gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટ્રમ્પ આકરા પાણીએ, હાર્વર્ડને કહ્યું – પૈસા નહીં મળે, તમારું 5.20 કરોડ ડૉલરનું ફંડ છે એ વાપરો | Harv…

G METRO NEWS by G METRO NEWS
May 26, 2025
in INDIA
0 0
0
ટ્રમ્પ આકરા પાણીએ, હાર્વર્ડને કહ્યું – પૈસા નહીં મળે, તમારું 5.20 કરોડ ડૉલરનું ફંડ છે એ વાપરો | Harv…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Donald Trump News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત હાર્વર્ડ યુનિવર્સિટી પર હુમલો કર્યો છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા લગભગ 31 ટકા વિદ્યાર્થીઓ વિદેશી છે અને હાર્વર્ડ આ વિદ્યાર્થીઓની વિગતો આપવાનો ઈનકાર કરે છે. સરકાર તેમને અબજો ડોલરનું ભંડોળ આપે છે. તો તેમણે જવાબ આપવો જોઈએ. આ સાથે ટ્રમ્પે દાવો કર્યો છે કે હાર્વર્ડ પાસે 5.20 કરોડ ડોલરનું ભંડોળ છે. યુનિવર્સિટી તેનો ઉપયોગ કરી શકે છે. ફેડરલ સરકારને તમને ભંડોળ આપવાની કોઈ જરૂર નથી.

ટ્રમ્પ સરકારે હાર્વર્ડ યુનિવર્સિટીને વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપતા રોકી દીધી હતી. દુનિયાની ટોચની સંસ્થાઓમાંથી એક હાર્વર્ડે ટ્રમ્પ સરકારના આ નિર્ણયને ગેરકાયદે ગણાવતા કોર્ટમાં પડકાર્યો હતો. 

કોર્ટે ટ્રમ્પ સરકારના નિર્ણય પર સ્ટે મૂકી દીધો હતો. જોકે હવે ફરી એક વખત ટ્રમ્પે હાર્વર્ડમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશને રોકવાના તેમના નિર્ણયનો બચાવ કર્યો છે. 

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર હાર્વર્ડ સામે અનેક સવાલ ઊઠાવ્યા છે. ટ્રમ્પે લખ્યું કે, હાર્વર્ડમાં અભ્યાસ કરનારા લગભગ 31 ટકા વિદ્યાર્થી વિદેશી છે અને યુનિવર્સિટી આ વિદ્યાર્થીઓની માહિતી આપવામાં ટાળમટોળ કરી રહી છે. હાર્વર્ડ કેમ નથી કહેતી કે તેના લગભગ 31 ટકા વિદ્યાર્થી વિદેશી છે, જેમાંથી કેટલાક તો અમેરિકાના મિત્ર દેશો પણ નથી. આ દેશો પોતાના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કોઈ ચૂકવણી નથી કરી રહ્યા તો અમેરિકા શા માટે તેમની પાછળ નાણાં ખર્ચે.

તેમણે વધુમાં લખ્યું કે, અમે જાણવા માગીએ છીએ કે હાર્વર્ડમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ કોણ છે. આ એક યોગ્ય સવાલ છે, કારણ કે અમે હાર્વર્ડને અબજો ડોલરની સહાય કરીએ છીએ. અમે એ વિદ્યાર્થીઓના નામ અને દેશોના નામ જાણવા માગીએ છીએ. 

તેમણે ઉમેર્યું કે હાર્વર્ડ પાસે 5.20 કરોડ ડોલર (અંદાજે રૂ. 4 અબજથી વધુ)નું ભંડોળ છે. યુનિવર્સિટી તેનો ઉપયોગ કરે અને ફેડરલ સરકારને તેમને ભંડોળ આપવાનું ચાલુ રાખવાનું ના કહે. ટ્રમ્પ સરકારે અગાઉ હાર્વર્ડ માટેનું ૨.૨ અબજ ડોલરનું ફેડરલ દાન અને 45 કરોડ ડોલરનું વધારાનું ભંડોળ ફ્રીઝ કરી દીધું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં ઇન્ડસ્ટ્રીયલ ડીઝલનો ભાવ 28ના વધારા સાથે રૂ.137ને પાર | Industrial diesel price in the country…
INDIA

દેશમાં ઇન્ડસ્ટ્રીયલ ડીઝલનો ભાવ 28ના વધારા સાથે રૂ.137ને પાર | Industrial diesel price in the country…

April 4, 2026
ડાબી નહીં, જમણી બાજુ હૃદય, દિલ્હીની હોસ્પિટલમાં પહેલીવાર થઈ દુનિયાની અનોખી સર્જરી | Heart problem rm…
INDIA

ડાબી નહીં, જમણી બાજુ હૃદય, દિલ્હીની હોસ્પિટલમાં પહેલીવાર થઈ દુનિયાની અનોખી સર્જરી | Heart problem rm…

April 3, 2026
દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, અફઘાનિસ્તાનમાં હતું કેન્દ્રબિંદુ | 5 9 magnitude…
INDIA

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, અફઘાનિસ્તાનમાં હતું કેન્દ્રબિંદુ | 5 9 magnitude…

April 3, 2026
Next Post
દિલ્હીમાં મેમાં વરસાદે 17 વર્ષનો રેકોર્ડ તોડયો : ઉ.પ્ર.માં ચારનાં મોત | Rains in Delhi in May break …

દિલ્હીમાં મેમાં વરસાદે 17 વર્ષનો રેકોર્ડ તોડયો : ઉ.પ્ર.માં ચારનાં મોત | Rains in Delhi in May break ...

પાક.માં કોઈપણ એવી ગેરસમજ ના રાખે કે ભારત પર હુમલો કરી બચી જશે : થરૂર | No one in Pakistan should hav…

પાક.માં કોઈપણ એવી ગેરસમજ ના રાખે કે ભારત પર હુમલો કરી બચી જશે : થરૂર | No one in Pakistan should hav...

અનુષ્કા સાથે પ્રેમ સંબંધ વચ્ચે પુત્ર તેજ પ્રતાપને લાલુએ પક્ષ અને પરિવારમાંથી કાઢી મુક્યા | Lalu expe…

અનુષ્કા સાથે પ્રેમ સંબંધ વચ્ચે પુત્ર તેજ પ્રતાપને લાલુએ પક્ષ અને પરિવારમાંથી કાઢી મુક્યા | Lalu expe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડિસેમ્બરમાં રશિયન ક્રુડની આયાત ત્રણ વર્ષની નીચી સપાટીએ જોવા મળશે | Russian crude imports to hit thre…

ડિસેમ્બરમાં રશિયન ક્રુડની આયાત ત્રણ વર્ષની નીચી સપાટીએ જોવા મળશે | Russian crude imports to hit thre…

4 months ago
ભાષા વિવાદ વચ્ચે રાહુલ ગાંધીનું સ્ફોટક નિવેદન, કહ્યું- ‘ભારતમાં અંગ્રેજી સૌથી શક્તિશાળી ભાષા’ | rahu…

ભાષા વિવાદ વચ્ચે રાહુલ ગાંધીનું સ્ફોટક નિવેદન, કહ્યું- ‘ભારતમાં અંગ્રેજી સૌથી શક્તિશાળી ભાષા’ | rahu…

8 months ago
બાળકી ત્યજી દેનાર માતા – પિતાને રાજસ્થાનથી શોધી કાઢતી પોલીસ | police searched parents who abandoned …

બાળકી ત્યજી દેનાર માતા – પિતાને રાજસ્થાનથી શોધી કાઢતી પોલીસ | police searched parents who abandoned …

3 months ago
સોના- ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા : રૂપિયા સામે ડોલર ઉંચકાયો | Gold and silver prices surged: Do…

સોના- ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા : રૂપિયા સામે ડોલર ઉંચકાયો | Gold and silver prices surged: Do…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News