gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદેશ પ્રવાસના પેકેજ પર હવે માત્ર બે ટકા જ ટીસીએસ કરવો પડશે | Now only 2% TCS will have to be paid o…

G METRO NEWS by G METRO NEWS
February 2, 2026
in GUJARAT
0 0
0
વિદેશ પ્રવાસના પેકેજ પર હવે માત્ર બે ટકા જ ટીસીએસ કરવો પડશે | Now only 2% TCS will have to be paid o…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– રૂ. 10 લાખથી વધુના વિદેશ પ્રવાસના પેકેજ પર ૨૦ ટકા ટીસીએસની જોગવાઈ બદલીને બે ટકા  કરાઈ

(પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વિદેશ પ્રવાસ કરવા માટે જનારાઓને ઓફર કરવામાં આવતા પેકજની રકમ પર કરવાનો થતો ટીસીએસ ૫ ટકાથી ઘટાડીને ૨ ટકા કરવામાં આવ્યા છે. રૂ. ૧૦ લાખ સુધીના પેકેજ પર ૫ ટકા હતો તે હવે બે ટકા થઈ ગયો છે. આ જ રીતે રૂ. ૧૦ લાખથી વધુ રકમના પેકેજ પર પણ પહેલા જે ૨૦ ટકા ટીસીએસ કરવાની જોગવાઈ હતી તે બદલીને ૨ ટકા કરી દેવામાં આવી છે. આમ વિદેશ પ્રવાસના દરેક પેકેજ પર માત્ર ૨ ટકા જ ટીસીએસ કરવાની જોગવાઈ પહેલી એપ્રિલ ૨૦૨૬થી અમલમાં આવી જશે. લિબરાલાઈઝ રેમિટન્સ સ્કીમ-એલઆરએસ હેઠળ ભારતમાંથી વિદેશમાં એજ્યુકેશન કે પછી મેડિકલના ખર્ચ પેટે રૂ. ૧૦ લાખથી વધુ રકમ મોકલવામાં આવે તો તેના પર ૫ ટકા ટીસીએસ કરવાની જોગવાઈ અગાઉથી જ અમલમાં છે. પરંતુ આજે રજૂ કરેલા બજેટના માધ્યમથી ટીસીએસની ટકાવારી ૫ ટકાથી ઘટાડીને બે ટકા કરી દેવામાં આવી છે એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ જતીન સી. શાહનું કહેવું છે. પરિણામે વિદેશ પ્રવાસ કરવા માટે જનારાઓના ટીસીએસના નાણાં જે મહિનાઓ સુધી અટવાઈ રહેતા હતા તે હવે અટકી જશે. આ જ રીતે કોલસો, લિગ્નાઈટ, આયર્ન ઓર, ભંગાર, આલ્કોહોલ પર લેવામાં આવતો ટીસીએસનો દર એક ટકાથી વધારીને બે ટકા કરી દેવામાં આવ્યો છે.

ટીડીએસનો પણ લાભ મળશે

વર્તમાન કાયદાકીય જોગવાઈ હેઠળ આવકવેરા ધારાની કલમ ૩૯૩(૬)માં કરવામાં આવેલી જોગવાઈ હેઠળ જે કરદાતાને ડિવિડંડની, સિક્યોરિટી પરના વ્યાજની આવક તથા મ્યુચ્યુલ ફંડ થકી થતી આવક ઉપર ટીડીએસ-કરકપાત ન થાય તે માટે કરદાતાએ દરક મ્યુચ્યુચ્યુઅલ ફંડ ચલાવનારા અને કંપનીઓને ૧૫ જી ફોર્મ મોકલવાની જવાબદારીમાંથી મુક્તિ મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 

તેમણે હવે માટે સીડીએસએલ અને એનએસડીએલ જેવી ડિપોઝિટરીઓને ફોર્મ ૧૫ જી આપવાનું રહેશે. અહીં ફોર્મ આપી દેવાથી તેના દરેક રોકાણને મેનેજ કરનારાઓ સુધી તે ફોર્મ આપોઆપ પહોંચી જશે. આ તમામ ઇન્વેસ્ટમેન્ટ ડિમેટ સ્વરૂપમાં હોવા જરૂરી છે. ફિઝિકલ શેર કે મ્યુચ્યુઅલ ફંડન યુનિટ્સ ધરાવનારાઓને આ લાભ મળશે નહિ.

આવકવેરા ધારાની વર્તમાન જોગવાઈ મુજબ કોઈ પણ બિનનિવસી ભારતીય કોઈ પણ સ્થાવર મિલકતનું વેચાણ કરે તો કરદાતાનો કલમ ૩૯૩- જૂની કલમ ૧૯૫ હેઠળ ટાન-ટેક્સ ડિડક્શન એકાનન્ટ નંબર મેળવીને ટીડીએસ કાપીને ટીડીએસનું રિટર્ન ભરવાની જોગવાઈ હતી.

નાણાં મંત્રી આજે બજેટમાં નવી જોગવાઈ કરીને રાહત આપી છે. હવે ટાન નંબર લેવો પડશે નહિ. બજેટમાં કલમ ૨૯૭ ૧ (સી)માં ફેરફાર કરીને પાન કાર્ડને આધારે ટીડીએસ કાપીને સરકારમાં જમા કરાવી દેવાનો રહેશે. ટાન નંબર લેવાની અને ટીડીએસ કાપીને ટીડીએસનું રિટર્ન ફાઈલ કરવાની જંજાળમાંથી મુક્તિ આપવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ
GUJARAT

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ

August 23, 2026
Next Post
કનીજ ગામના ખેડૂત સાથે ‘પીએમ કિસાન યોજના’ના નામે રૂ. 2.89 લાખની ઠગાઈ | Farmer from Kanij village chea…

કનીજ ગામના ખેડૂત સાથે 'પીએમ કિસાન યોજના'ના નામે રૂ. 2.89 લાખની ઠગાઈ | Farmer from Kanij village chea...

આરટીઓ સામે ધમધમતા ગેરકાયદે ડ્રાઇવિંગ ટ્રેક પર બુલડોઝર ફરી વળ્યું | Bulldozer rolls back on illegal d…

આરટીઓ સામે ધમધમતા ગેરકાયદે ડ્રાઇવિંગ ટ્રેક પર બુલડોઝર ફરી વળ્યું | Bulldozer rolls back on illegal d...

નડિયાદ સંતરામ મંદિરે સાકરવર્ષામાં ભક્તો ઉમટયાં | Devotees throng Nadiad Santram Temple

નડિયાદ સંતરામ મંદિરે સાકરવર્ષામાં ભક્તો ઉમટયાં | Devotees throng Nadiad Santram Temple

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: પાયોનીયર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાતના પ્રયાસ બાદ તણાવ | Vadodara: Tension at Pioneer…

વડોદરા: પાયોનીયર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાતના પ્રયાસ બાદ તણાવ | Vadodara: Tension at Pioneer…

6 months ago
રાણાકંડોરણામાં રૂા.20 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ખુદ બનેવીની સંડોવણી | The mystery of the robbery of …

રાણાકંડોરણામાં રૂા.20 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ખુદ બનેવીની સંડોવણી | The mystery of the robbery of …

1 year ago
વિદેશમાં બેઠા-બેઠા વોટિંગ કરી શકશે NRI, સંસદીય સમિતિએ કરી ભલામણ, ઝડપથી નિર્ણય લેવા અપીલ | panel back…

વિદેશમાં બેઠા-બેઠા વોટિંગ કરી શકશે NRI, સંસદીય સમિતિએ કરી ભલામણ, ઝડપથી નિર્ણય લેવા અપીલ | panel back…

1 year ago
ભાવનગર ડિસ્ટ્રીક કો.ઓપ. બેન્કની વિવિધ શાખામાંથી સાતેક કરોડનું સાયબર ફ્રોડ | Cyber ​​fraud worth Rs 7…

ભાવનગર ડિસ્ટ્રીક કો.ઓપ. બેન્કની વિવિધ શાખામાંથી સાતેક કરોડનું સાયબર ફ્રોડ | Cyber ​​fraud worth Rs 7…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News