gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઠાસરાના પુરુષની હત્યા કરી લાશ અવાવરું જગ્યાએ ફેંકી દેનાર 2 આરોપી ઝડપાયા | 2 accused arrested for kil…

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in GUJARAT
0 0
0
ઠાસરાના પુરુષની હત્યા કરી લાશ અવાવરું જગ્યાએ ફેંકી દેનાર 2 આરોપી ઝડપાયા | 2 accused arrested for kil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પિરામણ ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો

– અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી મધ્યપ્રદેશના કિશોર અને તેના ભાઇની પૂછપછ શરૂ કરી

અંકલેશ્વર : અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ અને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે પિરામણ ગામમાં ઝાડીઝાંખરા વાળી અવાવરુ જગ્યામાં મળેલા અજાણ્યા પુરુષના ખૂનનો ભેદ ઝડપથી ઉકેલી લીધો છે.

તા. ૨૧ ઓક્ટોબરના રોજ પિરામણ ગામમાં નવીનગરી સામે  અજાણ્યા પુરુષના માથાના ભાગે ગંભીર ઈજા સાથે બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેને આરોગ્ય માટે પહેલા ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો અને ત્યારબાદ વડોદરા એસએસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.પોલીસ તપાસમાં મૃતકની ઓળખ વિષ્ણુ કુમાર ગણપતિસિંહ રાઠોડ (મૂળ રહે.નાના કોતરીયા, તા.ઠાસરા, જિ. ખેડા) થઈ હતી. મૃતકના ભાઈએ સૃથાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપ્યા બાદ ગુનો નોંધાયો હતો. પ્રથમ હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો પરંતુ ઇજાગ્રસ્તના મૃત્યુ બાદ ગુનામાં ખૂનની કલમ ઉમેરાઈ હતી.અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે સઘન તપાસ હાથ ધરી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા શંકાસ્પદ શખ્સોની ઓળખ કરી પૂછપરછ દરમિયાન એક કિશોર (ઉ.વ.૧૬ વર્ષ ૯ મહિના) અને તેનો ભાઇ (રહે.મૂળ મધ્યપ્રદેશ) સામે ગુનો દાખલ કર્યો હતો.આ બંનેએ મોબાઈલના પૈસાના વિવાદને લઈ મળી ગુનો કર્યાની કબૂલાત આપી હતી.મુખ્ય આરોપીને તેની સાસરી જી. જાબુઆ (મ.પ્ર.) ખાતેથી ઝડપી લાવી સઘન પૂછપરછ બાદ  કાર્યવાહી શરૂ કરી છે.હાલ આ ગુનાની વધુ તપાસ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લો બોલો! અમદાવાદના વસ્ત્રાલમાં સોનું-ચાંદી નહીં દૂધ ચોરના આતંકથી લોકો કંટાળ્યા! | Ahmedabad: Milk Th…
GUJARAT

February 21, 2026
રાજકોટમાં મેગા ડિમોલિશનની તૈયારી, 1400થી વધુ ગેરકાયદે સંપત્તિ પર ફરશે બુલડોઝર | rajkot jangleshwar m…

વિશ્વ માતૃભાષા દિવસ: એક જ પાલિકા પણ છ ભાષામાં વિના મુલ્યે પ્રાથમિક શિક્ષણ, સુરત અન્ય માટે પ્રેરણા સ્…

Next Post
વહેલી સવારથી જ વાદળછાયો માહોલ છવાયો હતો | The weather had been cloudy since early morning

તળાજાના શાકમાર્કેટમાં કાદવ-કિચડના સામ્રાજયથી હાલાકી

સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી બજારો અને સરકારી કચેરીઓ ફરી ધમધમશે | Markets and government offices will…

સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી બજારો અને સરકારી કચેરીઓ ફરી ધમધમશે | Markets and government offices will...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભારત-તાઈવાન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થતાં તાઈવાનીઝ કંપનીઓ ભારત તરફ આકર્ષાશે’ | ‘Taiwanese companies wi…

5 months ago
અમદાવાદના સાયન્સ સિટીના કોમ્પ્લેક્સના ભીષણ આગ, ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી શરૂ | Fire at ahmedab…

2 months ago
1 લિટર પેટ્રોલમાં 20 ટકા ઈથોનોલ ભેળવીને અપાય છે : ભાવ પૂરા પેટ્રોલના | 1 liter of petrol is mixed wi…

7 months ago
પ્રયાગરાજમાં દરગાહ પર ભગવો ધ્વજ લહેરાવાતા તણાવ છતાં શાંતિપૂર્ણ ઊજવણી | Peaceful celebrations despite…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News