gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રમ્પનો ટેરિફ બોમ્બ, મધ્ય ગુજરાતના ફાર્મા સેક્ટરની 10000 કરોડની નિકાસ પર અસરની શક્યતા | pharma sect…

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in GUJARAT
0 0
0
ટ્રમ્પનો ટેરિફ બોમ્બ, મધ્ય ગુજરાતના ફાર્મા સેક્ટરની 10000 કરોડની નિકાસ પર અસરની શક્યતા | pharma sect…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દિવાળી પહેલા જ દેશના ફાર્મા ઉદ્યોગો પર ૧૦૦ ટકા ટેરિફનો બોમ્બ ફોડયો છે અને તેના કારણે ફાર્મા સેકટરના ઉદ્યોગો ચિંતામાં છે.આ ટેરિફની ગુજરાત પર વ્યાપક અસર થઈ શકે છે.

 અમેરિકામાં ભારતમાંથી ં અમેરિકામાં થતી  દવાઓ અને બીજી ફાર્મા પ્રોડકટસની નિકાસ લગભગ ૧૨ અબજ ડોલર પર પહોંચી છે.દેશમાં ફાર્મા સેકટરના ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ૩૩ ટકા છે અને અમેરિકામાં થતી નિકાસમાં રાજ્યનો ૩૦ ટકા જેટલો હિસ્સો છે.

વડોદરા ફાર્માસ્યુટિકલ મેન્યુફેકચરર એસોસિએશનના પ્રમુખ ભરત દેસાઈનું કહેવું છે કે,  એક અંદાજ પ્રમાણે ગુજરાતમાંથી  ચાર અબજ ડોલરની ફાર્મા પ્રોડકટસ તથા દવાઓની અમેરિકામાં નિકાસ થાય છે.ગુજરાતના ઉત્પાદનમાં વડોદરા સહિત મધ્ય ગુજરાતના દવા ઉદ્યોગોનો ફાળો લગભગ ૨૫ થી ૩૦ ટકા છે. આમ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ઝિંકેલા ટેરિફના કારણે મધ્ય ગુજરાતની ૧૦૦૦૦ કરોડ રુપિયા કરતા વધારે નિકાસ પર અસર થઈ શકે છે.જોકે ટ્રમ્પે જાહેરાત કરી છે તેમાં જેનેરિક દવાઓ અંગે કેટલીક સ્પષ્ટતા નથી.આમ દવા ઉદ્યોગો આ ઓર્ડર બાદ બહાર પડનારા નોટિફિકેશનની રાહ જોઈ રહ્યા છે.જેથી ચિત્ર વધુ સ્પષ્ટ થશે.

જેનેરિક દવાઓ પર હજી ચોક્કસ સ્પષ્ટતા નથી

જાણકારોના કહેવા અનુસાર  અમેરિકન પ્રમુખે જે જાહેરાત કરી છે તે પ્રમાણે બ્રાન્ડેડ પેટન્ટેડ દવાઓ પર ૧૦૦ ટકા ટેરિફ નાખવામાં આવશે.જોકે બ્રાન્ડેડ જેનેરિક દવાઓ પર તેમાં કોઈ સ્પષ્ટતા નથી.બીજી તરફ ગુજરાત સહિત ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતી ૮૦ ટકા દવાઓ જેનેરિક છે.જો જેનેરિક દવાઓ પર ૧૦૦ ટકા ટેરિફ નહીં લાગે તો દવા ઉદ્યોગોને કોઈ સમસ્યા નહીં રહે પણ બ્રાન્ડેડ જેનેરિક દવાઓ પર પણ ૧૦૦ ટકા ટેરિફ રહેશે તો તેનાથી ચોક્કસ પણ ભારતની નિકાસ પર અસર થશે.

કઈ દવાઓ અમેરિકામાં નિકાસ થાય છે

એન્ટી કેન્સર

એન્ટી ડાયાબિટિક

પેઈન કિલર

પેરાસિટામોલ

એન્ટી બાયોટિક

કાર્ડિઓવાસ્ક્યુલર ડિસિઝ

દક્ષિણ અમેરિકા, આફ્રિકા, યુરોપના દેશોમાં પણ નિકાસ 

ગુજરાતમાં બનતી દવાઓની અમેરિકા ઉપરાંત દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા, સાઉથ ઈસ્ટ એશિયાના સંખ્યાબંધ દેશોમાં પણ નિકાસ થાય છે.જો અમેરિકાની નિકાસને  ફટકો પડશે તો ગુજરાતના ઉદ્યોગોને પણ બીજા દેશોનું માર્કેટ શોધવું પડશે અને તેમાં સમય લાગી શકે છે.આમ દવા ઉદ્યોગો માટે આ એક બાબત મોટો પડકાર હશે.

અમેરિકાને ભારતનો વિકલ્પ ઉભો કરતા ૧૦ વર્ષ લાગશે

સૂત્રોનું કહેવું છે કે, ભારતમાંથી આયાત થતી તમામ દવાઓ પર ૧૦૦ ટકા ટેરિફ નાંખવામાં આવે તો અમેરિકાની મુશ્કેલીઓ વધશે.અત્યારે જ અમેરિકામાં વેચાતી દવાઓની કિંમત ભારત કરતા ચાર ગણી વધારે છે.ભારતનો વિકલ્પ બનવામાં અમેરિકાને ઓછામાં ઓછા ૮ થી ૧૦ વર્ષ લાગશે.ઘરઆંગણે અમેરિકા ભારત જેટલી સસ્તી દવાઓનું ઉત્પાદન કરવા માટે સક્ષમ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…
GUJARAT

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…

August 14, 2026
અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
Next Post
‘મા-બાપની સંપત્તિથી બેદખલ થઈ શકે છે સંતાનો’, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને પલટ્યો | High Court …

‘મા-બાપની સંપત્તિથી બેદખલ થઈ શકે છે સંતાનો’, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને પલટ્યો | High Court ...

નર્મદા: ચૈતર વસાવાએ જેલવાસ માટે મનસુખ વસાવાને જવાબદાર ઠેરવ્યા, સાંસદે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા | C…

નર્મદા: ચૈતર વસાવાએ જેલવાસ માટે મનસુખ વસાવાને જવાબદાર ઠેરવ્યા, સાંસદે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા | C...

‘NATO પ્રમુખ ભવિષ્યમાં આવા નિવેદનો આપતા પહેલા વિચારે’, ભારતનો જડબાતોડ જવાબ | India Reaction US H1B V…

‘NATO પ્રમુખ ભવિષ્યમાં આવા નિવેદનો આપતા પહેલા વિચારે’, ભારતનો જડબાતોડ જવાબ | India Reaction US H1B V...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કર્ણાટકમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને 4 ટકા અનામતનું બિલ વિધાનસભામાં પસાર | Karnataka Assembly passes b…

કર્ણાટકમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને 4 ટકા અનામતનું બિલ વિધાનસભામાં પસાર | Karnataka Assembly passes b…

1 year ago
પીડિત પરિવાર ઘર છોડીને અન્ય સ્થળે રહેવા મજબૂર | The victim’s family was forced to leave their home a…

પીડિત પરિવાર ઘર છોડીને અન્ય સ્થળે રહેવા મજબૂર | The victim’s family was forced to leave their home a…

6 months ago
ઓપરેશન સિંદૂરનો લોગો આ 2 લોકોએ તૈયાર કર્યો હતો, ભારતીય સૈન્યએ નામ જાહેર કર્યા | operation sindoor lo…

ઓપરેશન સિંદૂરનો લોગો આ 2 લોકોએ તૈયાર કર્યો હતો, ભારતીય સૈન્યએ નામ જાહેર કર્યા | operation sindoor lo…

1 year ago
વડોદરાના ૫ લાખ ગ્રાહકોના વર્ષોથી વિવિધ બેન્કોમાં પડી રહેલા રૃા.૨૫૦ કરોડ | Rs 250 crore lying in vari…

વડોદરાના ૫ લાખ ગ્રાહકોના વર્ષોથી વિવિધ બેન્કોમાં પડી રહેલા રૃા.૨૫૦ કરોડ | Rs 250 crore lying in vari…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News