gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડામરની ફેક્ટરીમાં ટેન્કરમાં બ્લાસ્ટ્ થતા ત્રણનાં કરૃણ મોત | blast in ashfalt factory three dead

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in GUJARAT
0 0
0
ડામરની ફેક્ટરીમાં ટેન્કરમાં બ્લાસ્ટ્ થતા ત્રણનાં કરૃણ મોત | blast in ashfalt factory three dead
1
VIEWS
Share on FacebookShare on Twitter

સાવલી તા.૨૭ વડોદરા જિલ્લામાં સાવલી તાલુકાના ભાદરવા સાંકરદા રોડ પર મોક્સી ગામ પાસે આવેલી રીતુ એન્ટરપ્રાઇઝ નામની ડામરની કંપનીમાં ટેન્કરમાં બ્લાસ્ટ સાથે આગ લાગતા ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતાં.

મોકસી ગામ નજીક રીતુ એન્ટરપ્રાઇઝ નામની ડામરની કંપનીમાં ડામર સહિતનું કાચું રો મટિરિયલ આવે છે અને તેમાં પ્રોસેસ કરી તેને બેરલમાં ભરવામાં આવે છે. આજે બપોરના સમયે એક ટેન્કર ડામર ભરીને આવી હતી. ટેન્કરમાં ડામર જામ થઈ જતા તેને કાઢવા માટે ટેન્કરને ગરમ કરવામાં આવતું હતું પરંતુ ભૂલથી ટેન્કરનો ઢાંકણું ખોલવાનું રહી ગયું હતું. 

ટેન્કર ગરમ થવાથી તેમાં ગેસ ઉત્પન્ન થતા પ્રચંડ ધડાકા સાથે ટેન્કર ફાટી હતી અને પાછળના ભાગે ઉભેલો ચાલક, ક્લિનર તેમજ એક મજૂર સહિત ત્રણના કરુણ મોત થયા હતાં. મળતી માહિતી મુજબ હાલ ચોમાસાની સિઝન હોય ડામરનું કામ ઓછું ચાલતું હોવાથી કંપનીમાં કામદારો ઓછા હતા નહીં તો મૃત્યુ આંક વધુ હોત તેવી શક્યતા હતી.

મૃતકોમાં ટેન્કરનો ડ્રાઇવર મોહંમદ અરમાન જીયા ઉલ્લાહ (રહે.ગળભળીગામ, આઝમગઢ, ઉત્તર પ્રદેશ), ડ્રાઇવરને મળવા આવનાર સાકીબ અખ્તરખાન (રહે.સંતોષીનગર, છાયાપુરી, છાણી) અને કંપનીમાં કામ કરતા અશોક જયકિશન ગુર્જર (રહે.કાલમેરા ગામ, તા.માધવગઢ, રાજસ્થાન)નો સમાવેશ થાય છે.  ત્રણેના મૃતદેહોને પીએમ માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ અંગે ભાદરવા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
વડોદરાના વેપારીને ખંભાતના વ્યાજખોરનો ત્રાસ રૃા.૩૦ લાખ મુદ્દલ અને રૃા.૨૨ લાખ વ્યાજ ચૂકવ્યુ છતા રૃા.૭ …

વડોદરાના વેપારીને ખંભાતના વ્યાજખોરનો ત્રાસ રૃા.૩૦ લાખ મુદ્દલ અને રૃા.૨૨ લાખ વ્યાજ ચૂકવ્યુ છતા રૃા.૭ ...

હરિદ્વારના પ્રખ્યાત મનસા દેવી મંદિરમાં ધક્કામુક્કી : આઠના મોત, 35 ઘાયલ

આતંકીઓ માટે કોઇ જ સ્થળ સુરક્ષિત નથી તે ‘સિંદૂર’એ સાબિત કર્યું : મોદી

આતંકીઓ માટે કોઇ જ સ્થળ સુરક્ષિત નથી તે 'સિંદૂર'એ સાબિત કર્યું : મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોતીસર-કાદેસર તળાવના આરાની 15 દિવસમાં સફાઈ ન થતાં રેલીની ચીમકી | Rally threatened if Motisar Kadesar…

7 months ago
હાલારના દરિયા કિનારાઓ પર આતંકી ગતિવિધિઓને રોકવા ‘સાગર સુરક્ષા કવચ’ કવાયત, બે દિવસીય સઘન પેટ્રોલિંગ |…

જામનગરના બેડેશ્વરમાં આવેલી પોલીટેક્નિક એન્જીનીયરીંગ કોલેજની હોસ્ટેલમાં 2 વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર : મ…

5 months ago
જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાનારા શ્રાવણી મેળાને લઈને એસટી બસના રૂટ કન્વર્ટ કરવા માટેની તંત્રની કવ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News