gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતનું અર્થતંત્ર મજબૂત, પહેલા ત્રિમાસિકમાં GDP ગ્રોથ 7.8 ટકા | India’s Economy…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in Business
0 0
0
ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતનું અર્થતંત્ર મજબૂત, પહેલા ત્રિમાસિકમાં GDP ગ્રોથ 7.8 ટકા | India’s Economy…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India GDP: ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થતંત્રે શાનદાર પ્રદર્શન કર્યું છે. નાણાકીય વર્ષ 2025-26ના પહેલા ત્રિમાસિક ગાળા(એપ્રિલ-જૂન)માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દર 7.8 ટકા રહ્યો છે. જોકે, અંદાજ 6.7 ટકા હતો. ગયા વર્ષે આ જ ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 6.5 ટકા હતો. જ્યારે ત્રિમાસિક ગાળાના આધારે અર્થતંત્રમાં તેજી નોંધાઈ છે. નાણાકીય વર્ષ 2025ના ચોથા ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 7.4 ટકા હતો.

સેવા ક્ષેત્રે શાનદાર વૃદ્ધિ

અહેવાલો અનુસાર, ભારતીય અર્થતંત્ર વર્ષ 2025-26ની શરુઆતમાં સારી ગતિએ આગળ વધી રહ્યું છે. ખાસ કરીને સેવા ક્ષેત્રમાં તેજી, રોકાણમાં સતત અને સરકારી ખર્ચમાં ઉછાળો, હકારાત્મક સંકેતો છે.

નાણાકીય વર્ષ 2025-26ના પહેલા ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં 7.8 ટકાનો વૃદ્ધિ દર નાણાકીય વર્ષ 2024-25ના પહેલા ત્રિમાસિક ગાળામાં 6.5 ટકાના વૃદ્ધિ દર કરતાં ઘણો વધારે છે. આ ઉપરાંત સેવા ક્ષેત્રે શાનદાર વૃદ્ધિને કારણે, ભારતીય અર્થતંત્રે નાણાકીય વર્ષ 2025-26ના પહેલા ત્રિમાસિક ગાળામાં 7.6 ટકાનો વાસ્તવિક ગ્રોસ વેલ્યુ એડેડ (GVA) વૃદ્ધિ દર પણ નોંધાવ્યો છે.

આ પણ વાંચો: ટ્રમ્પના સલાહકારને PM મોદી પર ટ્વિટ કરવી ભારે પડી, યુઝર્સે આકરા પ્રહારો કરતાં ટ્રોલનો ભોગ બન્યા

નોમિનલ જીડીપીમાં પણ સારી વૃદ્ધિ

નાણાકીય વર્ષ 2025-26ના પહેલા ત્રિમાસિક ગાળામાં નોમિનલ જીડીપીમાં પણ 8.8 ટકાનો વધારો નોંધાયો. કૃષિ અને સંબંધિત ક્ષેત્રોમાં વાસ્તવિક જીવીએ વૃદ્ધિ દર 3.7 ટકા હતો, જે ગયા વર્ષે નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં 1.5 ટકા હતો. જ્યારે ઉત્પાદન ક્ષેત્રે 7.7 ટકા અને બાંધકામ ક્ષેત્રે 7.6 ટકાના આ ત્રિમાસિક ગાળામાં સ્થિર ભાવે 7.5 ટકાથી વધુનો વૃદ્ધિ દર નોંધાવ્યો છે.

આ ક્ષેત્રમાં મંદી જોવા મળી હતી

ખનન અને ખનિજ ઉત્પાદનો ક્ષેત્રમાં -3.1 ટકા અને વીજળી, ગેસ, પાણી પુરવઠા અને અન્ય ઉપયોગિતા સેવાઓ ક્ષેત્રમાં 0.5 ટકાનો વધારો થયો હતો. નાણાકીય વર્ષ 2025-26ના પહેલા ત્રિમાસિક ગાળા દરમિયાન ખાનગી અંતિમ વપરાશ ખર્ચ (PFCE)એ 7.0 ટકાનો વૃદ્ધિ દર નોંધાવ્યો હતો, જે પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 8.3 ટકા વૃદ્ધિ દર હતો.

ઉલ્લેખનીય કે,આ આંકડા એવા સમયે આવ્યા છે જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા સુધીના ટેરિફ લગાવ્યો છે. જેના કારણે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે ભારતનો GDP વૃદ્ધિ દર ઘટશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુરોપમાં તેજી ગિફ્ટ નિફટીમાં 150 પોઈન્ટની મજબૂતી | Global markets: US Euro…
Business

વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુરોપમાં તેજી ગિફ્ટ નિફટીમાં 150 પોઈન્ટની મજબૂતી | Global markets: US Euro…

April 1, 2026
ગત નાણાં વર્ષમાં દેશમાં વાહનોનો વેચાણ આંક ત્રણ કરોડની નજીક | Vehicle sales in the country neared thr…
Business

ગત નાણાં વર્ષમાં દેશમાં વાહનોનો વેચાણ આંક ત્રણ કરોડની નજીક | Vehicle sales in the country neared thr…

April 1, 2026
રૂપિયાના રક્ષણ માટે RBIની નવી વિદેશી હૂંડિયામણ મર્યાદાથી બેંકો ચિંતિત | Banks worried about RBI’s ne…
Business

રૂપિયાના રક્ષણ માટે RBIની નવી વિદેશી હૂંડિયામણ મર્યાદાથી બેંકો ચિંતિત | Banks worried about RBI’s ne…

April 1, 2026
Next Post
ચંદ્રયાન 5 મિશન માટે ISRO અને JAXA સાથે કામ કરશે, ભારત અને જાપાન વચ્ચે થયા કરાર

ચંદ્રયાન 5 મિશન માટે ISRO અને JAXA સાથે કામ કરશે, ભારત અને જાપાન વચ્ચે થયા કરાર

તાંદલજાના રહીશોએ પ્રાથમિક સુવિધા મુદ્દે વોર્ડ નં. 10ની કચેરીને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો | Reside…

તાંદલજાના રહીશોએ પ્રાથમિક સુવિધા મુદ્દે વોર્ડ નં. 10ની કચેરીને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો | Reside...

માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ | National Sports Day celebrated …

માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ | National Sports Day celebrated ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

1900 ગામ ડૂબ્યાં, 43ના મોત: પૂરના કારણે પંજાબમાં ઠેર ઠેર તારાજી, 21 હજાર લોકોને રેસ્ક્યૂ કરાયા | pun…

1900 ગામ ડૂબ્યાં, 43ના મોત: પૂરના કારણે પંજાબમાં ઠેર ઠેર તારાજી, 21 હજાર લોકોને રેસ્ક્યૂ કરાયા | pun…

7 months ago
સોના-ચાંદીમાં રચાતા નીત નવા વિક્રમ | New records being set in gold and silver

સોના-ચાંદીમાં રચાતા નીત નવા વિક્રમ | New records being set in gold and silver

6 months ago
NCERTનું મોટું પગલું, ધો.7ના નવા પુસ્તકોમાંથી મુઘલ અને દિલ્હી સલ્તનતને લગતાં પ્રકરણ હટાવ્યાં | Chapt…

NCERTનું મોટું પગલું, ધો.7ના નવા પુસ્તકોમાંથી મુઘલ અને દિલ્હી સલ્તનતને લગતાં પ્રકરણ હટાવ્યાં | Chapt…

11 months ago
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં નડિયાદ પાસે હાઇવે પર 100 મીટર લાંબા સ્ટીલ બ્રીજનો બીજો સ્પાન …

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં નડિયાદ પાસે હાઇવે પર 100 મીટર લાંબા સ્ટીલ બ્રીજનો બીજો સ્પાન …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News