gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડાકોર બ્રિજ નીચેથી કારમાંથી 630 લિટર દેશી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા | Two men arrested with 630 liter…

G METRO NEWS by G METRO NEWS
February 2, 2026
in GUJARAT
0 0
0
ડાકોર બ્રિજ નીચેથી કારમાંથી 630 લિટર દેશી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા | Two men arrested with 630 liter…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આવેલા

પોલીસે દારૂનો જથ્થો, કાર, મોબાઈલ સહિતનો ૩.૪૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો

નડિયાદ: શનિવારની સાંજે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ડાકોર બ્રિજ નીચેથી ગાડીમાં દેશી દારૂ ભરીને જતા બે શખ્સોને દેશી દારૂ ૬૩૦ લીટર (કિંમત રૂ. ૧,૨૬,૦૦૦)ના જથ્થા સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

ખેડા એલસીબીને બાતમી મળી હતી કે, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી આણંદ તરફથી એક ગાડી દેશી દારૂ ભરી અમદાવાદ તરફ જનાર છે. જેથી પોલીસે નડિયાદ-ડાકોર બ્રિજ નીચે વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક કાર આવતા તેને ઉભી રખાવી ગાડીના ચાલકની પૂછપરછ કરતા પંકજ કસ્તુરી લાલ ગુલાટી તેમજ બાજુમાં બેઠેલ મનોજ રામ કિશન કુરિલ (બંને રહે. ખોખરા, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતુ. 

અમદાવાદમાં રહેતા વિમલ કુમાર કવીન્ડરે મોગરમાં રહેતા સહદેવ ઉર્ફે ટીનો કનુભાઈ તળપદાને ફોન કરવા જણાવ્યું હતું. જેથી ગાડીમાં ચાલકે ફોન કરતા મોગર ખેતરમાંથી બુટલેગરે દેશી દારૂ ભરી આપ્યો હતો. 

આ ગાડીની તલાસી લેતા દેશી દારૂ ૬૩૦ લીટર (કિંમત રૂ.૧,૨૬,૦૦૦)નો અને અંગ જડતીમાંથી બે મોબાઇલ કિંમત રૂ.૨૦,૦૦૦ તેમજ રોકડ રૂ.૩૦૦ મળી આવ્યા હતા. પોલીસે રૂ.બે લાખની ગાડી મળી કુલ રૂ.૩,૪૬,૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

આ બનાવ અંગે ખેડા એલસીબીની ફરિયાદ આધારે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવી ગટર લાઈનમાં વેઠ : મુખ્ય ચેમ્બર કરતા હજાર ઘરોની લાઈન નીચી, કનેક્શન અટવાયા | New sewer line in tro…
GUJARAT

March 30, 2026
ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો! | Gujarat ST in Financ…

ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સ ઘટશે, વડોદરાથી ભરુચના દહેગામ સુધી મુસાફરી સસ્તી | NHAI Reduces Toll Char…

Next Post
વિદેશ પ્રવાસના પેકેજ પર હવે માત્ર બે ટકા જ ટીસીએસ કરવો પડશે | Now only 2% TCS will have to be paid o…

વિદેશ પ્રવાસના પેકેજ પર હવે માત્ર બે ટકા જ ટીસીએસ કરવો પડશે | Now only 2% TCS will have to be paid o...

કનીજ ગામના ખેડૂત સાથે ‘પીએમ કિસાન યોજના’ના નામે રૂ. 2.89 લાખની ઠગાઈ | Farmer from Kanij village chea…

કનીજ ગામના ખેડૂત સાથે 'પીએમ કિસાન યોજના'ના નામે રૂ. 2.89 લાખની ઠગાઈ | Farmer from Kanij village chea...

આરટીઓ સામે ધમધમતા ગેરકાયદે ડ્રાઇવિંગ ટ્રેક પર બુલડોઝર ફરી વળ્યું | Bulldozer rolls back on illegal d…

આરટીઓ સામે ધમધમતા ગેરકાયદે ડ્રાઇવિંગ ટ્રેક પર બુલડોઝર ફરી વળ્યું | Bulldozer rolls back on illegal d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યના ચાર ઝોનમાં ડ્રગ્સના કેસ માટે એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સની રચના | Gujarat home department …

7 months ago
જામનગરના દિનેશ લગારીયાને સેના મેડલથી સન્માનિત કરાયા: આતંકી ઠેકાણા ધ્વસ્ત કરવા બદલ મળ્યું સન્માન | ja…

2 months ago
કચ્છ-મુંબઈ વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો, 26 ઓક્ટોબરથી સીધી વિમાન સેવા શરૂ થશે | bhuj mumbai new dire…

6 months ago
પેકેજ્ડ ફૂડમાં કેટલું સુગર અને ફેટ છે તેનું લેબલ લગાવો: સુપ્રીમ કોર્ટનો ત્રણ મહિનામાં નિયમ બનાવવા આદ…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News