gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડાકોર નગરપાલિકા દ્વારા વિકાસના કામોમાં વેઠ ઉતારી હોવાની ફરિયાદો | Complaints about Dakor Municipalit…

G METRO NEWS by G METRO NEWS
February 12, 2026
in GUJARAT
0 0
0
ડાકોર નગરપાલિકા દ્વારા વિકાસના કામોમાં વેઠ ઉતારી હોવાની ફરિયાદો | Complaints about Dakor Municipalit…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ચીફ ઓફિસર, એન્જિનિયરની બેજવાબદારીના આક્ષેપો 

– છેલ્લા 4 મહિનાથી રસ્તો ખોદી નાખ્યો હોવાથી સ્થાનિકો અને યાત્રાળુઓ પરેશાન

ડાકોર : ડાકોરમાં નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટદારોની બેદરકારી સામે આવી છે. છેલ્લા ચાર મહિનાથી ખોદી નાખેલા રસ્તાઓ અને ગટરની નબળી કામગીરીને કારણે ૨૦૦૦થી વધુ મકાનોના રહીશો ત્રાહિમામ્ પોકારી ઉઠયા છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે ‘પત્રમ્પુષ્પમ્’નો વહેવાર ચાલતો હોવાના ગંભીર આક્ષેપો સાથે સ્થાનિકોમાં ભારે ઉશ્કેરાટ જોવા મળી રહ્યો છે.

ડાકોર નગરપાલિકાના વોર્ડ નંબર ૩ અને ૪ માં વર્ષોેથી ગટર ઉભરાવવાની સમસ્યા છે. અગાઉ ચીફ ઓફિસર સંજયભાઈ પટેલને અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય આવતા રહીશોએ ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવ્યા હતા. તે સમયે ભાજપના જિલ્લા ઇન્ચાર્જ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે સ્થળ પર દોડી આવી ખાતરી આપી મતદાન કરાવ્યું હતું. જોકે, એક વર્ષ વીતવા છતાં સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે નવી મુશ્કેલીઓ ઊભી કરવામાં આવી છે. ડાકોર નગરપાલિકાની સામાન્ય સભામાં ઠરાવ કરી એજન્સી માટે ટેન્ડર બહાર પડયું હતું, જે ટેન્ડર સાંઈ કન્ટ્રકશન નામની એજન્સીને લાગ્યું હતું. જે એજન્સીના કોન્ટ્રાક્ટર દ્વાર ચાર મહિનાથી રસ્તો ખોદી કાઢયો હતો અને જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જે ગટરનું કામ કરવામાં આવ્યું છે તેમાં એજન્સી દ્વારા સોળ લાખના ખર્ચે કામ કરવામાં આવ્યું હતું, જે કામમાં એજન્સી દ્વારા વેઠ ઉતારવામાં આવી છે, તેવા આક્ષેપો થઈ રહ્યાં છે અને ચાલુ કામે એકપણ વખત ચીફ ઓફિસર અથવા એન્જિનિયરે સ્થળ મુલાકાત કરી નહતી અને ઓફિસમાં બેસીની ‘પત્રમ્પુષ્પમ્’ના વ્યવહારો કરવામાં આવી રહ્યાંના આક્ષેપો થઈ રહ્યાં છે. સમગ્ર બાબતે ડાકોર નગરપાલિકાના રહીશો મુખ્યમંત્રી સુધી ફરિયાદો કરી ચૂકયા છે, છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
જેસરના સનાળા પાસે સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત | Two people died in an accident near Sanala Je…

જેસરના સનાળા પાસે સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત | Two people died in an accident near Sanala Je...

શનિવારથી ભાવનગરમાં 50 ઇ-બસ 8 રૂટ પર દોડશે | 50 e buses will run on 8 routes in Bhavnagar from Saturd…

શનિવારથી ભાવનગરમાં 50 ઇ-બસ 8 રૂટ પર દોડશે | 50 e buses will run on 8 routes in Bhavnagar from Saturd...

કારની ટક્કરથી ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું સારવારમાં મોત નિપજ્યું | Biker injured in car collision dies du…

કારની ટક્કરથી ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું સારવારમાં મોત નિપજ્યું | Biker injured in car collision dies du...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદ નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો વિરોધ કરનારા માલધારી સમાજના પ્રમુખે 50 સમર્થકો સાથે કેસરિયા કર્યા |…

નડિયાદ નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો વિરોધ કરનારા માલધારી સમાજના પ્રમુખે 50 સમર્થકો સાથે કેસરિયા કર્યા |…

10 months ago
23 વર્ષ બાદ હત્યારો ઝડપાયો! મોરબીમાં ગુનો કરી મથુરામાં બની ગયો હતો ‘સાધુ’ | After 23 Years Morbi Mur…

23 વર્ષ બાદ હત્યારો ઝડપાયો! મોરબીમાં ગુનો કરી મથુરામાં બની ગયો હતો ‘સાધુ’ | After 23 Years Morbi Mur…

10 months ago
ભાજપ-શિંદે વચ્ચે ડખાં ! BJP નેતાએ આડકતરી ચેતવણી આપતા કહ્યું, ‘…તો અસ્તિત્વ ભૂંસાઈ જશે’ | Mahayuti …

ભાજપ-શિંદે વચ્ચે ડખાં ! BJP નેતાએ આડકતરી ચેતવણી આપતા કહ્યું, ‘…તો અસ્તિત્વ ભૂંસાઈ જશે’ | Mahayuti …

7 months ago
VIDEO| ધોળકામાં માટી માફિયાઓ બેફામ: ખેડૂતની જાણ બહાર 8 વીઘા જમીન ખોદી 50,000 ઘનમીટર માટીની ચોરી | il…

VIDEO| ધોળકામાં માટી માફિયાઓ બેફામ: ખેડૂતની જાણ બહાર 8 વીઘા જમીન ખોદી 50,000 ઘનમીટર માટીની ચોરી | il…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News