gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્થાનિક વિદ્યાર્થીઓને રાહત, કોમર્સ ફેકલ્ટીમાં 95 ટકા બેઠકો પર વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે | …

G METRO NEWS by G METRO NEWS
March 28, 2026
in GUJARAT
0 0
0
સ્થાનિક વિદ્યાર્થીઓને રાહત, કોમર્સ ફેકલ્ટીમાં 95 ટકા બેઠકો પર વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara M S University : એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં આ વર્ષથી 95 ટકા બેઠકો સ્થાનિક વિદ્યાર્થીઓ માટે અનામત રહેશે તેવી સ્પષ્ટતા પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ સત્તાધીશોએ કરી દીધી છે. જેના કારણે વડોદરાના વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે.

 છેલ્લા ત્રણ-ચાર વર્ષથી સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની અનામત બેઠકોનો આંકડો અધ્ધરતાલ જ રખાતો હતો અને છેલ્લી ઘડીએ સ્પષ્ટતા કરાતી હતી. દરમિયાન પ્રવેશ પ્રક્રિયામાં થનારા ફેરફારો અંગે પત્રકાર પરિષદમાં જાણકારી આપતા કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રો.પ્રજ્ઞોશ શાહે કહ્યું હતું કે, આ વર્ષે એફવાયમાં 6730 બેઠકો પર પ્રવેશ અપાશે. જે ગત વર્ષ કરતા વધારે છે. ઉપરાંત યુનિટ બિલ્ડિંગ પર આ વખતે બીકોમ ઓનર્સમાં 1820 વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાશે અને 333 બેઠકો પર બીકોમ વોકેશનલનો નવો કોર્સ શરૂ કરીને તેના પર પ્રવેશ અપાશે. બાકીના વિદ્યાર્થીઓને ગ્રાન્ટ ઈન એઈડ બેઠકો પર એડમિશન મળશે. આમ આ વર્ષથી હાયર પેમેન્ટ બેઠકો ઓછી થઈ જતા વિદ્યાર્થીઓને ફીમાં રાહત થશે. તેમણે કહ્યું હતું કે, એફવાયમાં પહેલી વખત પ્રવેશ  માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે અને તેના 25 ટકા માર્કસ પ્રવેશ માટે ગણતરીમાં લેવાશે, બાકીનું 75 ટકા વેઈટેજ ધો.12ના પરિણામનું રહેશે. 10000 જેટલા વિદ્યાર્થીઓ એન્ટ્રન્સ ટેસ્ટ આપે તેવો અંદાજ છે. એન્ટ્રન્સ ટેસ્ટ લેવા પાછળનો હેતુ વિદ્યાર્થીઓને ભવિષ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સ્પર્ધાત્મક માહોલ માટે પહેલેથી જ તૈયાર કરવાનો છે. પારદર્શક અને નિષ્પક્ષ રીતે  પ્રવેશ પરીક્ષા લેવાય તે માટે બહારની એજન્સીને આ કામગીરી સોંપવામાં આવશે.

એમકોમમાં સપ્લાય ચેઈનનો નવો અભ્યાસક્રમ શરૂ કરાશે

કોમર્સ ફેકલ્ટી દ્વારા એમકોમમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમોની સાથે એક નવા અભ્યાસક્રમ એમકોમ ઈન ગ્લોબલ બિઝનેસ એન્ડ સપ્લાય ચેઈન ઓપરેશન્સનો પણ નવા શૈક્ષણિક વર્ષથી પ્રારંભ થશે. આ અભ્યાસક્રમમાં 80 બેઠકો હશે તેનું સંચાલન હાયર પેમેન્ટ ધોરણે થશે. કોઈ પણ પ્રકારની બેચલર ડિગ્રી મેળવનાર વિદ્યાર્થી તેમાં પ્રવેશ લઈ શકશે. આ માટેની ફી જોકે હજી જાહેર કરવામાં આવી નથી.

એફવાયમાં કયા યુનિટ પર કેટલી બેઠકો

ગર્લ્સ       

1170

મેઈન       

1950

જનરલ એજ્યુકેશન    

1820

પાદરા       

1520

બીકોમ વોકેશનલ   

333

બીકોમ ઓનર્સના ચોથા વર્ષમાં 500 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

નવી શિક્ષણ નીતિ પ્રમાણે બીકોમ ઓનર્સમાં અત્યારે વિદ્યાર્થીઓ ત્રીજા વર્ષમાં ભણી રહ્યા છે. હવે ચોથા વર્ષમાં આ પૈકીના 500 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે સત્તાધીશો વિચારણા કરી રહ્યા છે. આ પૈકી 100 જેટલા વિદ્યાર્થીઓ બીકોમ ઓનર્સ વિથ રિસર્ચમાં પ્રવેશ અપાશે. જે પછી તેઓ સીધા પીએચડી માટેની પ્રવેશ પરીક્ષા આપી શકશે અને રજિસ્ટ્રેશન કરી શકશે. જોકે ત્રીજા વર્ષમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે એમકોમમાં અને પીજી ડિપ્લોમામાં પ્રવેશ લેવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. એમકોમમાં દર વર્ષની જેમ 1200 થી 1300 બેઠકો પર  પ્રવેશ આપવામાં આવશે.

એન્ટ્રન્સ ટેસ્ટ માટે જીકાસનું રજિસ્ટ્રેશન ફરજિયાત 

એફવાયના એન્ટ્રન્સ ટેસ્ટ માટે સરકારના પોર્ટલ જીકાસ પર અને એ પછી એમ.એસ યુનિવર્સિટીના પોર્ટલ પર વિદ્યાર્થીએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. એન્ટ્રન્સ ટેસ્ટમાં બેસવા માટે વિદ્યાર્થીએ જીકાસનો રજિસ્ટ્રેશન નંબર પૂરો પાડવો પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
અમદાવાદ: નરોડામાં યુવતી પર એસિડ જેવું જ્વલનશીલ પ્રવાહી ફેંકી હુમલો, પિતા પર શંકાની સોય | Woman Attac…

અમદાવાદ: નરોડામાં યુવતી પર એસિડ જેવું જ્વલનશીલ પ્રવાહી ફેંકી હુમલો, પિતા પર શંકાની સોય | Woman Attac...

અમદાવાદમાં હૃદયદ્રાવક ઘટના: અઢી મહિનાની બાળકી ટાંકીમાં પડતા મોત, પિતાએ પત્ની વિરુદ્ધ નોંધાવી ફરિયાદ …

અમદાવાદમાં હૃદયદ્રાવક ઘટના: અઢી મહિનાની બાળકી ટાંકીમાં પડતા મોત, પિતાએ પત્ની વિરુદ્ધ નોંધાવી ફરિયાદ ...

ગુજરાતમાં LPGની બૂમરાણ વચ્ચે સરકારને 10,000 ફરિયાદો મળી, 17થી વધુ લોકો સામે ગુનો નોંધાયો | Gujarat F…

ગુજરાતમાં LPGની બૂમરાણ વચ્ચે સરકારને 10,000 ફરિયાદો મળી, 17થી વધુ લોકો સામે ગુનો નોંધાયો | Gujarat F...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો! ધોલેરા હાઈવે પર ભાવનગરના પરિવારની લક્ઝરી બસ પલટી, 1નું મોત | ahmedaba…

ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો! ધોલેરા હાઈવે પર ભાવનગરના પરિવારની લક્ઝરી બસ પલટી, 1નું મોત | ahmedaba…

7 days ago
સોના-ચાંદીમાં મોટો કડાકો! એકઝાટકે 6000 રૂપિયા સસ્તું થયું ચાંદી, સોનું પણ ગગડ્યું! | gold silver pri…

સોના-ચાંદીમાં મોટો કડાકો! એકઝાટકે 6000 રૂપિયા સસ્તું થયું ચાંદી, સોનું પણ ગગડ્યું! | gold silver pri…

2 months ago
વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે મેચોની ધમાકેદાર શરૂઆત : WPLમાં RCB અપરાજિત, 10 પોઈન્ટ સાથે ટોચ પર | Ma…

વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે મેચોની ધમાકેદાર શરૂઆત : WPLમાં RCB અપરાજિત, 10 પોઈન્ટ સાથે ટોચ પર | Ma…

5 months ago
અમદાવાદમાં દંપતીનો જીવ લીધા બાદ જાગી AMC, વીજપોલ પર ખુલ્લા વાયર દેખાશે એજન્સીને આકરો દંડ | AMC heavy…

અમદાવાદમાં દંપતીનો જીવ લીધા બાદ જાગી AMC, વીજપોલ પર ખુલ્લા વાયર દેખાશે એજન્સીને આકરો દંડ | AMC heavy…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News