gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવા તાલુકાની જાહેરાત સરકાર માટે માથાનો દુઃખાવો બની, વધુ એક જિલ્લાના 10 ગામના લોકોનો વિરોધ | protest …

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in GUJARAT
0 0
0
નવા તાલુકાની જાહેરાત સરકાર માટે માથાનો દુઃખાવો બની, વધુ એક જિલ્લાના 10 ગામના લોકોનો વિરોધ | protest …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News: નવા તાલુકાની જાહેરાત સરકાર માટે માથાનો દુઃખાવો બની છે. કારણ કે વધુ એક જિલ્લાના 10 ગામના લોકોએ પોતાના ગામનો અન્ય તાલુકામાં સમાવેશ કરવા મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારના 10 ગામનો સમાવેશ નવા રચાયેલા ગોધર તાલુકામાં કરવામાં આવતા, તમામ 10 ગામના લોકોમાં ભારે રોષે ભરાયા હતા. આ નિર્ણયના વિરોધમાં 10 ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ આજે ગુરુવારે શહેરા ખાતે એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો અને બાદમાં જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં નકલી ઘીની ફેક્ટરી પકડાઈ, બાતમીના આધારે SOGના દરોડા, એકની ધરપકડ

10 ગામોને શહેરામાં જ રહેવું છે

પાનમ ડેમ વિસ્તારના બોરીયા, ચારી, મોર, ઉંડારા, ખૂટકર, કોઠા, આસુંદરિયા, અને જૂના ખેડા સહિતના ગામોના લોકોએ ભેગા મળીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ ગ્રામજનોની મુખ્ય માંગણી છે કે તેમના ગામોનો સમાવેશ શહેરા તાલુકામાં જ યથાવત્ રાખવામાં આવે.

નવા તાલુકાની જાહેરાત સરકાર માટે માથાનો દુઃખાવો બની, વધુ એક જિલ્લાના 10 ગામના લોકોનો વિરોધ 2 - image

‘શહેરા નજીક પડે છે, ગોધરનો સમાવેશ રદ કરો’

ગ્રામજનોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, શહેરા તાલુકો તેમના માટે નજીક પડે છે, જેના કારણે ગામોનો વિકાસ સરળતાથી થઈ રહ્યો છે. સરકારી કચેરીઓ નજીક હોવાના કારણે વહીવટી કામકાજમાં સરળતા રહે છે. જો ગોધર તાલુકામાં સમાવેશ થાય તો લોકોને સરકારી કચેરીઓ અને અન્ય સુવિધાઓ માટે લાંબુ અંતર કાપવું પડેશે.

આ પણ વાંચોઃ કાલાવડમાં મહિલા PI અને એડવોકેટ વચ્ચેની રકઝકનો વીડિયો વાઈરલ, પોલીસની કામગીરી પર સવાલ

આ ઉપરાંત, આ ફેરફારથી શૈક્ષણિક સમસ્યાઓ ઊભી થવાની પણ ભીતિ ગ્રામજનોએ વ્યક્ત કરી છે. 10 ગામના લોકોએ શહેરા તાલુકામાં રહેવાની પોતાની મજબૂત માંગણી દોહરાવી છે અને આ બાબતે યોગ્ય વિચારણા કરી નિર્ણય બદલવા માટે કલેક્ટરને વિનંતી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
અમદાવાદમાં નકલી ઘીની ફેક્ટરી પકડાઈ, બાતમીના આધારે SOGના દરોડા, એકની ધરપકડ | fake ghee factory caught…

અમદાવાદમાં નકલી ઘીની ફેક્ટરી પકડાઈ, બાતમીના આધારે SOGના દરોડા, એકની ધરપકડ | fake ghee factory caught...

લદાખ હિંસા: 50 લોકોની અટકાયત, આરોપી કોંગ્રેસ કાઉન્સિલર વિરુદ્ધ કેસ | ladakh protests crackdown 50 pe…

લદાખ હિંસા: 50 લોકોની અટકાયત, આરોપી કોંગ્રેસ કાઉન્સિલર વિરુદ્ધ કેસ | ladakh protests crackdown 50 pe...

કાલાવડમાં મહિલા PI અને એડવોકેટ વચ્ચેની રકઝકનો વીડિયો વાઈરલ, પોલીસની કામગીરી પર સવાલ | Jamnagar Advoc…

કાલાવડમાં મહિલા PI અને એડવોકેટ વચ્ચેની રકઝકનો વીડિયો વાઈરલ, પોલીસની કામગીરી પર સવાલ | Jamnagar Advoc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાના અને મોટા મઢાદ ગામમાં ખનીજ માફિયાઓના બ્લાસ્ટથી મકાનોમા તીરાડો પડી | Houses in small and big Madh…

નાના અને મોટા મઢાદ ગામમાં ખનીજ માફિયાઓના બ્લાસ્ટથી મકાનોમા તીરાડો પડી | Houses in small and big Madh…

11 months ago
અમદાવાદ: ટ્રેનમાં મુસાફરોને કેફી પદાર્થ આપી લૂંટતા કુખ્યાત અમિત ઠાકુર ઝડપાયો, ફુગ્ગાવાળા બનીને પોલીસ…

અમદાવાદ: ટ્રેનમાં મુસાફરોને કેફી પદાર્થ આપી લૂંટતા કુખ્યાત અમિત ઠાકુર ઝડપાયો, ફુગ્ગાવાળા બનીને પોલીસ…

5 months ago
બાંગ્લાદેશમાં જતું ગંગાનું પાણી પણ રોકો, ભાજપના દિગ્ગજ નેતાની માંગ | BJP MP Nishikant Dubey Slams Ba…

બાંગ્લાદેશમાં જતું ગંગાનું પાણી પણ રોકો, ભાજપના દિગ્ગજ નેતાની માંગ | BJP MP Nishikant Dubey Slams Ba…

1 year ago
ગુજરાત ભાજપે પાર્લામેન્ટ્રી બોર્ડની કરી જાહેરાત, અનેક વરિષ્ઠ નેતાઓનો સમાવેશ | Gujarat BJP announces …

ગુજરાત ભાજપે પાર્લામેન્ટ્રી બોર્ડની કરી જાહેરાત, અનેક વરિષ્ઠ નેતાઓનો સમાવેશ | Gujarat BJP announces …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News