gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારતનો વધુ એક મોટો નિર્ણય, કોટન પર 3 મહિના સુધી નહીં લાગે ડ્યુટી | Govt ext…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in INDIA
0 0
0
ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારતનો વધુ એક મોટો નિર્ણય, કોટન પર 3 મહિના સુધી નહીં લાગે ડ્યુટી | Govt ext…
0
VIEWS
Share on FacebookShare on Twitter

US Tariff on India: ટ્રમ્પના ટેરિફ બોમ્બ વચ્ચે ભારત સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. ભારત સરકારે કોટનની ડ્યુટી-ફ્રી ઈમ્પોર્ટને 3 મહિના એટલે કે, 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવી દીધી છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા મસમોટા ટેરિફ બાદ સરકારે આ નિર્ણય લીધો છે. અમેરિકાએ ભારતમાંથી આયાત થતા કપડા પર 50% ટેરિફ લગાવી દીધો છે. આના કારણે ભારતીય ટેક્સટાઈલ અને ટેક્સટાઈલ ઉદ્યોગ પર ખર્ચ અને નિકાસ સ્પર્ધાત્મકતાનું દબાણ વધી ગયુ છે.

અમેરિકાએ ભારતમાંથી આવતા ઉત્પાદનો પર વધારાની ડ્યુટી લાદી છે. તેનું કારણ ભારત દ્વારા રશિયન તેલ ખરીદવાનો અને અમેરિકન ઉત્પાદનો માટે બજાર ખોલવાનો ઈનકાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ભારત સરકારનું માનવું છે કે ડ્યુટી-ફ્રી કોટન ઈમ્પોર્ટથી સ્થાનિક ઉદ્યોગને ઓછા ખર્ચે કાચો માલ મળશે. આનાથી અમેરિકન ટેરિફની અસરને અમુક અંશે સંતુલિત કરી શકાશે. 

ભારતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી

PIBના રિપોર્ટ પ્રમાણે ભારતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી લગભગ 350 અબજ ડોલરનો છે અને તે કૃષિ પછી બીજા ક્રમનો સૌથી મોટો રોજગાર આપતો ઉદ્યોગ છે. આમાં 4.5 કરોડથી વધુ લોકો આ સેક્ટર સાથે સીધા સંકળાયેલા છે. ભારતે 2023-24માં 34.4 બિલિયન ડોલરના કાપડની નિકાસ કરી હતી, પરંતુ અમેરિકન ટેરિફથી નિકાસને મોટો ઝટકો મળી શકે છે. જોકે, ડ્યુટી-ફ્રી કોટન આયાતથી કાપડ મિલોના ખર્ચમાં ઘટાડો થશે. યાર્ન અને કાપડ સસ્તા થશે. ભારત વૈશ્વિક બજારમાં સ્પર્ધા જાળવી શકશે.

આ પણ વાંચો: ટ્રમ્પના ટેરિફ વચ્ચે વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે મુલાકાતની શક્યતા

ભારતનું પગલું માત્ર આર્થિક જ નહીં પણ વ્યૂહાત્મક પણ છે

ભારતનું આ પગલું માત્ર આર્થિક જ નહીં પણ વ્યૂહાત્મક પણ છે. તે દર્શાવે છે કે ભારત અમેરિકન દબાણ છતાં પોતાના ઉદ્યોગને સુરક્ષિત રાખવા માટે પગલાં લઈ રહ્યું છે. આ સાથે જ તે એક સંદેશ પણ છે કે ભારત નવા નિકાસ બજારો (બ્રિટન, જાપાન, યુરોપ, એશિયા) તરફ ઝુકી રહ્યું છે. આ સંદર્ભમાં સરકારે વિશ્વના 40 દેશોમાં ટેક્સટાઈલ પ્રોડક્ટની નિકાસ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે ભારતે દરેક દેશ માટે એક અલગ યોજના તૈયાર કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેદારનાથમાં શ્રદ્ધાળુઓની પ્રચંડ ભીડ અને વાઇરલ વીડિયો બાદ ભાજપ સરકારે ચારધામ દર્શનના નિયમ બદલ્યા | af…
INDIA

કેદારનાથમાં શ્રદ્ધાળુઓની પ્રચંડ ભીડ અને વાઇરલ વીડિયો બાદ ભાજપ સરકારે ચારધામ દર્શનના નિયમ બદલ્યા | af…

June 3, 2026
‘મંજૂરી કરતાં 4 ગણા વધુ રૂમ, એક જ ગેટ…’, દિલ્હીમાં હોટેલ અગ્નિકાંડ માટે જવાબદાર 5 કારણો | Delhi Ma…
INDIA

‘મંજૂરી કરતાં 4 ગણા વધુ રૂમ, એક જ ગેટ…’, દિલ્હીમાં હોટેલ અગ્નિકાંડ માટે જવાબદાર 5 કારણો | Delhi Ma…

June 3, 2026
અમેરિકાની ટૅરિફની ધમકી બાદ ભારતનો જવાબ, ‘ફોર્સ્ડ લેબર’ મુદ્દે સેક્શન 301 પર મંત્રણા ચાલુ | India Com…
INDIA

અમેરિકાની ટૅરિફની ધમકી બાદ ભારતનો જવાબ, ‘ફોર્સ્ડ લેબર’ મુદ્દે સેક્શન 301 પર મંત્રણા ચાલુ | India Com…

June 3, 2026
Next Post
HCમાં જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલી અંગે વકીલોનો વિરોધ યથાવત, આજે પણ કાર્યવાહી રહેશે બંધ | gujarat hc Law…

HCમાં જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલી અંગે વકીલોનો વિરોધ યથાવત, આજે પણ કાર્યવાહી રહેશે બંધ | gujarat hc Law...

ટ્રમ્પના ટેરિફ વચ્ચે વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે મુલાકાતની શક્યતા | PM Modi Xi …

ટ્રમ્પના ટેરિફ વચ્ચે વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે મુલાકાતની શક્યતા | PM Modi Xi ...

9 વર્ષથી ચોરીના ગુનામાં ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો | Bharuch Police nabs accused in theft case …

9 વર્ષથી ચોરીના ગુનામાં ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો | Bharuch Police nabs accused in theft case ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માત્ર ટાર્ગેટ પૂરો કરવા વૃક્ષો ન વાવો! વધતી ગરમી રોકવા IIT ગાંધીનગરે આપી નવી ફોર્મ્યુલા | IIT Gandhi…

માત્ર ટાર્ગેટ પૂરો કરવા વૃક્ષો ન વાવો! વધતી ગરમી રોકવા IIT ગાંધીનગરે આપી નવી ફોર્મ્યુલા | IIT Gandhi…

3 weeks ago
જુનાગઢ: વિવાદિત કીર્તિ પટેલ વિરૂદ્ધ વધુ એક FIR, સાધુ-સંતોની લાગણી દુભાવવાનો આરોપ, પોલીસે શોધખોળ હાથ …

જુનાગઢ: વિવાદિત કીર્તિ પટેલ વિરૂદ્ધ વધુ એક FIR, સાધુ-સંતોની લાગણી દુભાવવાનો આરોપ, પોલીસે શોધખોળ હાથ …

4 months ago
હુથી આતંકીઓ ભારતમાં ઇન્ટનેટ ઠપ કરી ડિજિટલ ઇકોનોમીને જોખમમાં મૂકે તેવી આશંકા

હુથી આતંકીઓ ભારતમાં ઇન્ટનેટ ઠપ કરી ડિજિટલ ઇકોનોમીને જોખમમાં મૂકે તેવી આશંકા

10 months ago
ઇરાન યુદ્ધની અસર : ડોલર સામે રૂપિયાએ 96ની સપાટી ગુમાવી | Impact of Iran war: Rupee loses 96 against …

ઇરાન યુદ્ધની અસર : ડોલર સામે રૂપિયાએ 96ની સપાટી ગુમાવી | Impact of Iran war: Rupee loses 96 against …

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News