gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સે-28 અને મહુન્દ્રા પાસે બે રિક્ષામાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડાયો | A quantity of foreign li…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
સે-28 અને મહુન્દ્રા પાસે બે રિક્ષામાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડાયો | A quantity of foreign li…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જિલ્લામાં વધતી દારૂની હેરાફેરી વચ્ચે

પોલીસે ત્રણ મહિલાઓ સહિત પાંચને પકડીને ૧.૦૪ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લામાં વધતી જતી દારૂની હેરાફેરી વચ્ચે એલસીબી દ્વારા સેક્ટર ૨૮માં વિદેશી દારૂના જથ્થા સાથે માતા પુત્રને પકડી લેવામાં આવ્યાં હતાં ત્યારે ચિલોડા પોલીસ દ્વારા મહુન્દ્રામાં પણ રિક્ષામાં બિયરનો જથ્થો લઈ જતા અમદાવાદની બે મહિલા સહિત ત્રણને પકડીને કુલ ૧.૦૪ લાખનું મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસ પણ આવા દારૂને પકડવા માટે મથી રહી છે. આ સ્થિતિમાં ગાંધીનગર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે સેક્ટર ૨૮ આદીવાડામાં રહેતી મહિલા બુટલેગર રેખા અશ્વિન દંતાણી રિક્ષામાં તેના પુત્ર સાથે વિદેશી દારૂનો જથ્થો રાખીને ઘર તરફ જવાની છે. જે બાતમીના આધારે પોલીસ ટીમ દ્વારા સેક્ટર ૨૭-૨૮ ચાર રસ્તા પાસે વોચ ગોઠવવામાં આવી હતી અને બાતમીવાળી રીક્ષાને ઉભી રાખવામાં આવતા તેમાં રેખા દંતાણી અને તેનો પુત્ર હાજર મળી આવ્યા હતા. રિક્ષામાં તપાસ કરતા વિદેશી દારૂની નાની મોટી ૧૯૦ બોટલ મળી આવી હતી. જેથી રીક્ષા અને દારૂ મળીને ૯૬ હજારનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. બીજી બાજુ ચિલોડા પોલીસ દ્વારા પણ મહુન્દ્રા પાટીયા પાસે બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી અને રિક્ષામાં અમદાવાદની કાજલ મેહુલભાઈ માછરેધર, ઉષા પપ્પુભાઈ નાયર અને જીગર નંદલાલ ઇન્દ્રકરને ઝડપી લેવામાં આવ્યા હતા તેમની રિક્ષામાં તપાસ કરવામાં આવતા બિયરના ૩૫ જેટલા ટીન મળી આવ્યા હતા. જેથી તેમની સામે પણ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
સિહોરના ગૌતમેશ્વર તળાવમાંથી પીવાનું પાણી વિતરણ કરવા માંગ | Demand to distribute drinking water from …

સિહોરના ગૌતમેશ્વર તળાવમાંથી પીવાનું પાણી વિતરણ કરવા માંગ | Demand to distribute drinking water from ...

ગળતેશ્વરના ડભાલીમાં 4 હજાર લોકોને પીવાના પાણી માટે વલખાં | Drinking water for 4 thousand people in D…

ગળતેશ્વરના ડભાલીમાં 4 હજાર લોકોને પીવાના પાણી માટે વલખાં | Drinking water for 4 thousand people in D...

આણંદના ઈસ્માઈલનગર બ્રિજ પરથી યુવકનો આપઘાત | Youth commits suicide from Ismailnagar Bridge in Anand

આણંદના ઈસ્માઈલનગર બ્રિજ પરથી યુવકનો આપઘાત | Youth commits suicide from Ismailnagar Bridge in Anand

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ઈચ્છો તો સાથે આવી જાઓ’, મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસની ખુલ્લી ઓફર પર શું બોલ્યા ઉદ્ધવ ઠાકરે?

‘ઈચ્છો તો સાથે આવી જાઓ’, મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસની ખુલ્લી ઓફર પર શું બોલ્યા ઉદ્ધવ ઠાકરે?

1 year ago
દિલ્હીમાં પેટ્રોલવાળી સ્કૂટી-બાઈકના વેચાણ પર પ્રતિબંધ, EV વાહનો માટે સરકારની મોટી જાહેરાત | delhi ev…

દિલ્હીમાં પેટ્રોલવાળી સ્કૂટી-બાઈકના વેચાણ પર પ્રતિબંધ, EV વાહનો માટે સરકારની મોટી જાહેરાત | delhi ev…

4 months ago
ધર્માંતરણ વિરોધી કાયદો બનાવવા માગતી ભાજપ સરકારને મોટો ઝટકો, રાજ્યપાલે બિલ કેમ પાછું મોકલ્યું?

ધર્માંતરણ વિરોધી કાયદો બનાવવા માગતી ભાજપ સરકારને મોટો ઝટકો, રાજ્યપાલે બિલ કેમ પાછું મોકલ્યું?

8 months ago
સેન્સેક્સ 1006 પોઈન્ટ ઉછળીને 80218 | Sensex jumps 1006 points to 80218

સેન્સેક્સ 1006 પોઈન્ટ ઉછળીને 80218 | Sensex jumps 1006 points to 80218

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News