gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સગીરાનું અપહરણ કરી બનાસકાંઠા લઈ જઈ બળાત્કાર ગુજારાયો | Minor girl kidnapped taken to Banaskantha and…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
સગીરાનું અપહરણ કરી બનાસકાંઠા લઈ જઈ બળાત્કાર ગુજારાયો | Minor girl kidnapped taken to Banaskantha and…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરના પેથાપુર પંથકના ગામમાં રહેતી

સોશિયલ મીડિયા ઉપર સંપર્ક થયા બાદ મિત્રતા કેળવી  હતી સગીરાને મુક્ત કરાવી, પોલીસે આરોપીની શોધખોળ આદરી

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુર પંથકના ગામોમાં રહેતી
સગીરા સાથે સોશિયલ મીડિયા ઉપર સંપર્ક કરીને યુવાન તેનું અપહરણ કરી ગયો હતો અને
બનાસકાંઠા જિલ્લામાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો ત્યારે પોલીસે સગીરાને મુક્ત
કરાવી છે અને આરોપીની શોધખોળ શરૃ કરી હતી.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર
શહેર નજીક આવેલા પેથાપુર પંથકમાંં રહેતી સગીરા મૂળ બનાસકાંઠા વિસ્તારની છે. જ્યારે
અહીં રહેતો યુવાન પણ તેના વતન તરફનો હોવાથી બંને વચ્ચે સોશિયલ મીડિયા ઉપર સંપર્ક
થયો હતો અને એકબીજાના પરિચયમાં આવ્યા હતા
.
બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી અને ત્યારબાદ પ્રેમ થઈ ગયો હતો ત્યારે આ સગીરા
અચાનક ઘરેથી લાપતા થઈ જતા પરિવારજનો દ્વારા શોધખોળ શરૃ કરવામાં આવી હતી અને
દરમિયાનમાં જાણવા મળ્યું હતું કે
,
નજીકમાં રહેતો યુવાન પણ લાપતા છે. જેથી તેણે જ સગીરાનું અપહરણ કર્યું હોવાનું
લાગ્યું હતું અને આ સંદર્ભે પેથાપુર પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. જેના પગલે
પોલીસ દ્વારા સગીરા અને આરોપી યુવાનની શોધખોળ શરૃ કરવામાં આવી હતી. દરમિયાનમાં
બનાસકાંઠા ખાતેથી સગીરા પોલીસને મળી આવી હતી જ્યારે આરોપી યુવાન હજી સુધી મળ્યો
નથી. સગીરાની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે યુવાન દ્વારા તેમની સાથે મરજી વિરુદ્ધ
બળાત્કાર પણ ગુજારવામાં આવ્યો છે. જેના પગલે પોલીસ દ્વારા પોક્સો અને બળાત્કાર
સહિતની કલમો હેઠળ યુવાન સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
Next Post
ઈસરોએ સૌથી ભારે સેટેલાઈટ છોડી ઈતિહાસ રચ્યો | ISRO creates history by launching the heaviest satellit…

ઈસરોએ સૌથી ભારે સેટેલાઈટ છોડી ઈતિહાસ રચ્યો | ISRO creates history by launching the heaviest satellit...

ખેતરમાં ગયેલી મહિલાની પાડોશી ખેત માલિકે છેડતી કરતા ફરિયાદ | Woman who went to the farm complains of …

ખેતરમાં ગયેલી મહિલાની પાડોશી ખેત માલિકે છેડતી કરતા ફરિયાદ | Woman who went to the farm complains of ...

દાણીલીમડામાં બીઆરટીએસની ટક્કરે રોડ ક્રોસ કરતા યુવકનું મોત | Emon sarafo a mano mwirin an a tori ewe …

દાણીલીમડામાં બીઆરટીએસની ટક્કરે રોડ ક્રોસ કરતા યુવકનું મોત | Emon sarafo a mano mwirin an a tori ewe ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદખેડા ઢોસાકાંડ: ખીરું ખાધા બાદ બે બાળકીઓના મોતનું રહસ્ય અકબંધ, પ્રોવિઝન સ્ટોરના બે યુવકોની પૂછપરછ…

ચાંદખેડા ઢોસાકાંડ: ખીરું ખાધા બાદ બે બાળકીઓના મોતનું રહસ્ય અકબંધ, પ્રોવિઝન સ્ટોરના બે યુવકોની પૂછપરછ…

4 months ago
‘જો ભારત જ મરી જશે તો પછી કોણ…’ કોંગ્રેસ સાથે વફાદારીના સવાલ અંગે શશી થરુરનું નિવેદન | Who After I…

‘જો ભારત જ મરી જશે તો પછી કોણ…’ કોંગ્રેસ સાથે વફાદારીના સવાલ અંગે શશી થરુરનું નિવેદન | Who After I…

1 year ago
પાદરાના ભાજપ અગ્રણીનો ધાબળાનો વીડિયો વાયરલ થયા બાદ ગણપત યાત્રામાં ધાબળા ડાન્સની ચર્ચા | after apmc e…

પાદરાના ભાજપ અગ્રણીનો ધાબળાનો વીડિયો વાયરલ થયા બાદ ગણપત યાત્રામાં ધાબળા ડાન્સની ચર્ચા | after apmc e…

12 months ago
વડોદરામાં ફરજિયાત હેલ્મેટ ડ્રાઈવ મુદ્દે ‘આપ’એ ઝંપલાવ્યું | AAP joins the fight against mandatory hel…

વડોદરામાં ફરજિયાત હેલ્મેટ ડ્રાઈવ મુદ્દે ‘આપ’એ ઝંપલાવ્યું | AAP joins the fight against mandatory hel…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News