gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડાકોરમાં રોડ પર 3 મહિનાથી ખોદેલાં ખાડાંમાં વૃદ્ધા પડયા | Elderly man falls into a pothole dug on the…

G METRO NEWS by G METRO NEWS
September 23, 2025
in GUJARAT
0 0
0
ડાકોરમાં રોડ પર 3 મહિનાથી ખોદેલાં ખાડાંમાં વૃદ્ધા પડયા | Elderly man falls into a pothole dug on the…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઈજાગ્રસ્ત વૃદ્ધાને હોસ્પિટલ ખસેડાયા

– રસ્તા, ગટરના કામ પૂર્ણ કરાતા નથી કે ખાડાં પણ પૂરાતા નહીં હોવાથી લોકોમાં આક્રોશ

ડાકોર : ડાકોરમાં પાલિકા તંત્રએ ૩ મહિનાથી ખોદેલા ખાડામાં વૃદ્ધા પડતા ઈજાગ્રસ્ત થયા હતા. વારંવાર રજૂઆત છતાં પાલિકા તંત્ર દ્વારા રસ્તા કે ગટરના કામ પૂર્ણ કરાતા નથી કે ખાડાં બૂરાતા નથી. પરિણામે આજે વૃદ્ધા અકસ્માતનો ભોગ બન્યા છે. ત્યારે પાલિકા તંત્ર સામે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

ડાકોર પાલિકામાં છેલ્લા ઘણા સમયથી વિકાસ કામોના બહાને ઠેર ઠેર રોડ ખોદી નાખવામાં આવ્યા છે. ભગતજીન, ખોડિયાર મંદિર, ગણેશ ટોકીઝ વિસ્તારમાં પાલિકાએ માર્ગો અગાઉથી ખોદી નાખ્યા છે. ત્રણ મહિના ગટરના ભૂંગળા દબાવવા માટે રોડ તોડીને મૂકી રાખવામાં આવ્યો છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકા તંત્રના પેટનું પાણી હાલતું નથી. ત્યારે પ્રજાના પ્રશ્નો હલ કરવામાં પાલિકાના ચીફ ઓફિસરને રસ નહીં હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. 

આજે સાંજે ભગતજીનમાં રહેતા જયાબેન ગોપાલદાસ ધોબી નિત્યક્રમ મુજબ રણછોડજીના દર્શન કરવા જતાં હતાં. ત્યારે ગણેશ ટોકીઝ પાસે ખોદેલા ખાડામાં પડી ગયા અને લોહી લુહાણ થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત ૬૮ વર્ષના જયાબેનને ત્વરિત ડાકોર સબ ડિસ્ટ્રીટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પાલિકાની બેદરકારીએ ખોદેલા ખાડાના કારણે વૃદ્ધા અકસ્માતનો ભોગ બન્યા છે. ત્યારે આ ઘટના સંદર્ભે પાલિકાના ચીફ ઓફિસર સહિત કોઈ અધિકારી મહિલાની સંભાળ માટે ડોકાયું પણ ન હતું. 

ગટરનું કામ કોણ કરે છે તે પણ પાલિકાના ચીફ ઓફિસરને ખબર નથી

ડાકોરના વૃદ્ધા ગટરમાં પડયા તે બાબતે પાલિકાના ચીફ ઓફિસર સંજય પટેલ અજાણ હતા. ખોડિયાર મંદિર વિસ્તારમાં ગટરનું કામ કોણ કરે છે તે અંગે પૂછતા તેમણે પૂછવું પડશે તેમ જણાવ્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને રાતે 10 વાગે ડીજે બંધ કરાવવા પોલીસને સૂચના,ડીજે ઓપરેટરો સાથે મીટિંગ | C…
GUJARAT

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને રાતે 10 વાગે ડીજે બંધ કરાવવા પોલીસને સૂચના,ડીજે ઓપરેટરો સાથે મીટિંગ | C…

February 12, 2026
સરકારે લીલી ઝંડી આપી, યુનિ.માં 825 જગ્યાઓ પર કાયમી અધ્યાપકોની ભરતી થશે | gujarat government approves…
GUJARAT

સરકારે લીલી ઝંડી આપી, યુનિ.માં 825 જગ્યાઓ પર કાયમી અધ્યાપકોની ભરતી થશે | gujarat government approves…

February 12, 2026
સાયબર માફિયાઓ દ્વારા યુવતીઓનો ઉપયોગઃરીયા અને દિપ્તીના નામે સેલ્સ મેનેજરે 20 લાખ ગુમાવ્યા | cyber fra…
GUJARAT

સાયબર માફિયાઓ દ્વારા યુવતીઓનો ઉપયોગઃરીયા અને દિપ્તીના નામે સેલ્સ મેનેજરે 20 લાખ ગુમાવ્યા | cyber fra…

February 12, 2026
Next Post
શહેરના ક્રેસન્ટ સર્કલ પાસેથી ચોરાઉ મોબાઈલ સાથે 5 શખ્સ ઝબ્બે | 5 people arrested with stolen mobile p…

શહેરના ક્રેસન્ટ સર્કલ પાસેથી ચોરાઉ મોબાઈલ સાથે 5 શખ્સ ઝબ્બે | 5 people arrested with stolen mobile p...

કંથારિયા સીમ પાસે બે ટુવ્હીલર વચ્ચે અકસ્માતમાં એક ચાલકનું મોત | One driver dies in accident between …

કંથારિયા સીમ પાસે બે ટુવ્હીલર વચ્ચે અકસ્માતમાં એક ચાલકનું મોત | One driver dies in accident between ...

નડિયાદ મહાપાલિકામાં 16 સામાન્ય અને 36 અનામત બેઠક | 16 general and 36 reserved seats in Nadiad Munici…

નડિયાદ મહાપાલિકામાં 16 સામાન્ય અને 36 અનામત બેઠક | 16 general and 36 reserved seats in Nadiad Munici...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ ક્યારે થશે? કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું મોટું નિવેદન | when will…

અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ ક્યારે થશે? કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું મોટું નિવેદન | when will…

4 months ago
બોમ્બ વિસ્ફોટની ધમકીભર્યા મેલના IP એડ્રેસ વિદેશના હોવાથી આરોપીઓ સુધી પહોંચવું મોટો પડકાર | difficult…

બોમ્બ વિસ્ફોટની ધમકીભર્યા મેલના IP એડ્રેસ વિદેશના હોવાથી આરોપીઓ સુધી પહોંચવું મોટો પડકાર | difficult…

2 months ago
બનાસ ડેરીની ચૂંટણીમાં નિયામક મંડળની 15 બેઠકો બિનહરીફ : દાંતા બેઠક ઉપર અસમંજસ | directors are unconte…

બનાસ ડેરીની ચૂંટણીમાં નિયામક મંડળની 15 બેઠકો બિનહરીફ : દાંતા બેઠક ઉપર અસમંજસ | directors are unconte…

5 months ago
વરવી વાસ્તવિકતા : ‘શાંત અને સલામત’ ગુજરાતમાં 31 દલિતોના ખૂન થયાં, અમદાવાદ-કચ્છ મોખરે | 31 Dalits kil…

વરવી વાસ્તવિકતા : ‘શાંત અને સલામત’ ગુજરાતમાં 31 દલિતોના ખૂન થયાં, અમદાવાદ-કચ્છ મોખરે | 31 Dalits kil…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News