gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરકારી જમીનમાં ખનન કરતા બે ખાણ માફિયા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો | Crime of land grabbing against tw…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2025
in GUJARAT
0 0
0
સરકારી જમીનમાં ખનન કરતા બે ખાણ માફિયા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો | Crime of land grabbing against tw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુળી તાલુકાના ભેટ ગામની સીમમાં

જુલાઇ 2024માં કાર્બોસેલના ખનન સમયે ત્રણ શ્રમિકના મોત નિપજતા ફરિયાદ નોંધાઇ હતી

સુરેન્દ્રનગર: મુળી તાલુકાના ભેટ ગામની સીમમાં સરકારી જમીનમાં ખનન કરતા બે ખાણ માફિયા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે. જુલાઇ ૨૦૨૪માં કાર્બોસેલના ખનન સમયે ત્રણ શ્રમિકના ગેસ ગળતરથી મોત નિપજતા મુળી પોલીસ મથકે ગેરકાયદેસર ખાણ ધરાવતા ચાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. જે પૈકી બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મુળી તાલુકાના ભેટ ગામની સીમમાં આવેલી સરકારી ખરાબામાં કોલસાની તંત્ર દ્વારા બુરી નાંખવામાં આવેલ ખાણ (કુવા)ને ફરીથી ચાર જેટલા શખ્સો દ્વારા શ્રમીકો પાસે ગેરકાયદેસર ખોદકામ કરાવતા ત્રણ શ્રમીકો લક્ષ્મણભાઈ સવશીભાઈ ડાભી (ઉ.વ.૩૫, રહે.સાગધ્રા, તા.મુળી), વિરમભાઈ કુકાભાઈ કેરાળીયા (ઉ.વ.૩૫, રહે.ઉંડવી, તા.થાન) અને ખોડાભાઈ વાધાભાઈ મકવાણા (ઉ.વ.૩૨, રહે.ઉંડવી, તા.થાન)ના કુવામાંથી ગેસ નીકળતા ગેસ ગળતરથી તા.૧૪ જુલાઈના રોજ મોત નીપજ્યા હતા.

આ મામલે મૃતક શ્રમીકના પરિવારજને મુળી પોલીસ મથકે ગેરકાયદેસર ખોદકામ કરાવના ચાર શખ્સો ખીમજીભાઈ નરશીભાઈ સારદીયા (રહે.રાયસંગપર તા.મુળી, જીલ્લા પંચાયત સદ્દસ્યના પતિ), કલ્પેશભાઈ કેસાભાઈ પરમાર (રહે.ખંપાળીયા તા.મુળી, કારોબારી ચેરમેન તાલુકા પંચાયત), જનકભાઈ જીવણભાઈ અણીયારીયા (રહે.રાયસંગપર તા.મુળી) અને  જશાભાઈ રધાભાઈ કેરાળીયા (રહે.ઉંડવી તા.થાન) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી હતી. 

તપાસ દરમ્યાન જશાભાઈ કેરાળીયા અને જનકભાઈ અણીયારીયા વિરૂધ્ધ કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવી હતી અને ખોદકામ કરેલ જમીન બાબતે તપાસ કરતા સરકારી જમીન હોવાનું સામે આવ્યું છે. આથી સુેરન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા આ અંગે જિલ્લા કલેકટરને લેન્ડ ગ્રબિંગ એકટ હેઠળ કાર્યવાહી કરવાનો લેખિત રિપોર્ટ સોંપ્યો હતો. જેના ભાગરૂપે જિલ્લા કલેકટર દ્વારા બંને શખ્સો વિરૂધ્ધ લેન્ડ ગ્રેહિંગ એક્ટ હેઠળ ગુનોે નોંધવાનો હુકમ કરતા બંને શખ્સો જશાભાઈ રધાભાઈ કેરાળીયા અને જનકભાઈ જીવણભાઈ અણીયાળીયા વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી બંનેને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લખતર-વિરમગામ હાઈવે પર પીકઅપ વાનમાં ભયાનક આગ: ડાંગરના પૂડા ભરેલી ગાડી બળીને ખાખ, ડ્રાઈવરનો આબાદ બચાવ …
GUJARAT

લખતર-વિરમગામ હાઈવે પર પીકઅપ વાનમાં ભયાનક આગ: ડાંગરના પૂડા ભરેલી ગાડી બળીને ખાખ, ડ્રાઈવરનો આબાદ બચાવ …

May 17, 2026
અમદાવાદ: ખાનગી બસમાં કોથળા ભરીને રાજકોટ લઈ જવાતી 100 કિલો ચાંદી ઝડપાઈ, ગીતા મંદિર પાસે SGSTની કાર્યવ…
GUJARAT

અમદાવાદ: ખાનગી બસમાં કોથળા ભરીને રાજકોટ લઈ જવાતી 100 કિલો ચાંદી ઝડપાઈ, ગીતા મંદિર પાસે SGSTની કાર્યવ…

May 17, 2026
દેવભૂમિ દ્વારકા: ગોમતીઘાટમાં સ્નાન કરતી વખતે રાજકોટના બે સગા ભાઈઓ ડૂબ્યા, એકનો બચાવ, બીજો લાપતા | Tw…
GUJARAT

દેવભૂમિ દ્વારકા: ગોમતીઘાટમાં સ્નાન કરતી વખતે રાજકોટના બે સગા ભાઈઓ ડૂબ્યા, એકનો બચાવ, બીજો લાપતા | Tw…

May 17, 2026
Next Post
એપ્રિલમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો 23.50 લાખ ટન કવોટા | 23 50 lakh tonnes of sugar quota for…

એપ્રિલમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો 23.50 લાખ ટન કવોટા | 23 50 lakh tonnes of sugar quota for...

ગુજરાતમાં 5 વર્ષમાં 669 એશિયાટિક સિંહના મોત, 2024માં સૌથી વધુ 165એ જીવ ગુમાવ્યાં | 669 asiatic lions…

ગુજરાતમાં 5 વર્ષમાં 669 એશિયાટિક સિંહના મોત, 2024માં સૌથી વધુ 165એ જીવ ગુમાવ્યાં | 669 asiatic lions...

ઓટો શેરોમાં કડાકો : બેંકિંગ, પાવર, આઈટી શેરોમાં આકર્ષણે સેન્સેક્સ 318 પોઈન્ટ ઉછળી 77606 | Auto stock…

ઓટો શેરોમાં કડાકો : બેંકિંગ, પાવર, આઈટી શેરોમાં આકર્ષણે સેન્સેક્સ 318 પોઈન્ટ ઉછળી 77606 | Auto stock...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં નો-પાર્કિંગમાં કાર પાર્ક કરતા વિવાદ, ટ્રાફિક પોલીસ અને કાર ચાલક વચ્ચે છૂટાહાથની મારામારી, વી…

સુરતમાં નો-પાર્કિંગમાં કાર પાર્ક કરતા વિવાદ, ટ્રાફિક પોલીસ અને કાર ચાલક વચ્ચે છૂટાહાથની મારામારી, વી…

3 months ago
કરોડોનો ખર્ચ કરવા છતાં અમદાવાદ, સુરત અને વડોદરામાં વાયુ પ્રદૂષણ ઠેરનું ઠેર | Despite Massive Spendin…

કરોડોનો ખર્ચ કરવા છતાં અમદાવાદ, સુરત અને વડોદરામાં વાયુ પ્રદૂષણ ઠેરનું ઠેર | Despite Massive Spendin…

4 months ago
પોતાનો રૂ.2 લાખનો વીમો પકવવા સુરતમાં મિત્રનું મર્ડર, ચિક્કાર દારૂ પીવડાવી ટ્રક ફેરવી દીધી | surat in…

પોતાનો રૂ.2 લાખનો વીમો પકવવા સુરતમાં મિત્રનું મર્ડર, ચિક્કાર દારૂ પીવડાવી ટ્રક ફેરવી દીધી | surat in…

10 months ago
સાણંદ પોલીસે રૂ. 3.28 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો, 4 વોન્ટેડ | Sanand Police seizes valuables worth R…

સાણંદ પોલીસે રૂ. 3.28 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો, 4 વોન્ટેડ | Sanand Police seizes valuables worth R…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News