gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડાકોરમાં ઠાકોરજી વેપારી બન્યા ભક્તોએ લાખોની બોણી લખાવી | Thakorji became a merchant in Dakor devotee…

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in GUJARAT
0 0
0
ડાકોરમાં ઠાકોરજી વેપારી બન્યા ભક્તોએ લાખોની બોણી લખાવી | Thakorji became a merchant in Dakor devotee…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ચોપડાં પૂજન કરાયું : બોણી લખાવવા ભક્તોની પડાપડી

– ઠાકોરજીના ચોપડે દિવાળીની બોણી લખાય તે ભક્તના વેપાર- ધંધામાં વૃદ્ધિની લોકવાયકા

ડાકોર : ડાકોરના ઠાકોરજીના ચોપડે એકવાર દિવાળી બોણી લખાય તે ભક્તના વેપાર- ધંધામાં વૃદ્ધિ થાય છે. તેવી માન્યતાને આધારે આજે દિવાળીની બોણી લખાવવા માટે પડાપડી થઈ હતી. એક લાખથી વધુ ભક્તોએ દિવાળીના પર્વે ઠાકોરજીના દર્શન કર્યા હતા.

યાત્રાધામ ડાકોર મંદિરમાં દિવાળીના પર્વે ઝરીભરેલા વસ્ત્રો, હીરા- માણેકની માળા સહિત અમૂલ્ય આભૂષણોના શ્રૂંગાર ઠાકોરજીને કરાયા હતા. લોકમાન્યતા મૂજબ વર્ષમાં એક વાર દિવાળીના દિવસે ઠાકોરજી વેપારી બની રાતે ૮ વાગ્યે બિરાજમાન થાય છે. 

વેપારની નોંધ માટે ઠાકોરજીના સેવકો દ્વારા સવારે બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે વિધિવત્ ચોપડાપૂજન કરાયું હતું. પૂજન કરેલા ચોપડાંમાં આજે રાત્રિ દરમિયાન ઠાકોરજી જે વેપાર કરે તેની બોણી લખવામાં આવી હતી. રાતે લગભગ ૮ કલાકે ઠાકોરજીની સન્મૂખ મંદિરમાં હાટડી ભરવામાં આવી હતી. હાટડીમાં ડ્રાયફ્રૂટ, શાકભાજી સહિતની સામગ્રી મૂકીને પૂજન કરેલા ચોપડાંમાં થયેલા વેપારની બોણી લખવામાં આવી હતી. બોણી લખાવવા મંદિરના કાચના ઓટલાં પર ભક્તોની ભારે ભીડ જામી હતી. 

પરંપરા મુજબ ઠાકોરજીના દર્શનાર્થે આવેલા ભક્તોએ લાખો રૂપિયાની બોણી લખાવી હતી. ડાકોરમાં પ્રકાશનું પર્વ દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
સેન્સેક્સ 411 પોઈન્ટ ઉછળી 84363 | Sensex rises 411 points to 84363

ભાવનગરથી ઉપડતી લાંબા અંતરની ટ્રેનો હાઉસફૂલ : વેઈટિંગના પાટિયા | Long distance trains departing from …

ભાવનગરથી ઉપડતી લાંબા અંતરની ટ્રેનો હાઉસફૂલ : વેઈટિંગના પાટિયા | Long distance trains departing from ...

નવી ચલણી નોટોના બંડલ માટે બેંકોમાં અઠવાડિયા સુધી ભીડ રહી | Banks were crowded for weeks for bundles …

નવી ચલણી નોટોના બંડલ માટે બેંકોમાં અઠવાડિયા સુધી ભીડ રહી | Banks were crowded for weeks for bundles ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેન્કમાં નોકરી કરતા યુવકની લાશ પી.જી.ના રૃમમાંથી મળી | The body of a young man working in a bank was…

1 year ago
દિલ્હી હાઇકોર્ટના જજના ઘરે મોટી રોકડ મળ્યાના રિપોર્ટથી વિવાદ | Controversy over report of huge cash …

ખાલી કરાવશો તો સુસાઈડ કરી લઈશ કહી દંપતીનો મકાન પર કબજો | Couple seizes house says they will commit s…

11 months ago
ટ્રેક્ટરે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in tractor trailer accident

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News