gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફની પ્રતિકૂળ અસરના કિસ્સામાં રિઝર્વ બેન્ક નાણાં નીતિને હળવી બનાવશે | Reserve Bank to ease moneta…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2025
in Business
0 0
0
ટેરિફની પ્રતિકૂળ અસરના કિસ્સામાં રિઝર્વ બેન્ક નાણાં નીતિને હળવી બનાવશે | Reserve Bank to ease moneta…
2
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : આગામી નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) રેપો રેટમાં એકંદરે ૭૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરશે તેવી અપેક્ષા  મુકાઈ છે. અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફની  વધુ પડતી અસરના કિસ્સામાં રિઝર્વ બેન્ક નાણાં નીતિને કદાચ વધુ હળવી બનાવે તેવી એક રેટિગ એજન્સી દ્વારા શકયતા વ્યકત કરાઈ  છે. 

દેશમાં વિકાસને ગતિ આપવા એપ્રિલમાં યોજાનારી નવા નાણાં વર્ષની પ્રથમ બેઠકમાં રિઝર્વ બેન્ક રેપો રેટમાં પા ટકાનો ઘટાડો કરશે તેવી ધારણાં છે. વર્તમાન નાણાં વર્ષનો ફુગાવો નબળો પડી ૪.૭૦ ટકા આવવાની પણ એજન્સીએ  અંદાજ  મૂકયો છે. 

આગામી નાણાં વર્ષમાં રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની છ બેઠકો મળનાર છે. પ્રથમ બેઠક ૭-૯ એપ્રિલે મળી રહી છે. આ બેઠકમાં રેપો રેટમાં પા ટકાનો ઘટાડો કરી સંપૂર્ણ નાણાં વર્ષ દરમિયાન કુલ પોણા ટકાનો ઘટાડો આવવાની શકયતા છે.જો કે અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફની દેશના અર્થતંત્ર પર કોઈ મોટી અસર જોવા મળશે તો રિઝર્વ બેન્ક નાણાં નીતિને વધુ હળવી બનાવે તેવી શ કયતા નકારાતી નથી.

ઊંચા ફુગાવાને ધ્યાનમાં રાખી મે ૨૦૨૨થી ફેબુ્રઆરી ૨૦૨૩ના ગાળામાં એકંદર ૨૫૦ બેઝિસ પોઈન્ટ વધારી વ્યાજ દર ૬.૫૦ ટકા કરાયો હતો. ફુગાવો  નરમ પડતા  વર્તમાન નાણાં વર્ષની ફેબુ્રઆરીમાં યોજાઈ ગયેલી અંતિમ બેઠકમાં રેપો રેટમાં પા ટકાનો ઘટાડો કરાયો હતો. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
સરકારી જમીનમાં ખનન કરતા બે ખાણ માફિયા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો | Crime of land grabbing against tw…

સરકારી જમીનમાં ખનન કરતા બે ખાણ માફિયા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો | Crime of land grabbing against tw...

એપ્રિલમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો 23.50 લાખ ટન કવોટા | 23 50 lakh tonnes of sugar quota for…

એપ્રિલમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો 23.50 લાખ ટન કવોટા | 23 50 lakh tonnes of sugar quota for...

ગુજરાતમાં 5 વર્ષમાં 669 એશિયાટિક સિંહના મોત, 2024માં સૌથી વધુ 165એ જીવ ગુમાવ્યાં | 669 asiatic lions…

ગુજરાતમાં 5 વર્ષમાં 669 એશિયાટિક સિંહના મોત, 2024માં સૌથી વધુ 165એ જીવ ગુમાવ્યાં | 669 asiatic lions...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

7000 કિમી સ્પીડ, 600 કિમી રેન્જ… ભારતની ‘રુદ્રમ-3’ મિસાઈલનું ઈન્ટિગ્રેટ પરીક્ષણ સફળ, જાણો ખાસિયત |…

4 weeks ago
વડોદરામાં બોગસ FIRE NOC કેટલી છે,ફાયર બ્રિગેડની 12 ટીમો દ્વારા 2000 બિલ્ડિંગોનો સર્વે | 12 teams of …

1 year ago
કચ્છમાં કરાં સાથે ધોધમાર વરસાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પણ ઝાપટાં, કેરીના પાકને નુકસાનીની ભીતિ | …

2 months ago
વડોદરાના ન્યાય મંદિરની ફરતે લોખંડની જાળી લગાવવાની શરૂ કરતા ચર્ચાનો વિષય | Topic of discussion as iro…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News