gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનીજ સંપતિનું વહન કરતા 3 ડમ્પર ઝડપાયા | 3 dumpers caught transporting illeg…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનીજ સંપતિનું વહન કરતા 3 ડમ્પર ઝડપાયા | 3 dumpers caught transporting illeg…
2
VIEWS
Share on FacebookShare on Twitter

ડમ્પર
સહિત રૃ.60 લાખથી વધુનો મુદામાલ જપ્ત

સાયલાના
ચોરવીરા
, કટારિયા
ચેક પોસ્ટ અને વાઘેલા રોડ પરથી એક-એક ડમ્પર ઝડપાયું

સુરેન્દ્રનગર
–  સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજની ટીમે
ચેકિંગ હાથ ધરી અલગ-અલગ ત્રણ સ્થળ પર ગેરકાયદે ખનીજ સંપત્તિનું વહન કરતા ત્રણ ડમ્પરને
ઝડપી પાડયા હતા. તંત્રની ટીમે સ્થળ પરથી ૬૦ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી
હાથ ધરી છે.

સુરેન્દ્રનગર
જીલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે ગેરકાયદે ખનીજ ચોરીના ખનન અને વહન અંગે ચેકિંગ હાથ ધરી
સાયલા તાલુકાના ચોરવીરા રોડ પરથી કાનાભાઇ જોધાભાઈની માલિકીનું ડમ્પર રોયલ્ટી પાસ વગર
કાર્બોેસેલ ખનિજ સંપતિનું ગેરકાયદેસર વહન કરતા ઝડપી પાડયું હતું. કટારિયા ચેક પોસ્ટ
પરથી અલ્પેશભાઈ ભીમાભાઇની માલિકીનું એક ડમ્પરને રોયલ્ટી પાસ કરતા વધારે બ્લેકટ્રેપ
ખનિજનું ગેરકાયદેસર વહન કરવા બદલ સીઝ કરવામાં આવ્યું હતું. વાઘેલા રોડ પરથી જયભાઈ મહિયાની
માલિકીનું ડમ્પરને બ્લેક ટ્રેપ ખનીજનું રોયલ્ટી પાસ કરતા વધુ ગેરકાયદેસર વહન કરતા સીઝ
કરવામાં આવ્યું હતું. આમ ત્રણ ડમ્પર મળી અંદાજ રૃ. ૬૦ લાખનો મુદામાલ સીઝ કરવામાં આવ્યો
હતો અને તમામ વિરૃદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

July 16, 2026
ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …

July 15, 2026
Next Post
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં દિગ્ગજ નેતાનું નામ સૌથી આગળ, બિહારની બમ્પર જીતનું ‘ફળ’ મળશે | nati…

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં દિગ્ગજ નેતાનું નામ સૌથી આગળ, બિહારની બમ્પર જીતનું 'ફળ' મળશે | nati...

પ.બંગાળથી બાંગ્લાદેશ સુધી જોરદાર ભૂકંપથી લોકોમાં ફફડાટ, જાણો કેટલી હતી તીવ્રતા | A strong earthquake…

પ.બંગાળથી બાંગ્લાદેશ સુધી જોરદાર ભૂકંપથી લોકોમાં ફફડાટ, જાણો કેટલી હતી તીવ્રતા | A strong earthquake...

‘ઈજ્જત તો દેની પડેગી…’ સાંસદ-ધારાસભ્યોને માન અપાવવા મહારાષ્ટ્રના અધિકારીઓને સરકારી ફરમાન | Maharas…

'ઈજ્જત તો દેની પડેગી...' સાંસદ-ધારાસભ્યોને માન અપાવવા મહારાષ્ટ્રના અધિકારીઓને સરકારી ફરમાન | Maharas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં તસ્કરો મંદિરમાંથી આખી દાનપેટી જ ઉઠાવી ગયા, પૂજારીએ કહ્યું-‘છેલ્લા ત્રણ વર્ષથી દાનપેટી ખોલ…

8 months ago
અમદાવાદ એરપોર્ટ પર પેટમાં સોનાની કેપ્સ્યૂલ છુપાવીને લાવનાર યુવક ઝડપાયો, અધિકારીઓ ચોંક્યા | ahmedabad…

5 months ago
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને ટ્રેન હુમલા કેસમાં મળી રાહત, પોલીસે આપી ક્લીન ચિટ | Shankaracharya Av…

4 weeks ago
આણંદની 21 પેઢીઓમાંથી ઘીના 34 નમૂના લેવાયા | 34 samples of ghee were taken from 21 farms in Anand

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News