gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રાયલ રનનું પાણી ૩૦ સેક્ટરનાં ૧૦,૨૧૮ ઘર જોડાણો સુધી પહોંચ્યું | Trial run water reached 10 218 hous…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in GUJARAT
0 0
0
ટ્રાયલ રનનું પાણી ૩૦ સેક્ટરનાં ૧૦,૨૧૮ ઘર જોડાણો સુધી પહોંચ્યું | Trial run water reached 10 218 hous…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાટનગરમાં ૨૪ કલાક પાણી આપવા માટેના

શહેરના જુના વિસ્તારમાં સેક્ટર ૨૬માં સૌથી વધુ ૧,૮૬૫ અને નવા વિસ્તારોમાં સેક્ટર-૧૩માં સૌથી વધુ ૯૪૯ હાઉસ કનેક્શન 

ગાંધીનગર :  પાટનગરમાં ૨૪ કલાક પીવાનાં પાણીની યોજના સાકાર કરવાના
ટ્રાયલ રનમાં કુલ ૩૦ સેક્ટરોમાં મળીને ૧૦
,૨૮૧ ઘરના
નળ જોડાણ સુધી પાણી પહોંચાડાયું છે. નોંધવું રહેશે
, કે ટ્રાયલ રન હેઠળ રહેલા સેક્ટરો પૈકી શહેરના જુના
વિસ્તારમાં સેક્ટર ૨૬માં સૌથી વધુ ૧
,૮૬૫ અને
સૌથી ઓછા સેક્ટર ૧૬માં ૭૦ તથા નવા વિસ્તારોમાં સેક્ટર ૧૩માં સૌથી વધુ ૯૪૯ અને સૌથી
ઓછા સેક્ટર ૨૦માં ૧૨૮ હાઉસ કનેક્શન નોંધાયેલા છે.

પાણી પુરવઠા વિભાગ દ્વારા એક પખવાડિયા ઉપરાંત સમયથી ટ્રાયલ
રન ચલાવવામાં આવી રહ્યો છે. તેમાં જના સેક્ટરો ૧૪થી ૩૦ પૈકી સેક્ટર ૧૯
, ૨૦ અને ૩૦માં
સૌથી છેલ્લે ગત બુધવારથી પાણી પહોંચાડવા પ્રયાસ કરાઇ રહ્યાં છે. તેમાં સૌથી મહત્વની
બાબત એ સામે આવી હતી
, કે પ્રથમ
માળની ટેરેસ સુધી પાણી પહોંચાડવામાં સફળતા મળી હતી.

જોકે આખરે બીજા શનિવારે ટ્રાયલ રનમાં રોકાયેલા અને ફોર્સથી
પાણી છોડવાના પગલે પડતાં લીકેજના સમારકામ કરવા માટે દોડતા રહેતા માણસોને વિરામ
આપવામાં આવ્યો હતો. મોટાભાગે સોમવારથી ફરી ટ્રાયલ રન શરૃ કરવામાં આવશે.

ત્યારે નોંધવું રહેશે,
કે નવા સેક્ટરોમાં સેક્ટર ૩,
૧૨ અને ૧૩ને આવરી લેવામાં આવ્યાં છે. જ્યારે જુનામાં સેક્ટર ૧૪થી ૩૦ પૈકી
સેક્ટર ૧૫ અને ૧૯ને બાકાત રાખવામાં આવ્યા જેવી સ્થિતિ છે. જે સેક્ટરોને ટ્રાયલ
રનમાં સામેલ કરવામાં આવ્યા નથી. ત્યાં પાણીનો વપરાશ માપવા માટેના મીટર લગાડવાની
કામગીરી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવનાર છે. શહેરી તંત્ર દ્વારા આ પ્રક્રિયા
પુરી કરવામાં આવે ત્યાર બાદ જ સ્વાભાવિક રીતે તે વિસ્તારમાં ટ્રાયલ ન ચલાવી શકાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: બારેજામાં પ્રેમ પ્રકરણ અને હારના વિવાદે લીધો પરિણીતાનો જીવ, પ્રેમી-પતિ અને સાસુ સહિત 4ની ધર…
GUJARAT

અમદાવાદ: બારેજામાં પ્રેમ પ્રકરણ અને હારના વિવાદે લીધો પરિણીતાનો જીવ, પ્રેમી-પતિ અને સાસુ સહિત 4ની ધર…

April 2, 2026
માંડવી ધર્મ પરિવર્તન વિવાદ: વેરભાવથી કેસ કરાયો હોવાના દાવા સાથે સુરતના પાદરી પરિવારની હાઈકોર્ટમાં અર…
GUJARAT

માંડવી ધર્મ પરિવર્તન વિવાદ: વેરભાવથી કેસ કરાયો હોવાના દાવા સાથે સુરતના પાદરી પરિવારની હાઈકોર્ટમાં અર…

April 2, 2026
મહેસાણા: કડીના કલ્યાણપુર રોડ પર જેસીબીએ બે માસૂમ બાળકોને કચડ્યા, શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ | Mehs…
GUJARAT

મહેસાણા: કડીના કલ્યાણપુર રોડ પર જેસીબીએ બે માસૂમ બાળકોને કચડ્યા, શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ | Mehs…

April 2, 2026
Next Post
કલોલમાં સોનીની દુકાનમાંથી ગ્રાહક સોનાની ચેન લઈને ભાગી છુટયો | Customer ran away with gold chain from…

કલોલમાં સોનીની દુકાનમાંથી ગ્રાહક સોનાની ચેન લઈને ભાગી છુટયો | Customer ran away with gold chain from...

અમદાવાદના નિકોલ અને નરોડાના રહેવાસી બે રીઢા ગુનેગારની ધરપકડ | Two habitual criminals residents of Ni…

અમદાવાદના નિકોલ અને નરોડાના રહેવાસી બે રીઢા ગુનેગારની ધરપકડ | Two habitual criminals residents of Ni...

ગત વર્ષની સરખામણીએ હજી ૨.૨૫ કરોડ રિટર્ન ભરવા બાકી | Compared to last year 2 25 crore returns are sti…

ગત વર્ષની સરખામણીએ હજી ૨.૨૫ કરોડ રિટર્ન ભરવા બાકી | Compared to last year 2 25 crore returns are sti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ટ્રાફિકને અવરોધતા પાર્કિંગ જગ્યા વગરના બાંધકામો અને ફૂટપાથના દબાણો | Constructions without…

વડોદરામાં ટ્રાફિકને અવરોધતા પાર્કિંગ જગ્યા વગરના બાંધકામો અને ફૂટપાથના દબાણો | Constructions without…

5 months ago
પાર્ટી પ્લોટ માટે બે ઇમરજન્સી એક્ઝિટ અને ફાયર સેફ્ટી સર્ટી. લેવું ફરજિયાત | It is mandatory to have …

પાર્ટી પ્લોટ માટે બે ઇમરજન્સી એક્ઝિટ અને ફાયર સેફ્ટી સર્ટી. લેવું ફરજિયાત | It is mandatory to have …

7 months ago
સોનામાં રૂ.500ની તેજી: મુંબઈ ચાંદી ઉંચામાં રૂ.203250 : રૂપિયો ગબડયો | Gold rises by Rs 500: Mumbai S…

સોનામાં રૂ.500ની તેજી: મુંબઈ ચાંદી ઉંચામાં રૂ.203250 : રૂપિયો ગબડયો | Gold rises by Rs 500: Mumbai S…

3 months ago
નાણા સંસ્થાઓએ હવે ક્રિપ્ટો કરન્સી અંગેની માહિતી રિપોર્ટ કરવાની રહેશે | Financial institutions will n…

નાણા સંસ્થાઓએ હવે ક્રિપ્ટો કરન્સી અંગેની માહિતી રિપોર્ટ કરવાની રહેશે | Financial institutions will n…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News