gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડાકોર મંદિરના પૂજારીએ ધૂણતો વીડિયો વાઈરલ થયા બાદ માફી માગી, પોલીસ અધિકારીની બદલી કરાવવાની ડંફાસો માર…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in GUJARAT
0 0
0
ડાકોર મંદિરના પૂજારીએ ધૂણતો વીડિયો વાઈરલ થયા બાદ માફી માગી, પોલીસ અધિકારીની બદલી કરાવવાની ડંફાસો માર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kheda News: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરના એક પૂજારીનો ધૂણતો અને પોતે પોલીસ અધિકારીઓની બદલી કરાવી શકે તેવા દાવા કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં અનેક સવાલો ઊભા થયા છે. પોતાની ઓળખ ‘પોલીસ ગોર’ તરીકે આપનાર આ પૂજારીનું નામ વિષ્ણુપ્રસાદ સેવક છે. વીડિયોમાં તે પોતાના ઘરે ધૂણતા જોવા મળે છે અને તે દાવો કરે છે કે તેમણે અનેક લોકોના કામની સાથે પોલીસ અધિકારીઓની પણ બદલીઓ કરાવી દીધી છે. જોકે વીડિયો વાઈરલ થયા બાદ માફી માગી હતી.

વાઈરલ વીડિયોમાં મોટા દાવા

વાઈરલ વીડિયોમાં સેવક મહાશય સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે, ‘એક પીએસઆઈનું કામ કર્યું છે, હાલ તેને ખૂબ સુખ શાંતિ છે. પીએસઆઈ મારી પાસે આવીને રડ્યો હતો. આ પીએસઆઈને રૂલર પોલીસ સ્ટેશનમાંથી ઉઠાવીને એસઓજી (SOG)માં મૂકી આપ્યો હતો. મેં તો આ પીએસઆઈને ડીજીપી સ્કોડમાં મુકાવાની વાત કરી હતી જ્યાં મહિને 50 લાખ રૂપિયા કમાત પણ એની તાકાત ન હતી.’ 

ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધનો દાવો

ડાકોરના આ પૂજારી મંદિર ખાતે હંમેશા પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની સેવા પૂજા કરાવતા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. રણછોડજી મંદિરના સેવક આ રીતે ઘરે ધૂણતા હોય અને આ પ્રકારની વાતો કરતા હોય તેવો વીડિયો વાઈરલ થતાં શ્રદ્ધાળુઓ અને લોકોમાં અચરજ ફેલાયું છે.

પૂજારીએ માફી માગી

આ મામલે વિવાદ વધતાં પૂજારી વિષ્ણુપ્રસાદ સેવકે મીડિયા સમક્ષ પોતાનો બચાવ કર્યો છે. તેમણે જણાવ્યું કે, ‘હું તો મંદિરનો પૂજારી છું. હું કોઈ ભુવો નથી. મેં ક્યારેય કોઈની પાસેથી કોઈ રૂપિયા લીધા નથી. હું તો માત્ર 10 ચોપડી ભણેલો છું, હું કોઈની બદલી કેવી રીતે કરાવી શકું?’ આ વીડિયોએ પોલીસ અને વહીવટી તંત્રમાં પણ ચર્ચા જગાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઝુંડાલ-વૈષ્ણોદેવી રોડ પર નોંધણી કરાવ્યા વગરનું સ્પા પકડાયું : મહિલા સામે ગુનો | Unregistered spa cau…
GUJARAT

February 13, 2026
સરકારી કર્મચારીની ગાડીના કાચ ફોડી તસ્કરો ૫.૧૫ લાખની મતા ચોરી ગયાં | Smugglers stole votes worth Rs 5…

બુલેટના ચાલકે ટક્કર મારતા બાઇક પર સવાર બે પિતરાઇ ભાઇના મૃત્યુ | Two cousins ​​on bike killed after b…

Next Post
વિજિલન્સની રેડ બાદ શહેર પોલીસ જાગી ગોત્રી, નાગરવાડા, મકરપુરામાં દરોડા પાડી દારૃ-બીયર ઝડપ્યો | after …

વિજિલન્સની રેડ બાદ શહેર પોલીસ જાગી ગોત્રી, નાગરવાડા, મકરપુરામાં દરોડા પાડી દારૃ-બીયર ઝડપ્યો | after ...

‘કોઈ આશંકા હોય તો અમેરિકા-રશિયાને પૂછી લેજો’, ભારત આવેલા અફઘાનિસ્તાનના વિદેશમંત્રીની પાકિસ્તાનને ધમક…

'કોઈ આશંકા હોય તો અમેરિકા-રશિયાને પૂછી લેજો', ભારત આવેલા અફઘાનિસ્તાનના વિદેશમંત્રીની પાકિસ્તાનને ધમક...

સ્વામી વિવેકાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, દ્વારા સાયબર ક્રાઇમ વિષયક સેમિનાર યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રમુખ પુતિનની ભારત યાત્રા : 25 વર્ષ પૂર્વેની નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની યાદ તાજી કરી | Presiden…

2 months ago
‘વક્ફના નામ પર કબજે કરાયેલી જમીનો પરત લઈશું’, મુખ્યમંત્રી યોગીએ આગળનો પ્લાન કર્યો જાહેર

10 months ago
નસવાડી: ‘કાગળ પર પાણી, ખેતરમાં ધૂળ’! કેનાલ હોવા છતાં 4 ગામના ખેડૂતો પાણી માટે વલખાં મારવા મજબૂર, તંત…

1 month ago
જામનગર શહેરમાં આજથી જૈનોના પાવનકારી પર્વ પર્યુષણનો ધાર્મિક ઉલ્લાસ સાથે આરંભ | Jain Paryushan begins …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News