gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ડમી શાળાનાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી શકશે નહીં ઃ સીબીએસઇ | dummy school students not sloow to…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2025
in INDIA
0 0
0
ડમી શાળાનાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી શકશે નહીં ઃ સીબીએસઇ | dummy school students not sloow to…
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૭ડમી શાળાનાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી શકશે નહીં ઃ સીબીએસઇ 1 - image

 નિયમિત રીતે
શાળામાં ન જનારા સીબીએસઇના વિદ્યાર્થીઓને ધો.૧૨ની બોર્ડની પરીક્ષામાં બેસવાની
પરવાનગી આપવામાં આવશે નહીં તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.

અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે ડમી શાળાઓેમાં પ્રવેશ
લેવાની જવાબદારી વિદ્યાર્થીઓ અને માતા-પિતા સાથે સંકળાયેલી છે.

ડમી શાળાઓ વિરુદ્ધ સન્ટ્રલ બોેર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન
દ્વારા શરૃ કરવામાં આવેલી કાર્યવાહીના ભાગરૃપે સીબીએસઇ ડમી વિદ્યાર્થીઓ બોર્ડની
પરીક્ષામાં બેસી ન શકે તે માટે સંબધિત પરીક્ષા કાયદાઓમાં ફેરફાર કરવાનું વિચારી
રહ્યું છે.

ડમી શાળાઓના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા
દેવામાં આવશે નહીં અને તેમને નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ ઓપન સ્કૂલિંગ (એનઆઇઓએસ)ની
પરીક્ષા આપવી પડશે.

બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે
બોર્ડની ઓંચિતી તપાસ દરમિયાન જે વિદ્યાર્થી શાળામાં હાજર નહીં હોય તેવા
વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં. નિયમિત શાળામાં ગેરહાજરીની
જવાબદારી પણ સંબધિત વિદ્યાર્થી અને તેના માતા-પિતાની છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ડમી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન
આપનારી શાળાઓ વિરુદ્ધ પણ બોર્ડની માન્યતા અને પરીક્ષા સંબધિત નિયમો હેઠળ કાર્યવાહી
કરવામાં આવશે.

સીબીએસઇની તાજેતરની ગવર્નિંગ બોડીની મિટિંગમાં આ મુદ્દે ચર્ચા
કરવામાં આવી હતી. આ બેઠકમાં આ નવા નિયમનો અમલ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬થી કરવાની ભલામણ
કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…
INDIA

March 28, 2026
મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં, સંરક્ષણ મંત્રીએ આજે કરી હાઈ-લેવલ બેઠક | We…

પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…

Next Post
નકલી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટથી ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવાનું કૌભાંડ | Scam of obtaining driving licen…

નકલી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટથી ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવાનું કૌભાંડ | Scam of obtaining driving licen...

ટેરિફની પ્રતિકૂળ અસરના કિસ્સામાં રિઝર્વ બેન્ક નાણાં નીતિને હળવી બનાવશે | Reserve Bank to ease moneta…

ટેરિફની પ્રતિકૂળ અસરના કિસ્સામાં રિઝર્વ બેન્ક નાણાં નીતિને હળવી બનાવશે | Reserve Bank to ease moneta...

સરકારી જમીનમાં ખનન કરતા બે ખાણ માફિયા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો | Crime of land grabbing against tw…

સરકારી જમીનમાં ખનન કરતા બે ખાણ માફિયા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો | Crime of land grabbing against tw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડ તાલુકાના પીપર ગામના 72 વર્ષના બુઝુર્ગનું પોતાના ઘેર એકાએક પટકાઈ પડતાં બેશુદ્ધ બન્યા પછી અપમૃત…

5 months ago
ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ રાહુલ-સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, CBIએ સેંગરની જામીન અરજી SCમાં પડકારશે |…

3 months ago
સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

1 month ago
બાલાસિનોરમાં પોલીસના મારનો ભોગ બનેલા સગીરની તબિયત લથડતા દાખલ | Minor who was beaten up by police in …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News