gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટ્રમ્પ સરકારે SNAP પ્રોગ્રામને ફંડ નહીં આપવાનું જાહેર ગરીબ અમેરિકનોને ખાદ્યાન્નનાં ફાંફાં પડી ગયા છે…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in INDIA
0 0
0
ટ્રમ્પ સરકારે SNAP પ્રોગ્રામને ફંડ નહીં આપવાનું જાહેર ગરીબ અમેરિકનોને ખાદ્યાન્નનાં ફાંફાં પડી ગયા છે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દુનિયામાં પોતાની તાકાતનો ડંકો વગાડતાં અમેરિકામાં દર 8માંથી 1 વ્યક્તિ સરકારી ખોરાક પર નભે છે

નવી દિલ્હી: દુનિયાભરમાં પોતાની પરમાણુ શક્તિ, સૈન્ય શક્તિ અને અમાપ સમૃદ્ધિથી પોતાની તાકાત દર્શાવતાં અમેરિકામાં દર ૮માંથી ૧ વ્યક્તિ એટલે કે આશરે ૧૩ ટકા વ્યક્તિ પેટ ભરવા માટે સરકારી કૂપન (ફૂડ સ્ટેમ્પ) પર જીવે છે. આ ‘ફૂડ સ્ટેમ્પ’ પર જીવનારાઓમાં માત્ર નીપ્રોઝ જ નથી. ધોળીયાઓ પણ ખાદ્ય માટે સરકાર પર નભે છે. તેવામાં ડોનાલ્ડ ટ્રમ્પે ‘શટ-ડાઉન’ કરતાં શનિવારથી તે ફંડ ખતમ થઈ ગયું છે.

આ પ્રોગ્રામનું ‘ફેડરલ સપ્લીમેન્ટ ન્યૂટ્રિશન આસિસ્ટન્સ પ્રોગ્રામ’ તેવું મસ-મોટું નામ અપાયું છે તેનું ટૂંકું નામ એસ.એન.એ.પી. (સ્નેપ) પ્રોગ્રામ છે.

એએફપી જણાવે છે કે, આ પ્રોગ્રામ નીચેનો ૩૬ વર્ષનો એક લાભાર્થી ડેરિક ડનહામે કહ્યું હતું કે, ‘એક દુર્ઘટના પછી તે વિકલાંગ થઈ ગયો હતો. તેને જીવવા માટે ફૂડ-સ્ટેમ્પ’ની જરૂર છે. તે બંધ થતાં શું ખાઈશ તે સવાલ છે તેની પાસે અત્યારે માત્ર ૨૪ ડોલર્સ જ છે.

અમેરિકી સંસદમાં ડેમોક્રેટ્સ અને રીપબ્લિકન્સ વચ્ચે મતભેદો થતાં સરકારે ૧લી ઓક્ટો.થી ‘શટ-ડાઉન’ જાહેર કર્યો. તેને લીધે ૬૦ વર્ષથી ચાલતો આ પ્રોગ્રામ બંધ થઈ ગયો કારણ કે તે માટે ફંડો ફાળવાયા નથી.

આ પરિસ્થિતિ જોઈ ફેડરલ કોર્ટે શુક્રવારે જ હસ્તક્ષેપ કર્યો હતો અને ફેડરલ ગવર્નમેન્ટને ‘સ્નેપ’ ચાલુ રાખવા પોતાનાં ઈમર્જન્સી ફંડનો ઉપયોગ કરવા આદેશ આપ્યો હતો. ફેડરલ ગર્વનમેન્ટે તે સ્વીકાર્યો (સ્વીકારવો જ પડે) છતાં તેનો ફરી અમલ ચાલુ કરવામાં ઠાગા-ઠૈયા કરે રાખે છે.

હ્યુસ્ટન ફૂડ બેંકના અધ્યક્ષ બ્રાયન ગ્રીને પત્રકારોને જણાવ્યું હતું કે તે ફંડ રોકાવાથી આ વિસ્તારમાં જ આશરે ૪,૨૫,૦૦૦ લોકોને અસર થશે.

પ્રશ્ન તે છે કે કોર્ટે તો હુકમ કર્યો છે, છતાં તે પ્રોગ્રામ શરૂ નથી થયો, કારણ પેલાં ઈમર્જન્સી ફંડ પણ હજી પહોંચ્યાં નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…
INDIA

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…

March 29, 2026
ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ
INDIA

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

March 29, 2026
ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…
INDIA

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

March 29, 2026
Next Post
સગીરાનું અપહરણ કરી બનાસકાંઠા લઈ જઈ બળાત્કાર ગુજારાયો | Minor girl kidnapped taken to Banaskantha and…

સગીરાનું અપહરણ કરી બનાસકાંઠા લઈ જઈ બળાત્કાર ગુજારાયો | Minor girl kidnapped taken to Banaskantha and...

ઈસરોએ સૌથી ભારે સેટેલાઈટ છોડી ઈતિહાસ રચ્યો | ISRO creates history by launching the heaviest satellit…

ઈસરોએ સૌથી ભારે સેટેલાઈટ છોડી ઈતિહાસ રચ્યો | ISRO creates history by launching the heaviest satellit...

ખેતરમાં ગયેલી મહિલાની પાડોશી ખેત માલિકે છેડતી કરતા ફરિયાદ | Woman who went to the farm complains of …

ખેતરમાં ગયેલી મહિલાની પાડોશી ખેત માલિકે છેડતી કરતા ફરિયાદ | Woman who went to the farm complains of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુદ્ધને કારણે બુલિયન બજારમાં તેજી, સોનું એકઝાટકે ₹5,800 તો ચાંદી ₹10,000થી વધુ મોંઘી | Gold Silver P…

યુદ્ધને કારણે બુલિયન બજારમાં તેજી, સોનું એકઝાટકે ₹5,800 તો ચાંદી ₹10,000થી વધુ મોંઘી | Gold Silver P…

4 weeks ago
વિદેશમંત્રી એસ જયશંકર અને અમેરિકન સમકક્ષ માર્કો રૂબિયો વચ્ચે ટેલિફોનિક વાતચીત, જાણો શું થઈ ચર્ચા? | …

વિદેશમંત્રી એસ જયશંકર અને અમેરિકન સમકક્ષ માર્કો રૂબિયો વચ્ચે ટેલિફોનિક વાતચીત, જાણો શું થઈ ચર્ચા? | …

2 months ago
માંજલપુરમાં દારૃની મહેફિલ માણતા ત્રણ ઝડપાયા | Three arrested while enjoying a liquor party in Manjal…

માંજલપુરમાં દારૃની મહેફિલ માણતા ત્રણ ઝડપાયા | Three arrested while enjoying a liquor party in Manjal…

3 months ago
30,000થી વધુ લોકો બન્યા ઓનલાઇન રોકાણ કૌભાંડનો શિકાર, છ મહિનામાં ₹1500 કરોડનું ફ્રોડ | investment sca…

30,000થી વધુ લોકો બન્યા ઓનલાઇન રોકાણ કૌભાંડનો શિકાર, છ મહિનામાં ₹1500 કરોડનું ફ્રોડ | investment sca…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News