gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઠંડી ‘ભૂલાઈ’ : 8 શહેરોમાં 18 ડિગ્રીથી વધુ તાપમાન, અમદાવાદમાં સામાન્યથી 6 ડિગ્રી વધુ | Temperatures a…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
ઠંડી ‘ભૂલાઈ’ : 8 શહેરોમાં 18 ડિગ્રીથી વધુ તાપમાન, અમદાવાદમાં સામાન્યથી 6 ડિગ્રી વધુ | Temperatures a…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Weather News : અમદાવાદના લઘુતમ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત રાત્રિના 21 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 6 ડિગ્રીનો વધારો નોંધાયો હતો.

છેલ્લા એક સપ્તાહથી અમદાવાદમાં લઘુતમ તાપમાનનો પારો 16 ડિગ્રીથી વધુ નોંધાઇ રહ્યો છે. જેમાં છેલ્લા પાંચ દિવસમાં તાપમાન પાંચ ડિગ્રી જેટલું વધી જતાં ઠંડી. જાણે ગાયબ જ થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ અમદાવાદનું તાપમાન 19 ડિગ્રીની આસપાસ જ રહે તેવી સંભાવના છે. 

હવામાન નિષ્ણાતોના મતે પાંચમી ડિસેમ્બર બાદ અમદાવાદમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. દરમિયાન ગત રાત્રિના 13.8 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. રાજ્યમાંથી અન્યત્ર ભુજમાં 19, રાજકોટમાં 18, અમરેલીમાં 19.2, ગાંધીનગરમાં 20.8, ભાવનગરમાં 21, વડોદરામાં 21.2, સુરતમાં 22 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
ઉત્તરાયણ પહેલાં જ સુરતમાં કરુણાંતિકા, પતંગ પકડવા ગયેલા 12 વર્ષીય માસૂમ પર જર્જરિત દીવાલ પડતાં મોત | …

ઉત્તરાયણ પહેલાં જ સુરતમાં કરુણાંતિકા, પતંગ પકડવા ગયેલા 12 વર્ષીય માસૂમ પર જર્જરિત દીવાલ પડતાં મોત | ...

વડોદરાની MS યુનિ.ના સંશોધકોએ ડેન્ગ્યુ, મલેરિયા ફેલાવતા મચ્છરોને દૂર રાખતું કાપડ વિકસાવ્યું | MSU Vad…

વડોદરાની MS યુનિ.ના સંશોધકોએ ડેન્ગ્યુ, મલેરિયા ફેલાવતા મચ્છરોને દૂર રાખતું કાપડ વિકસાવ્યું | MSU Vad...

પ્રદૂષણની ગંભીર અસર : 40 વર્ષની ઉંમરે ફેફસાં નબળા થયા! શ્વાસ સંબંધિત બીમારી 30% વધી | pollution impa…

પ્રદૂષણની ગંભીર અસર : 40 વર્ષની ઉંમરે ફેફસાં નબળા થયા! શ્વાસ સંબંધિત બીમારી 30% વધી | pollution impa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંગાળમાં મમતાને ઝટકો, ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાના પ્રસ્તાવને કોંગ્રેસ-ડાબેરીઓએ ફગાવ્યો | Mamata Bane…

2 months ago
લાંચ કેસમાં કમ્પ્યુટર ઓપરેટરની જામીન અરજી નામંજૂર | Computer operator’s bail application rejected in…

11 months ago
બોરસદના ઝારોલા ગામમાં વીજળી પડતા કિશોરનું મોત | Teenager dies after being struck by lightning in Zar…

12 months ago
વડોદરાની MS યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં પોલીસના દરોડા: દારૂની ખાલી બોટલો અને નશીલા પદાર્થોનો જથ્થો…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News