gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

EPFOના કરોડો મેમ્બર્સને મોટી રાહત: ડોક્યુમેન્ટેશન વિના કાઢી શકાશે 5 લાખ રૂપિયા | big relief for cror…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in Business
0 0
0
EPFOના કરોડો મેમ્બર્સને મોટી રાહત: ડોક્યુમેન્ટેશન વિના કાઢી શકાશે 5 લાખ રૂપિયા | big relief for cror…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image: Facebook

EPFO: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (EPFO) દેશના 7.5 કરોડ મેમ્બર્સને મોટી રાહત આપી છે. હવે PF ઉપાડની ઓટો સેટલમેન્ટ લિમિટને વધારીને પાંચ લાખ રૂપિયા કરી દેવાઈ છે, જે અત્યાર સુધી એક લાખ રૂપિયા હતી એટલે કે હવે કોઈ ડોક્યુમેન્ટેશન વિના પીએફ એકાઉન્ટ હોલ્ડર આટલી રકમ કાઢી શકશે. આ સાથે જ અત્યાર સુધી જે ક્લેમ સેટલમેન્ટ 10 દિવસમાં થતો હતો તે લગભગ 3-4 દિવસમાં જ થશે. આ સિવાય ઈપીએફઓએ લગ્ન, એજ્યુકેશન અને ઘર ખરીદવા માટે પણ પીએફ ઓટો-ક્લેમની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. પહેલા માત્ર બિમારી અને હોસ્પિટલના ખર્ચ માટે જ PF એકાઉન્ટથી ઓટો ક્લેમ મળતો હતો. 

રિપોર્ટ અનુસાર શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ સુમિતા ડાવરાની અધ્યક્ષતામાં CBT ની શ્રીનગરમાં થયેલી બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય એક અન્ય મોટી જાણકારી શેર કરતાં આ બેઠકમાં કહેવામાં આવ્યું કે EPFO સભ્ય હવે આ વર્ષે મે કે જૂનના અંત સુધી યુપીઆઈ અને એટીએમના માધ્યમથી પીએફ કાઢી શકે છે.

આટલી વખત વધારાઈ લિમિટ

ઉલ્લેખનીય છે કે ઈપીએફઓએ એપ્રિલ 2020માં પોતાના સભ્યોને ઓટો-ક્લેમની સુવિધા આપવાનું શરૂ કર્યું હતું જે શરૂઆતી સમયમાં લગભગ 50,000 રૂપિયા સુધી મર્યાદિત હતી. તે બાદ મે 2024માં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન તરફથી PF Auto Claim ની લિમિટમાં વધારો કરવામાં આવ્યો અને તેને 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા સુધી કરી દેવાઈ હતી. હવે આમાં વધુ મોટી રાહત આપવામાં આવી છે અને લિમિટને એક લાખથી 5 લાખ રૂપિયા સુધી કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે.

આ પણ વાંચો: ટેક્સ સ્લેબ, UPI, લોન, TDS…: પહેલી એપ્રિલથી અનેક ફેરબદલ, તમારા ખિસ્સાં પર સીધી અસર

ક્લેમ રિજેક્શન રેટમાં પણ ઘટાડો

બેઠકમાં જાણકારી શેર કરતાં એ પણ જણાવવામાં આવ્યું છે કે પીએફ ક્લેમ રિજેક્શન રેટમાં પણ સતત ઘટાડો આવ્યો છે અને પહેલા જ્યાં 50 ટકાની આસપાસ ક્લેમ રિજેક્ટ થતાં હતાં તેની સંખ્યા હવે ઓછી થઈને લગભગ 30 ટકા રહી ગઈ છે. EPFO દ્વારા સતત નિયમોને સરળ બનાવવા માટે ઉઠાવવામાં આવી રહેલા પગલાની અસર અહીં જોવા મળી છે.

UPI સુવિધાથી ઓટો ક્લેમમાં સરળતા

ગત દિવસોમાં સચિવ ડાવરાની તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી હતી કે ટૂંક સમયમાં EPFO મેમ્બર્સને ATM ની સાથે-સાથે UPIથી પીએફના રૂપિયા કાઢવાની સુવિધા મળી શકે છે. આ સુવિધાના કારણે ન માત્ર તે સીધા UPI પર પોતાના PF બેલેન્સને જોવામાં સક્ષમ થશે પરંતુ નક્કી રકમ સુધીની નિકાસી પણ કરી શકશે. આ સાથે જ તેમને પોતાની મનપસંદ બેન્કમાં પીએફના પૈસા ટ્રાન્સફર કરવાની પણ સુવિધા મળશે. ડાવરાએ એ પણ કહ્યું હતું કે નવી સુવિધા હેઠળ ક્લેમ પહેલેથી જ ઓટોમેટેડ હશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વર્તમાન વર્ષમાં DIIની ઈક્વિટીમાં ખરીદી રૂપિયા ચાર લાખ કરોડને પાર | In the current year DII’s equity …
Business

વર્તમાન વર્ષમાં DIIની ઈક્વિટીમાં ખરીદી રૂપિયા ચાર લાખ કરોડને પાર | In the current year DII’s equity …

June 10, 2026
MSCI EM ઇન્ડેક્સમાં ટોચના 10 શેરોમાંથી ભારતીય કંપનીઓે બહાર | Indian companies out of top 10 stocks i…
Business

MSCI EM ઇન્ડેક્સમાં ટોચના 10 શેરોમાંથી ભારતીય કંપનીઓે બહાર | Indian companies out of top 10 stocks i…

June 10, 2026
વાહનોના વેચાણમાં EVનો  હિસ્સો વધીને 11%
Business

વાહનોના વેચાણમાં EVનો હિસ્સો વધીને 11%

June 10, 2026
Next Post
રેસિપ્રોકલ ટેરિફની ભીતિ વચ્ચે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 1100 પોઈન્ટ ગગડ્યો, 160 શેર વર્ષના તળિયે | n…

રેસિપ્રોકલ ટેરિફની ભીતિ વચ્ચે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 1100 પોઈન્ટ ગગડ્યો, 160 શેર વર્ષના તળિયે | n...

ખાનગી કૉલેજોમાં SC, ST, OBCને મળવી જોઈએ અનામત: કોંગ્રેસની માગ | sc st obc should get reservation in …

ખાનગી કૉલેજોમાં SC, ST, OBCને મળવી જોઈએ અનામત: કોંગ્રેસની માગ | sc st obc should get reservation in ...

BIG NEWS: આવતીકાલે લોકસભામાં રજૂ થશે વક્ફ બિલ, નીતિશ કુમારે વધાર્યું સસ્પેન્સ | Waqf Bill to be move…

BIG NEWS: આવતીકાલે લોકસભામાં રજૂ થશે વક્ફ બિલ, નીતિશ કુમારે વધાર્યું સસ્પેન્સ | Waqf Bill to be move...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો ઇઝરાયલનો ટાર્ગેટ’, NITI આયોગના પૂર્વ CEOનું મોટું નિવેદન | israel tar…

‘ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો ઇઝરાયલનો ટાર્ગેટ’, NITI આયોગના પૂર્વ CEOનું મોટું નિવેદન | israel tar…

3 months ago
શેરોમાં ફોરેન ફંડોની વેચવાલી અટકતા ચાર દિવસના ઘટાડાને બ્રેક : સેન્સેક્સ 317 પોઈન્ટ ઉછળી 82571 | Four…

શેરોમાં ફોરેન ફંડોની વેચવાલી અટકતા ચાર દિવસના ઘટાડાને બ્રેક : સેન્સેક્સ 317 પોઈન્ટ ઉછળી 82571 | Four…

11 months ago
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં પોલીસનો જુગાર અંગે દરોડો : 4 આરોપીઓ ઝડપાયા | Police raid in Sadhan…

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં પોલીસનો જુગાર અંગે દરોડો : 4 આરોપીઓ ઝડપાયા | Police raid in Sadhan…

1 month ago
સખાવતને લકવો: દિવ્યાંગ ક્રિકેટરો હોસ્પિટલ વ્હીલચેર પર રમવા મજબૂર | Charity paralyzed: Disabled crick…

સખાવતને લકવો: દિવ્યાંગ ક્રિકેટરો હોસ્પિટલ વ્હીલચેર પર રમવા મજબૂર | Charity paralyzed: Disabled crick…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News