારરૂપ બની શકે છે. 

 દક્ષિણ કોરિઆ, ચીન તથા જાપાન ખાતેથી  સ્ટીલ આયાત વર્તમાન નાણાં વર્ષના પ્રથમ દસ મહિનામાં વિક્રમી રહી હોવાનું પ્રાપ્ત સરકારી ડેટા જણાવે છે. વિશ્વમાં ભારત ક્રુડ સ્ટીલનો બીજો મોટો ઉત્પાદક દેશ હોવા છતાં વર્તમાન નાણાં વર્ષમાં ફિનિશ્ડ સ્ટીલની વિક્રમી આયાતને પગલે તે નેટ ઈમ્પોર્ટર રહ્યો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તોફાની તેજી : સેન્સેક્સ 941 પોઈન્ટ ઉછળીને 77958 | Stormy rally: Sensex jumps 941 points to 77958
Business

May 7, 2026
સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ એપ્રિલમાં રિકવર થઈને પાંચ મહિનાની ટોચે પહોંચી | Service sector activity rec…

2020થી ઊભરતી બજારોમાં ભારત સ્થિતિસ્થાપક બજારોમાંનું એક | India is one of the most resilient emerging…

Next Post
કેવાય…

કેવાય...

ભાઠા સામૂહિક ખેતી મંડળીની હરાજીમાં મણ તમાકુનો રેકોર્ડબ્રેક રૂા. 4,251 ભાવ ખૂલ્યો | Man tobacco opens at record breaking price of Rs 4 251 in Kheti Mandali auction

એલ્યુમિનિયમ ઉત્પાદન એકમોને આરઓડીટીઈપી લાભ લંબાવવા રજુઆત | Proposal to extend RODTEP benefits to a…

એલ્યુમિનિયમ ઉત્પાદન એકમોને આરઓડીટીઈપી લાભ લંબાવવા રજુઆત | Proposal to extend RODTEP benefits to a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ડુપ્લિકેટ નોટોનું ચલણઃ હાથીખાનાની કો ઓ બેન્કના ભરણામાંથી 500ના દરની 13 જાલી નોટ પકડાઇ | 13…

9 months ago
વંદે માતરમ, ભારત માતા કી જયના જયઘોષ સાથે ખંભાળિયા શહેર રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું

હત્યાના બનાવમાં ૧૫ વર્ષ બાદ ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused arrest…

7 months ago
વડોદરા: ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબના બિલ્ડર સામે છેતરપિંડીની વધુ બે ફરિયાદ | Vadodara: Two more fr…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News