gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રૂા. 50 લાખની એમ્બરગ્રીસના જથ્થા સાથે રાજકોટમાં યુવાનની અટકાયત | Youth arrested in Rajkot with amber…

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in GUJARAT
0 0
0
રૂા. 50 લાખની એમ્બરગ્રીસના જથ્થા સાથે રાજકોટમાં યુવાનની અટકાયત | Youth arrested in Rajkot with amber…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શિહોરના શખ્સે એમ્બરગ્રીસ આપ્યાનું ખૂલ્યું રૂા. 50 લાખની એમ્બરગ્રીસ રૂા. 5 લાખમાં રાજકોટ વેચવા આવ્યો હતો : નિયમ મુજબ ફોરેસ્ટ વિભાગને તપાસ સોંપાઇ

રાજકોટ, : સુગંધીત સૌંદર્ય પ્રસાધનો બનાવવા માટે મુખ્યત્વે ઉપયોગમાં લેવાતી વ્હેલ માછલીની ઉલ્ટી કે જે એમ્બરગ્રીસ તરીકે ઓળખાય છે તેના જથ્થા સાથે રાજકોટમાં એસઓજીએ વિરમ મનજીભાઈ બાવળિયા (ઉ.વ. 27, રહે. કરિયાણા તા. બાબરા)ની અટકાયત કરી છે. તેની પાસેથી રૂા. 49.80 લાખની કિમતનો 498 ગ્રામ એમ્બરગ્રીસનો જથ્થો કબજે કર્યો છે.

રાજકોટમાં પહેલી વખત એમ્બરગ્રીસનો જથ્થો પકડાયો છે. SOGના પીઆઈ જાડેજાએ મળેલી બાતમીના આધારે ગઇકાલે મોડી સાંજે આજી ડેમ ચોકડી નજીકના સિટી બસ સ્ટોપ પાસે ઉભેલા વિરમની અટકાયત કરી તેની પાસે રહેલી કપડાની થેલી ચેક કરતાં તેમાંથી પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. જેમાં એમ્બરગ્રીસ હતું.  તેની ખાતરી કરવા માટે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને એફએસએલના અધિકારીઓને બોલાવી લીધા હતાં. જેમણે તપાસ કરતાં પ્રાથમિક દ્રષ્ટિએ એમ્બરગ્રીસ હોવાનું સ્પષ્ટ થયું હતું. 

એસઓજીએ વિરમની બીએનએસની કલમ 35 (1) (E) મુજબ અટકાયત કરી હતી. જ્યારે તેની પાસે રહેલું એમ્બરગ્રીસ BNSની કલમ 106 મુજબ કબજે કર્યું હતું. એમ્બરગ્રીસની ખાસિયત હોય છે કે તે પાણીમાં નાખો તો ડૂબતું નથી અને તરવા લાગે છે. જો તેમાં આગ લગાડી તો મીણની જેમ ઓગળી જાય છે. એટલું જ નહી તેમાંથી સુગંધ આવતી હોય છે. આ તમામ લક્ષણો જણાયા હતા. તેના આધારે એસઓજીએ આગળની કાર્યવાહી કરી હતી. 

પ્રાથમિક પૂછપરછમાં વિરમે એવી કબૂલાત આપી છે કે એમ્બરગ્રીસનો જથ્થો ભાવનગરના શિહોરના જીતુ સુવાળિયાનો છે. જેણે તેને વેચવા માટે આપ્યો હતો. સાયલાના વિનોદ નામના વચેટિયાએ તેેને રાજકોટમાં રૂા. ૫ લાખમાં એમ્બરગ્રીસ વેચાવી દેશે તેવી ખાતરી આપતાં રાજકોટ આવ્યો હતો. પરંતુ બાતમી મળી જતાં પોલીસની ઝપટે ચડી ગયો હતો.  જે હવે વિરમ પાસેથી મળેલું એમ્બરગ્રીસ કોલકાતાની લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી આપશે. જ્યાંથી રિપોર્ટ આવ્યા બાદ ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ એફઓઆર એટલે કે ફર્સ્ટ ઓફેન્સ રિપોર્ટ  દાખલ કરશે.  વાઇલ્ડ લાઇફ એક્ટ 1972ની કલમ મુજબ એમ્બરગ્રીસના જથ્થાની હેરફેર, વેચાણ કે સંગ્રહ થઇ શકતો નથી. આ કેસમાં ત્રણથી સાત વર્ષ સુધીની સજાની જોગવાઇ છે. એમ્બરગ્રીસની ખરાઇ માટે ગુજરાતમાં લેબોરેટરી ન હોવાથી કોલકાતાની લેબોરેટરીમાં મોકલવું પડે છે.  રાજકોટ એસઓજીએ એમ્બરગ્રીસનો પહેલો કેસ કર્યો હોવાથી કઇ રીતે તેના કાગળો કરવા તે માટે તાજેતરમાં જ એમ્બરગ્રીસનો કેસ કરનાર અમરેલી એસઓજી પાસેથી માર્ગદર્શન માંગ્યું હતું. એમ્બરગ્રીસના એક કિલોનો ભાવ રૂા. 1 કરોડ આસપાસ હોય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
સાંધાને સ્વસ્થ રાખવા નિયમિત કસરત અને ખોરાકમાં કેલ્શિયમ સામેલ કરો | To keep joints healthy include re…

સાંધાને સ્વસ્થ રાખવા નિયમિત કસરત અને ખોરાકમાં કેલ્શિયમ સામેલ કરો | To keep joints healthy include re...

PMના કાર્યક્રમમાં ગયા ત્યારે જમવા માટે 1 લાખનો ખર્ચ ઉધાર્યો ! | Borrowed Rs 1 lakh for food when att…

PMના કાર્યક્રમમાં ગયા ત્યારે જમવા માટે 1 લાખનો ખર્ચ ઉધાર્યો ! | Borrowed Rs 1 lakh for food when att...

અમરેલીમાં RTO ચલણના બહાને શિક્ષક સાથે 1.74 લાખની સાયબર ઠગાઈ | Teacher cyber fraud of Rs 1 74 lakh on…

અમરેલીમાં RTO ચલણના બહાને શિક્ષક સાથે 1.74 લાખની સાયબર ઠગાઈ | Teacher cyber fraud of Rs 1 74 lakh on...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લખતર રેલવે સ્ટેશન રોડ પર ગાડાં બાવળોથી વાહન ચાલકો પરેશાન | Drivers are troubled by cars parked on La…

લખતર રેલવે સ્ટેશન રોડ પર ગાડાં બાવળોથી વાહન ચાલકો પરેશાન | Drivers are troubled by cars parked on La…

10 months ago
ભારત ચાર દાયકા પછી જેલમ નદી પર વુલર બેરેજ પ્રોજેક્ટ ફરી શરૂ કરશે | India to restart Wular Barrage pr…

ભારત ચાર દાયકા પછી જેલમ નદી પર વુલર બેરેજ પ્રોજેક્ટ ફરી શરૂ કરશે | India to restart Wular Barrage pr…

7 months ago
દિલ્હીમાં ઇન્ડિગોની ફલાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ : 160 પ્રવાસીઓ સુરક્ષિત | IndiGo flight makes emergen…

દિલ્હીમાં ઇન્ડિગોની ફલાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ : 160 પ્રવાસીઓ સુરક્ષિત | IndiGo flight makes emergen…

5 months ago
“અમારી બહેનો આતંકવાદી નથી!”: 4 મહિનાથી ઇન્સેન્ટિવ ન મળતા આશા વર્કરોનો આક્રોશ, પોલિયો કામગીરીનો બહિષ્…

“અમારી બહેનો આતંકવાદી નથી!”: 4 મહિનાથી ઇન્સેન્ટિવ ન મળતા આશા વર્કરોનો આક્રોશ, પોલિયો કામગીરીનો બહિષ્…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News