gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

તાંબા પર 50% ટેરિફના અમલથી અમેરિકાને જ વધુ નુકસાન થશે | The implementation of a 50% tariff on copper…

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in Business
0 0
0
તાંબા પર 50% ટેરિફના અમલથી અમેરિકાને જ વધુ નુકસાન થશે | The implementation of a 50% tariff on copper…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી હિલ્હી : યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૧ ઓગસ્ટથી તાંબાની આયાત પર ૫૦ ટકા ડયુટી લાદવાની જાહેરાત કરી છે. આ નિર્ણય ૧૯૬૨ના વેપાર વિસ્તરણ કાયદાની કલમ ૨૩૨ હેઠળ રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓના આધારે લેવામાં આવ્યો છે. આ નિર્ણયનો હેતુ વિદેશી તાંબા પર નિર્ભરતા ઘટાડવાનો છે. અમેરિકાનો દાવો છે કે વિદેશી તાંબા તેના ઘણા ક્ષેત્રો જેમ કે સંરક્ષણ, સ્વચ્છ ઉર્જા અને માળખાગત સુવિધાઓ માટે ખતરો છે.

ભારતે ૨૦૨૪-૨૫માં અમેરિકાને ૩૬૦ મિલિયન ડોલરના કોપર ઉત્પાદનોની નિકાસ કરી હતી. તેમાં પ્લેટ્સ, ટયુબ અને કેટલીક અર્ધ-તૈયાર ઉત્પાદનોનો સમાવેશ થતો હતો. હવે આ વસ્તુઓ વધુ મોંઘી થશે. બધા દેશો પર એકસાથે ટેરિફ લાદવામાં આવ્યા હોવાથી અને જાપાન અને યુરોપિયન યુનિયન જેવા યુએસ ભાગીદાર દેશો પણ તેના દાયરામાં હોવાથી, વિશ્વભરના દેશોને સમાન રીતે અસર થશે. 

થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવે જણાવ્યું હતું કે,  આ નીતિથી યુએસ ઉદ્યોગને તે દેશો કરતાં વધુ નુકસાન થઈ શકે છે. ઇલેક્ટ્રિક વાહનો, પાવર ગ્રીડ, સેમિકન્ડક્ટર અને સંરક્ષણ ક્ષેત્રના ઇલેક્ટ્રોનિક્સ માટે કોપર મૂળભૂત કાચો માલ છે. જો કાચા માલની કિંમત ૫૦ ટકા વધે છે, તો આ ક્ષેત્રો પ્રભાવિત થશે, ઉત્પાદન ધીમું થશે, કિંમતો વધશે અને સ્વચ્છ ઊર્જા અપનાવવાના યુએસ પ્રયાસોને પણ ફટકો પડશે.

ટ્રમ્પ તેમના પહેલા કાર્યકાળથી જ રાષ્ટ્રીય સુરક્ષાના નામે વેપાર વિસ્તરણ કાયદાની કલમ ૨૩૨ હેઠળ ઉચ્ચ ક્ષેત્રીય ડયુટી લાદવાનો પ્રયાસ કરી રહ્યા છે. ૨૦૧૮માં, ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવીને સ્ટીલ પર ૨૫ ટકા અને એલ્યુમિનિયમ પર ૧૦ ટકા ડયુટી લાદી હતી. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
વિમાન ઇંધણના ભાવમાં 3 ટકાનો વધારો : કોમર્શિયલ એલપીજી રૂ. 33.50 સસ્તા થયા | Aviation fuel prices hike…

વિમાન ઇંધણના ભાવમાં 3 ટકાનો વધારો : કોમર્શિયલ એલપીજી રૂ. 33.50 સસ્તા થયા | Aviation fuel prices hike...

રૂદણ ગામના તળાવમાં પાંચ દિવસથી ફસાયેલા 50 કપિરાજને બહાર કઢાયા | 50 Kapirajas who were trapped in the…

રૂદણ ગામના તળાવમાં પાંચ દિવસથી ફસાયેલા 50 કપિરાજને બહાર કઢાયા | 50 Kapirajas who were trapped in the...

અમેરિકામાં રોજગારના આંકડા નબળા આવતા સોનામાં ફરીથી આગેકૂચ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના કારેલીબાગમાં સ્કૂટરની ડીકીમાંથી રોકડ અને દસ્તાવેજો ભરેલા પર્સની ચોરી | Vadodara : Wallet fi…

1 year ago
રેતીની બિનઅધિકૃત હેરાફેરી કરતા ૧૧ ડમ્પર એક જ દિવસમાં પકડાયા | 11 dumpers caught smuggling sand in a …

9 months ago
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં ₹1.36 કરોડનું ચેક કૌભાંડ, કરાર આધારિત કર્મચારી સામે નોંધાઈ ફરિયાદ | Ja…

3 months ago
દિલ્હી બ્લાસ્ટ મામલે તૂર્કિયે કનેક્શન! ઉમર અને મુજમ્મિલે લીધી હતી મુલાકાત, ટેલિગ્રામ પર જોડાયા હતા |…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News