gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ડિજિટલ અરેસ્ટ પર એક્શન: WhatsAppએ ભારતમાં 9,400 એકાઉન્ટ્સ કર્યા બેન, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને …

G METRO NEWS by G METRO NEWS
April 28, 2026
in INDIA
0 0
0
ડિજિટલ અરેસ્ટ પર એક્શન: WhatsAppએ ભારતમાં 9,400 એકાઉન્ટ્સ કર્યા બેન, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cyber Fraud India: ભારતમાં વધી રહેલા ‘ડિજિટલ અરેસ્ટ’ના કૌભાંડોને અટકાવવા માટે કેન્દ્ર સરકાર અને વિવિધ સરકારી એજન્સીઓ અત્યારે એક્શન મોડમાં છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે સાયબર ગુનાઓને રોકવા માટે ટેલિકોમ વિભાગ, આરબીઆઈ, સીબીઆઈ અને મોટી ટેક કંપનીઓ સાથે મળીને સંયુક્ત અભિયાન ચલાવી રહી છે. આ કડક કાર્યવાહીના પરિણામે, વ્હોટ્સએપે જાન્યુઆરી 2026થી અત્યાર સુધીમાં છેતરપિંડીમાં સંડોવાયેલા લગભગ 9400 જેટલા શંકાસ્પદ એકાઉન્ટ્સ બંધ કરી દીધા છે, જેથી સામાન્ય નાગરિકોને આવી ઓનલાઈન ઠગાઈથી બચાવી શકાય.

દેશમાં વધતા ‘ડિજિટલ અરેસ્ટ’ના કિસ્સાઓ પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ

ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઈમ સેન્ટર (I4C)એ સુપ્રીમ કોર્ટમાં એક રિપોર્ટ રજૂ કરીને જણાવ્યું છે કે દેશમાં સાયબર છેતરપિંડી રોકવા માટે સરકાર ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે આ મામલે પોતે જ નોંધ લીધી હતી અને આરબીઆઈ જેવી સંસ્થાઓને આદેશ આપ્યો હતો કે જે લોકો ‘ડિજિટલ અરેસ્ટ’ જેવી ઠગાઈનો ભોગ બન્યા હોય, તેમને વળતર મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવે. રિપોર્ટ મુજબ, ઓનલાઇન છેતરપિંડી કરનારાઓને પકડવા માટે અત્યારે અલગ-અલગ સ્તરે સતત નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ! 18 અત્યાધુનિક હથિયારો સાથે 9 શખ્સોની ધરપકડ, ISI કનેક્શનની તપાસ

માત્ર 12 અઠવાડિયામાં જ 9,400 શંકાસ્પદ એકાઉન્ટ્સ પર લાગ્યો પ્રતિબંધ

વ્હોટ્સએપ દ્વારા સાયબર ગુનેગારો વિરુદ્ધ ખૂબ જ આયોજનબદ્ધ રીતે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સાયબર એજન્સી I4C અને આઈટી મંત્રાલયના એલર્ટ બાદ, કંપનીએ સૌથી પહેલા શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી અને ત્યારબાદ આખા નેટવર્કની તપાસ કરી હતી. આ કડક તપાસના કારણે છેલ્લા 12 અઠવાડિયામાં જ 9400 જેટલા એકાઉન્ટ્સ બંધ કરવામાં આવ્યા છે. સરકારે આ પગલાને સાયબર ગુનાઓ સામે મોટી જીત ગણાવી છે અને લોકોને ખાતરી આપી છે કે ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે આગામી સમયમાં પણ આ રીતે કડક દેખરેખ અને કાર્યવાહી ચાલુ રહેશે.

ડિજિટલ અરેસ્ટ પર એક્શન: WhatsAppએ ભારતમાં 9,400 એકાઉન્ટ્સ કર્યા બેન, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આપી જાણકારી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ! 18 અત્યાધુનિક હથિયારો સાથે 9 શખ્સોની ધરપકડ, ISI કનેક્શનની તપાસ…
INDIA

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ! 18 અત્યાધુનિક હથિયારો સાથે 9 શખ્સોની ધરપકડ, ISI કનેક્શનની તપાસ…

April 28, 2026
શેરબજારમાં ફરી કડાકો! સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000ની નીચે સરક્યો | Sensex Falls …
INDIA

શેરબજારમાં ફરી કડાકો! સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000ની નીચે સરક્યો | Sensex Falls …

April 28, 2026
‘આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલ પર ચાલનારી ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી’, ગડકરીએ વાહન કંપનીઓને કરી એલર્ટ | Ni…
INDIA

‘આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલ પર ચાલનારી ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી’, ગડકરીએ વાહન કંપનીઓને કરી એલર્ટ | Ni…

April 28, 2026
Next Post
દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ! 18 અત્યાધુનિક હથિયારો સાથે 9 શખ્સોની ધરપકડ, ISI કનેક્શનની તપાસ…

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ! 18 અત્યાધુનિક હથિયારો સાથે 9 શખ્સોની ધરપકડ, ISI કનેક્શનની તપાસ...

જામનગર: શબ્દોના બાણ બાદ સ્નેહની સરવાણી! પૂનમ માડમ અને રિવાબા જૂની કડવાશ ભૂલી જીતના જશ્નમાં ભેટી પડ્ય…

જામનગર: શબ્દોના બાણ બાદ સ્નેહની સરવાણી! પૂનમ માડમ અને રિવાબા જૂની કડવાશ ભૂલી જીતના જશ્નમાં ભેટી પડ્ય...

અનોખા ચહેરા: મહેસાણામાં પટ્ટાવાળો બનશે કોર્પોરેટર, બહુચરાજીમાં બંગડી વેચનારી બેનનો વિજય, બે શ્રમિક મ…

અનોખા ચહેરા: મહેસાણામાં પટ્ટાવાળો બનશે કોર્પોરેટર, બહુચરાજીમાં બંગડી વેચનારી બેનનો વિજય, બે શ્રમિક મ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PHOTO : હિમાચલમાં મેઘરાજાનું તાંડવ, 62 લોકોના મોત, 56 લોકો ગુમ, કરોડોની સંપત્તિનું નુકસાન

PHOTO : હિમાચલમાં મેઘરાજાનું તાંડવ, 62 લોકોના મોત, 56 લોકો ગુમ, કરોડોની સંપત્તિનું નુકસાન

10 months ago
AI ને કારણે ભારતમાં 60 લાખ કોડર્સ નોકરી ગુમાવશે, સરકાર પાસે કોઈ બેક પ્લાન નહીં! | AI puts 6 million …

AI ને કારણે ભારતમાં 60 લાખ કોડર્સ નોકરી ગુમાવશે, સરકાર પાસે કોઈ બેક પ્લાન નહીં! | AI puts 6 million …

2 months ago
આ હત્યાકાંડ છે, ઓપરેશન નહીં… પાકિસ્તાનના હુમલામાં 400 મોત બાદ અફઘાનિસ્તાનને ભારતનો ટેકો | india co…

આ હત્યાકાંડ છે, ઓપરેશન નહીં… પાકિસ્તાનના હુમલામાં 400 મોત બાદ અફઘાનિસ્તાનને ભારતનો ટેકો | india co…

1 month ago
ચોટીલા માર્કેટિંગ યાર્ડમાં દિવાળી વેકેશનની જાહેરાત, તહેવારને પગલે 10 દિવસ બંધ રાખવાનો નિર્ણય | choti…

ચોટીલા માર્કેટિંગ યાર્ડમાં દિવાળી વેકેશનની જાહેરાત, તહેવારને પગલે 10 દિવસ બંધ રાખવાનો નિર્ણય | choti…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News