gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડાકોર મંદિરમાં બનાવેલા 12 કુંજમાં તુલસી વિવાહની ધામધૂમથી ઉજવણી | Tulsi marriage celebrated with pomp…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
ડાકોર મંદિરમાં બનાવેલા 12 કુંજમાં તુલસી વિવાહની ધામધૂમથી ઉજવણી | Tulsi marriage celebrated with pomp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દેવઉઠી અગિયારસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા

– શણગારેલા અશ્વ પર સવાર ગોપાલલાલજીનો જાનૈયાઓ સાથે વરઘોડો નિકળ્યો નગરમાં આતશબાજી યોજાઇ : લગ્નવિધિ બાદ ઠાકોરજીની નજર ઉતારાઈ

ડાકોર : યાત્રાધામ ડાકોરમાં અગિયારસના દિવસે તૂલસીવિવાહની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. ત્યારે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. સવારે નિથ્યક્રમ મુજબ ઠાકોરજીની મંગળા, બપોરે રાજભોગ અને સાંજે ૪ કલાકે ઉસ્થાપન આરતી કરાઈ હતી. સાંજે વાજતે ગાજતે તુલસીવિવાહ સંપન્ન થયા હતા.

ડાકોર મંદિરમાં રવિવારે અગિયારસના દિવસે ઠાકોરજીએ વિશેષ શ્રૂંગારમાં ભક્તોને દર્શન આપ્યા હતા. ઠાકોરજીની આજ્ઞાા માળા ભગવાન ગોપાલલાલજીને ધારણ કરાવી સાંજના સમયે શહેરો બાંધી શણગારાયેલા ઘોડા પર મંદિરમાં ઢોલ નગારા, શરણાઈ, બેન્ડબાજા અને આતશબાજી સાથે વરઘોડો નીકળ્યો હતો. ત્યારે મંદિરમાં વૈષ્ણવોએ ૧૨ કુંજ બનાવ્યા હતા. જેમાં તુલસીજીની પ્રતિમા સાથે કન્યાપક્ષે મોટી સંખ્યામાં વૈષ્ણવો ગોપાલલાલજીના આગમનની પ્રતિક્ષા કરી રહ્યા હતા. ત્યારે દરેક કુંજમાં ઠાકોરજીના વિવાહ કરીને વરઘોડો વાજતે ગાજતે લક્ષ્મીજી મંદિરે પહોંચ્યો હતો. વરઘોડા લક્ષ્મીજી મંદિરેથી ગોપાલલાલજીને પરત રણછોડજી મંદિરે લવાયા હતા. ત્યારે ફરી દરેક કુંજમાં બેસાડાયા હતા. બાદમાં તુલસીજી સાથે ગોપાલલાલજીને નિજમંદિરમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ગોપાલલાલજીની નજર ઉતારવામાં આવી હતી. 

ત્યારે અગિયારસના દિવસે તુલસીવિવાહ માણવા ગામે ગામથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા હતા. ડાકોરમાં પરંપરા મુજબ ભૂલકાઓ મેરમેરાયું લઈને આવ્યા હતા. તૂલસી વિવાહના પગલે નગરમાં આતશબાજી પણ કરાઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નડિયાદમાં ગટર પાસેના ખાડામાં વાહન સાથે આધેડ ખાબકતા મોત | Middle aged man dies after vehicle falls in…
GUJARAT

March 29, 2026
અંબાવ ટોલનાકા પાસે ટ્રકે સાઇકલ સવારને ટક્કર મારતા મોત | Cyclist dies after being hit by truck near A…

લીંબડીમાં મામાની દીકરીના લગ્નમાં આવેલા અમદાવાદના યુવકની હત્યા | Ahmedabad youth murdered for attendi…

Next Post
પાટડીના કોચાડા ગામના બિસ્માર રોડ પર પાણી ભરાતા હાલાકી | Waterlogging causes havoc on Bismar Road in …

પાટડીના કોચાડા ગામના બિસ્માર રોડ પર પાણી ભરાતા હાલાકી | Waterlogging causes havoc on Bismar Road in ...

ખેડા જિલ્લામાં માવઠાથી પાકને નુકસાન મુદ્દે રવિવારે પણ સર્વેની કામગીરી | Survey work on crop damage d…

ખેડા જિલ્લામાં માવઠાથી પાકને નુકસાન મુદ્દે રવિવારે પણ સર્વેની કામગીરી | Survey work on crop damage d...

ફરજ બજાવતા પોલીસ કર્મચારીનું અજાણ્યા વાહનની અડફેટે મોત | Policeman dies after being hit by unknown v…

ફરજ બજાવતા પોલીસ કર્મચારીનું અજાણ્યા વાહનની અડફેટે મોત | Policeman dies after being hit by unknown v...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિવિલ હોસ્પિટલમાં થયું ૧૮૫મું અંગદાન: એક બ્રેઇનડેડ હેલ્થકેર વર્કર દીકરીએ ચાર લોકોને નવજીવન આપી સામાજ…

1 year ago
બોરીયાવી ગામથી આંકડાનો જુગાર રમાડતી મહિલા સહિત 2 ઝડપાયા | 2 arrested including woman for gambling nu…

2 months ago
વિધવા મહિલાને લગ્ન માટે દબાણ કરનાર પ્રેમી સામે ગુનો નોંધાયો | A case has been registered against a l…

4 months ago
સુરેન્દ્રનગરમાં આંગણવાડી બહેનોનું ઓનલાઇન કામગીરી સામે પ્રદર્શન | Anganwadi sisters protest against o…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News