gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

31st ડિસેમ્બર પૂર્વે અમદાવાદ ગ્રામ્ય પોલીસનો સપાટો: રાજસ્થાનથી જામનગર જતું 2 કરોડના દારૂનું ટેન્કર ઝ…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
31st ડિસેમ્બર પૂર્વે અમદાવાદ ગ્રામ્ય પોલીસનો સપાટો: રાજસ્થાનથી જામનગર જતું 2 કરોડના દારૂનું ટેન્કર ઝ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Liquor Seizes : રાજ્યમાં આગામી 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને દારૂની રેલમછેલ કરવા બુટલેગરો સક્રિય થયા છે, ત્યારે સામે પક્ષે પોલીસ પણ સતર્ક બની છે. અમદાવાદ ગ્રામ્ય LCBએ બાતમીના આધારે વટામણ-બગોદરા હાઈવે પર વોચ ગોઠવીને રાજસ્થાનથી જામનગર જઈ રહેલા એક કેમિકલના ટેન્કરમાંથી રૂપિયા 2 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. આ પ્રકરણમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના વોન્ટેડ આરોપીનું નામ સામે આવ્યું છે.

31 ડિસેમ્બરને અનુલક્ષીને અમદાવાદ ગ્રામ્ય પોલીસ એલર્ટ મોડ પર હતી અને જિલ્લામાંથી પસાર થતા અલગ-અલગ હાઈવે પર ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન, LCB ટીમને બાતમી મળી હતી કે એક શંકાસ્પદ ટેન્કર પસાર થવાનું છે. જેના આધારે પોલીસે વટામણ-બગોદરા હાઈવે પર રાયપુર પાટિયા પાસે વોચ ગોઠવી હતી. બાતમી વાળું ટેન્કર આવતા પોલીસે તેને રોકી ડ્રાઈવરની પૂછપરછ કરી હતી અને ટેન્કરની તલાસી લીધી હતી.

રાતભર ચાલી ગણતરી

15 હજારથી વધુ બોટલો મળી ટેન્કરની અંદર તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ટેન્કરમાં ગુપ્ત ખાનાઓમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ભર્યો હતો. પોલીસે રાતથી દારૂ બહાર કાઢવાનું શરૂ કર્યું હતું જે કામગીરી વહેલી સવાર સુધી ચાલી હતી. ગણતરીના અંતે ટેન્કરમાંથી વિદેશી દારૂની કુલ 15,552 ( અંદાજિત કિંમત રૂ. 2.02 કરોડ) બોટલો મળી આવી હતી, ટેન્કર સહિત કુલ રૂ.2.27 કરોડ રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો. 

વોન્ટેડ અનિલ પંડ્યાનું કારસ્તાન 

પોલીસે ટેન્કરના ડ્રાઈવર મુલારામ જાટ (રહે. બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ દારૂનો જથ્થો રાજસ્થાનના ફતેહપુર સિકરીના કુખ્યાત બુટલેગર અનિલ પંડ્યાએ મોકલ્યો હતો. અનિલ પંડ્યા સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના ગુનામાં વોન્ટેડ છે અને તેની પર ઈનામ પણ જાહેર થયેલું છે.

જામનગર સપ્લાય કરવાનો પ્લાન 

નિષ્ફળ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ દારૂ ભરેલું ટેન્કર જામનગર પહોંચાડવાનું હતું, જ્યાં કોઈ સ્થાનિક બુટલેગર તેની ડિલિવરી લેવાનો હતો. જોકે, દારૂ 31st ડિસેમ્બરની પાર્ટીઓમાં વપરાય તે પહેલાં જ અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ પ્લાન નિષ્ફળ બનાવી દીધો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગર: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત | surendranagar …
GUJARAT

સુરેન્દ્રનગર: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત | surendranagar …

June 23, 2026
અમદાવાદમાં વેપારીએ કંપનીનો ‘કલર’ કરી નાખ્યો! ઉધારમાં લાખોનો માલ ખરીદી હાથ અદ્ધર, ફરિયાદ નોંધાઈ | ahm…
GUJARAT

અમદાવાદમાં વેપારીએ કંપનીનો ‘કલર’ કરી નાખ્યો! ઉધારમાં લાખોનો માલ ખરીદી હાથ અદ્ધર, ફરિયાદ નોંધાઈ | ahm…

June 23, 2026
AMCમાં સહાયક સીનિયર કલાર્કની 250 જગ્યા પર ભરતી, જાણો લાયકાત અને પગાર ધોરણ | amc assistant senior cle…
GUJARAT

AMCમાં સહાયક સીનિયર કલાર્કની 250 જગ્યા પર ભરતી, જાણો લાયકાત અને પગાર ધોરણ | amc assistant senior cle…

June 23, 2026
Next Post
ભાવનગર-સાબરમતી ટ્રેન 6 માસ માટે આંશિક રીતે કેન્સલ | Bhavnagar Sabarmati train partially cancelled fo…

ભાવનગર-સાબરમતી ટ્રેન 6 માસ માટે આંશિક રીતે કેન્સલ | Bhavnagar Sabarmati train partially cancelled fo...

તહેવારોની સીઝન બાદ પણ પેસેન્જર વાહનોમાં જંગી વેચાણ વૃદ્ધિ જળવાઈ | Even after the festive season pass…

તહેવારોની સીઝન બાદ પણ પેસેન્જર વાહનોમાં જંગી વેચાણ વૃદ્ધિ જળવાઈ | Even after the festive season pass...

ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરૂ, હાઈકોર્ટમાં રિપોર્ટ સોંપશે SIT …

ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરૂ, હાઈકોર્ટમાં રિપોર્ટ સોંપશે SIT ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનું વધુ રૂ.3500 તથા ચાંદી રૂ.10000 ગબડી: પ્લેટીનમમાં પીછેહટ | Gold plunges by Rs 3500 and silver b…

સોનું વધુ રૂ.3500 તથા ચાંદી રૂ.10000 ગબડી: પ્લેટીનમમાં પીછેહટ | Gold plunges by Rs 3500 and silver b…

4 months ago
ડિજિટલ છેતરપિંડીનો નવો પેંતરો : ગઠિયાએ Google Payનો ફેક મેસેજ બતાવી 10,000નો ચૂનો લગાવ્યો | Man dupe…

ડિજિટલ છેતરપિંડીનો નવો પેંતરો : ગઠિયાએ Google Payનો ફેક મેસેજ બતાવી 10,000નો ચૂનો લગાવ્યો | Man dupe…

7 months ago
વડોદરા શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન વધુ, જિલ્લા અને તાલુકા પંચાયતોમાં બે કલાકમાં 11% મતદાન |…

વડોદરા શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન વધુ, જિલ્લા અને તાલુકા પંચાયતોમાં બે કલાકમાં 11% મતદાન |…

2 months ago
ભારતના બે રાજ્યોમાં વધતી જતી વસતી ટાઇમ બોમ્બ સમાન… રાજ્યપાલ આર. એન રવિનો મોટો દાવો | assam and wes…

ભારતના બે રાજ્યોમાં વધતી જતી વસતી ટાઇમ બોમ્બ સમાન… રાજ્યપાલ આર. એન રવિનો મોટો દાવો | assam and wes…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News