gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરની ઊંઘનો લાભ લઈ 3 મોબાઇલ અને રોકડ ભરેલુ પર્સ ચોરી | train theft passenge…

G METRO NEWS by G METRO NEWS
June 22, 2026
in GUJARAT
0 0
0
ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરની ઊંઘનો લાભ લઈ 3 મોબાઇલ અને રોકડ ભરેલુ પર્સ ચોરી | train theft passenge…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : મોદાન રેલવે સ્ટેશનથી દાદર જવા માટે પરિવાર સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરનો રૂ.65 હજારની કિંમતના ત્રણ મોબાઇલ ફોન અને રોકડ ભરેલો પર્સ અજાણ્યા ચોરે ઊંઘનો લાભ લઈ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન નજીક પહોંચતા ચોરીની જાણ થતાં ફરિયાદ નોંધાવી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

મુંબઈ ખાતે રહેતા ખગારસિંગ કલ્યાણસિંગ પોતાની પત્ની અને પુત્રી સાથે તા. 06 જૂનના રોજ મોદાન રેલવે સ્ટેશનથી દાદર જવા માટે 12489 બિકાનેર-દાદર એક્સપ્રેસ ટ્રેનના B/2 કોચમાં સીટ નં. 1, 2, 7 અને 8 પર મુસાફરી કરી રહ્યા હતા. મુસાફરી દરમિયાન તેમણે પુત્રીના ગ્રે કલરના સાઈડ પર્સમાં પોતાના, પત્ની અને પુત્રીના મોબાઇલ ફોન તેમજ રોકડ રકમ મૂકી સીટ પર રાખ્યો હતો.

રાત્રે આશરે 11:54 વાગ્યે પરિવાર ઊંઘી ગયો હતો. બીજા દિવસે તા.07 જૂનના રોજ સવારે આશરે 6:30 વાગ્યે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પહોંચે તે પહેલાં જાગીને તપાસ કરતા સીટ પર રાખેલો ગ્રે કલરનો સાઈડ પર્સ ગાયબ હોવાનું જણાયું હતું. ચોરાયેલા મુદ્દામાલમાં 3 મોબાઇલ તેમજ ભારતીય ચલણની રૂ.2,000 રોકડનો સમાવેશ થાય છે. ગઠિયો મળીને રૂ.65 હજારની મત્તા અજાણ્યા ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ તથા નિષ્ણાંત વ્…
GUJARAT

August 6, 2026
સરસીયા ગામ ની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સુરત ખાતે યોજાયુ

ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…

August 5, 2026
Next Post
ગોરવામાં રહેતી પત્ની પર ખોટી શંકા રાખી મારપીટ કરતો પતિ : અભયમ હેલ્પલાઇનનો સહારો લીધો | vadodara gorw…

ગોરવામાં રહેતી પત્ની પર ખોટી શંકા રાખી મારપીટ કરતો પતિ : અભયમ હેલ્પલાઇનનો સહારો લીધો | vadodara gorw...

ચીન સરહદે ભારતની તાકાત વધશે : બંગાળ સરકારે એરફોર્સના બે મહત્ત્વના બેઝને આપી 25 એકર જમીન | India Boos…

ચીન સરહદે ભારતની તાકાત વધશે : બંગાળ સરકારે એરફોર્સના બે મહત્ત્વના બેઝને આપી 25 એકર જમીન | India Boos...

મહારાણી કન્યા વિદ્યાલયના ગેટ બહાર પાર્ક કરેલી કારમાં ભીષણ આગ | Vadodara: Massive Fire Engulfs Parked…

મહારાણી કન્યા વિદ્યાલયના ગેટ બહાર પાર્ક કરેલી કારમાં ભીષણ આગ | Vadodara: Massive Fire Engulfs Parked...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના ટાઉનહોલમાં 2 મહિનામાં જ પોપડા ખરવા લાગ્યા, 7 કરોડના ખર્ચે કરાયેલું રિનોવેશન પર પાણી ફર્યું …

1 year ago
જાપાનને પાછળ છોડીને ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બન્યું : ગડકરીનો દાવો | India…

રશિયા-અમેરિકા જે ન કરી શક્યું તે વડોદરાએ કરી બતાવ્યું! ન્યુક્લિયર પ્લાન્ટ માટે બનાવ્યા 3 જટિલ સાધનો …

7 months ago
‘ચાલુ ડાન્સમાં અચાનક જ લાગી આગ’… 25ના મોત: ગોવા નાઈટ ક્લબ અગ્નિકાંડના ખૌફનાક VIDEO | Goa Night Clu…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News