gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

HSN કોડની કારણે કસ્ટમ્સમાં ઊભા થતાં મિસમેચની સમસ્યા ઉકેલી આપે | Solve issue of HSN Code

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
HSN કોડની કારણે કસ્ટમ્સમાં ઊભા થતાં મિસમેચની સમસ્યા ઉકેલી આપે | Solve issue of HSN Code
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, ગુરૃવાર

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના સ્લેબના રિસ્ટ્રક્ચરિંગ માટે મળી રહેલી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કાઉન્સિલની બેઠકમાં એચએસએન કોડને લગતી સમસ્યાનો ઉકેલ લાવી આપવાની માગણી કરવામાં આવી છે. કસ્ટમ્સ ડયૂટી આઠ આંકડાંના એચએસએન કોડ પર નક્કી કરવામાં આવે છે. જ્યારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના દર ચાર આંકડાંના એચએસએનને આધારે નક્કી કરવામાં આવે છે. આમ એચએસએન કોડના આંકડાંઓ આઠ અને ચાર હોવાથી ઘણી વાર મિસમેચની સમસ્યા થાય છે. મિસમેચની આ સમસ્યા દૂર કરી આપવા માટે યોગ્ય નિર્ણય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની આગામી બેઠકમાં નિર્ણય લેવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

એચએસએન કોડના આંકડાંઓની અલગતા (આઠ અને ચાર આંકડાં)ને કારણે સતત મિસમેચ થયા જ કરે છે. તેને પરિણામે જીએસટીના ઇન્વોઈસ બનાવવામાં પણ ભૂલ થઈ રહી છે. તેની અસર હેઠળ વેપારીઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવામાં પણ તકલીફ પડી રહી છે, એમ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે કેન્દ્ર સરકારમાં કરેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે. આ સમસ્યાને કારણે વેપારીઆલમની કઠણાઈ સતત વધી રહી છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે જીએસટીના દર નક્કી કરવા માટેની સિસ્ટમમાં થોડો બદલાવ લાવવો જરુરી છે. જીએસટીના દર ચેપ્ટરવાઈઝ નક્કી કરવા જોઈએ. એચએસએન કોડ પ્રમાણે જીએસટીના દર નક્કી કરવાની પ્રથાને વેપારીઓના હિતમાં તિલાંજલી આપવી જોઈએ. 

આ જ રીતે ઔદ્યોગિક સેક્ટર પ્રમાણે જીએસટીના દરમાં સમાનતા હોવી જરુરી છે.તેમ કરવાથી દરેક ઇનપુટના, ઇન્ટરમિડીયેટ્સના તથા ફિનિશ્ડ ગુડ્સ પરના જીએસટીના દરમાં એક સમાનતા આવી જશે. 

તેમ થવાની ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રક્ચરની સમસ્યા ઓછી થઈ જશે. ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રક્ચરમાં ઇનપુટ પર વધુ જીએસટી લાગતો હોવાથી અને ફિનિશ્ડ પ્રોડક્ટ પર ઓછો જીએસટી લાગતો હોવાથી તેના મેન્યુફેક્ચરર્સની ઇનપુટ ટેક્સ ક્રેડિટ પડી જ રહે છે. તેના પૈસા રોકાયેલા જ રહે છે. તેનાથી તેમને કાર્યકારી મૂડીની જરૃરિયાત સતત વધતી જ જાય છે. ઉપરોક્ત સૂચના પ્રમાણે જીએસટી લેવાની વ્યવસ્થા લાગુ કર્યા પછીય ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રક્ચરની સમસ્યા નડે તો તેવા સંજોગમાં મેન્યુફેક્ચરરને તેની બાકી રહેતી ઇનપુટ ટેક્સ ક્રેડિટની સંપૂર્ણ રકમ ટેક્સ ક્રેડિટના સ્વરુપમાં મળી જાય ેતવી વ્યવસ્થા દાખલ કરવી જોઈેએ. કેપિટલ ગુડ્સ અને ઇનપુટ સર્વિસ પરની ટેક્સ ક્રેડિટ કોઈપણ જાતના અવરોધ વિના વેપારીઓને મળવી જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
નર્મદા ડેમની જળસપાટીમાં દર કલાકે ૪ સે.મી.નો વધારો | Narmada Dam level increases by 4 cm every hour

નર્મદા ડેમની જળસપાટીમાં દર કલાકે ૪ સે.મી.નો વધારો | Narmada Dam level increases by 4 cm every hour

ઓગસ્ટ માસના અંત સુધીમાં વડોદરા જિલ્લામાં ગયા વર્ષે ૮૧ ટકા તેમજ આ વર્ષે ૬૫ ટકા વરસાદ | in 2024 81 per…

ઓગસ્ટ માસના અંત સુધીમાં વડોદરા જિલ્લામાં ગયા વર્ષે ૮૧ ટકા તેમજ આ વર્ષે ૬૫ ટકા વરસાદ | in 2024 81 per...

શારદા મંદિર સ્કૂલમાં વિદ્યાર્થિનીએ ડસ્ટર મારતા વિદ્યાર્થીને હોઠ પર ચાર ટાંકા | Student in Sharda Man…

શારદા મંદિર સ્કૂલમાં વિદ્યાર્થિનીએ ડસ્ટર મારતા વિદ્યાર્થીને હોઠ પર ચાર ટાંકા | Student in Sharda Man...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ-ખેડાના શિવાલયોમાં આજથી ભક્તોની ભીડ ઉમટશે | Devotees will throng the Shiva temples of Anand Khed…

આણંદ-ખેડાના શિવાલયોમાં આજથી ભક્તોની ભીડ ઉમટશે | Devotees will throng the Shiva temples of Anand Khed…

11 months ago
ભરણપોષણથી બચવા માટે પતિએ અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યાનો પત્નીનો આક્ષેપ | Wife alleges husband used …

ભરણપોષણથી બચવા માટે પતિએ અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યાનો પત્નીનો આક્ષેપ | Wife alleges husband used …

2 weeks ago
જામનગરમાં ધમધમતા વિસ્તારમાં માસૂમ બાળકી સાથે આધેડ નરાધમનું અધમ કૃત્ય, એક યુવકે બચાવી | Viral Video F…

જામનગરમાં ધમધમતા વિસ્તારમાં માસૂમ બાળકી સાથે આધેડ નરાધમનું અધમ કૃત્ય, એક યુવકે બચાવી | Viral Video F…

8 months ago
અમદાવાદ મ્યુનિ.ની વર્તમાન ટર્મના અંત પહેલાં છ દિવસમાં બે બોર્ડ બેઠક, ઘણાં કોર્પોરેટરોની આ છેલ્લી બેઠ…

અમદાવાદ મ્યુનિ.ની વર્તમાન ટર્મના અંત પહેલાં છ દિવસમાં બે બોર્ડ બેઠક, ઘણાં કોર્પોરેટરોની આ છેલ્લી બેઠ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News