gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટ્રમ્પના ટેરિફથી અમેરિકન પરિવારને જ વાર્ષિક 2400 ડોલરનું નુકસાન થશે | Trump’s tariffs will cost Amer…

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in Business
0 0
0
ટ્રમ્પના ટેરિફથી અમેરિકન પરિવારને જ વાર્ષિક 2400 ડોલરનું નુકસાન થશે | Trump’s tariffs will cost Amer…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : જેવા સાથે તેવાની નીતિ અપનાવવા તલપાપડ થતા ટ્રમ્પે ભારત પર ૮ ઓગસ્ટથી ૨૫ ટકા ઈમ્પોર્ટ ડયુટી વસૂલવાની જાહેરાત કરી છે પરંતુ આ ટેરિફ હંટર અમેરિકનોને દંડશે તેવી આશંકા સેવાઈ રહી છે.

અમેરિકામાં ફરી ફુગાવો વધવાના સંકેતો છે અને તેનું મુખ્ય કારણ તાજેતરમાં લાદવામાં આવેલ ભારે આયાત કર એટલે કે ટેરિફ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, અમેરિકાએ તેની મોટાભાગની આયાત પર સરેરાશ ૨૦ ટકા ટેરિફ લાદ્યો છે, જેનાથી અમેરિકન બજારમાં વસ્તુઓ મોંઘી થશે જ પરંતુ તે ભારત જેવા દેશોના વેપાર અને નિકાસને પણ અસર કરી શકે છે.

એસબીઆઈના અહેવાલ મુજબ અમેરિકા દર વર્ષે અન્ય દેશોમાંથી લગભગ ૩.૨૬ ટ્રિલિયન ડોલર એટલેકે ભારતીય ચલણમાં ૨૭૨ લાખ કરોડ રૂપિયાની કિંમતની વસ્તુઓ આયાત કરે છે. આ સમગ્ર આયાત પર સરેરાશ ૨૦ ટકા ટેક્સ લાદવામાં આવશે તો ફટકો અમેરિકનોને જ પડશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ટેક્સને કારણે યુએસ રિટેલ ફુગાવો તાત્કાલિક ૨.૪ ટકા વધી શકે છે અને ૧.૨ ટકાનો વધારો લાંબાગાળે પણ રહી શકે છે.

એસબીઆઈનો અંદાજ છે કે આ ટેક્સને કારણે દરેક અમેરિકન પરિવારને વાર્ષિક સરેરાશ ૨૪૦૦ ડોલર એટલેકે લગભગ ૨ લાખ રૂપિયાનું નુકસાન થશે. ગરીબ પરિવારો આનાથી સૌથી વધુ બોજ ભોગવશે કારણકે તેમની આવકનો મોટો ભાગ ફુગાવામાં જશે. તે જ સમયે, શ્રીમંત પરિવારોને પણ અંદાજે ૫૦૦૦ ડોલરનું નુકસાન થશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ ઉછળ્યું, રોકાણકારો ખુશખુશાલ | Gold and Silver Pric…
Business

March 25, 2026
યુદ્ધ વચ્ચે પણ શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,400 ને પાર | Sensex a…

વર્તમાન નાણાં વર્ષમાં યુપીઆઈ મારફત વ્યવહારની સંખ્યા 240 અબજ પહોંચશે | The number of transactions thr…

Next Post
નેતાઓ અને ન્યાયાધીશોની ચામડી જાડી જ હોવી જોઈએ : સુપ્રીમ કોર્ટ | Leaders and judges must have thick s…

નેતાઓ અને ન્યાયાધીશોની ચામડી જાડી જ હોવી જોઈએ : સુપ્રીમ કોર્ટ | Leaders and judges must have thick s...

આણંદમાંથી મહિનામાં 90 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત | 90 kg of plastic seized in a month from Anand

તાંબા પર 50% ટેરિફના અમલથી અમેરિકાને જ વધુ નુકસાન થશે | The implementation of a 50% tariff on copper…

તાંબા પર 50% ટેરિફના અમલથી અમેરિકાને જ વધુ નુકસાન થશે | The implementation of a 50% tariff on copper...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અગ્નિવીર માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ભરતી રેલી 2027 યોજાશે

1 month ago
સરખેજ, રામોલ અને અમરાઇવાડીમાં કોમ્બીંગ નાઇટમાં ૧૦૦થી વધુ કેસ | ahmedabad crime branch reported 100 c…

3 weeks ago
જામનગરમાં દુષ્કર્મની ચોંકવનારી ઘટના, સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો, આરોપીએ આપઘાતનો પ્રયાસ કર્યો | pol…

12 months ago
રામ૫રા અને સુરકા ગામે કુદરતી તળાવ તોડવા સામે વિરોધ-ધરણાં | Protest dharnas against the destruction o…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News