gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડિજિટલ લાઈવ સર્ટિફિકેટ સાથે જ કેન્દ્ર સરકારની હેલ્થ સ્કીમનું રજિસ્ટ્રેશન મળી જશેે | pension issues

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
ડિજિટલ લાઈવ સર્ટિફિકેટ સાથે જ કેન્દ્ર સરકારની હેલ્થ સ્કીમનું રજિસ્ટ્રેશન મળી જશેે | pension issues
1
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર

પેન્શનર્સને દર વર્ષે નવેમ્બર માસમાં આપવાના થતાં હયાતીના પ્રમાણ પત્રને હવે ડિજિટલ લાઈવ સર્ટિફિકેટના સ્વરૃપમાં આપવાની સાથોસાથ જ નિવૃત્ત થતાં કર્મચારીઓને સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ-સીજીએચએસનું કાર્ડ મળી જાય તે માટેની પ્રક્રિયા પણ થઈ જાય તેવી સિસ્ટમ કેન્દ્ર સરકાર લાવશે, એમ આજે કેન્દ્ર સરકારના પેન્શન ડિપાર્ટમેન્ટના સેક્રેટરી વી. શ્રીનિવાસે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે નિવૃત્ત થતાં કર્માચીરીઓને સીજીએચએસ સ્કીમ માટેના કાર્ડ મળવામાં ચાર મહિને જેટલો વિલંબ થઈ જતો હતો તે વિલંબ હવે ન થાય તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. 

તેની સાથે સાથે જ પેન્શન માટે ઓનલાઈન ફોર્મ ભરવામાં નવી સુવિધા ઊભી કરવામાં આવી રહી હોવાનું જણાવતા કેન્દ્ર સરકારના પેન્શન ડિપાર્ટમેન્ટના સેક્રેટરી વી. શ્રીનિવાસે જણાવ્યું હતું કે અત્યારે પેન્શન માટેનું ફોર્મ ભરવા માટે ૧૨૫ જેટલી કોલમ ભરવી પડે છે. પરંતુ નવી ઊભી કરવામાં આવી રહેલી પ્રક્રિયા હેઠળ પેન્શન માટે ફોર્મ ભરનાર વ્યક્તિના ફોર્મમાં તેની નોકરીના કાર્યકાળ સહિતની ૭૫ જેટલી કોલમની વિગતો ઓનલાઈન ભરેલી જ જોવા મળશે. પરિણામે નિવૃત્ત થતાં કર્મચારીએ માત્ર ૫૦ જ કોલમ ભરવાની આવશે. આમ પેન્શન માટેનું ફોર્મ ભરવાનું અત્યંત સરળ બનાવી દેવામાં આવશે.

આ સાથે જ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ સાથે કરાર કરીને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમે પેન્શનર્સ તેમના લાઈવ સર્ટિફિકેટ પોસ્ટ ઓફિસની પેમેન્ટ બેન્કમાંથી પણ મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સુપર સિનિયર સિટીઝનને તો તેમને ઘરને દરવાજો ડિજિટલ લાઈવ સર્ટિફિકેટ મેળવવાની સુવિધા મળી શકેશે. તેમણે ડિજિટલ લાઈવ સર્ટિફિકેટ માટે સીસીએની ઓફિસ સુધી ધક્કો પણ ખાવો પડશે નહિ. પેન્શનર્સ ઓનલાઈન એપ ડાઉન લૉડ કરીને ચહેરાની ઓળખ આપીને તેમના ડિજિટલ લાઈવ સર્ટિફિકેટ મેળવી શકે તેવી સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. ફેસ ઓથેન્ટિકેશનની મદદથી પેન્શનર્સ પોતાની રીતે જ ડિજિટલ લાઈવ સર્ટિફિકેટ્સ મેળવી શકશે.

આજે અમદાવાદમાં ઇન્કમટેક્સ, રેલવે, ટેલિકોમ અને પોસ્ટલ સહિતના કેન્દ્ર સરકારના જુદાં જુદાં ડિપાર્ટમેન્ટના નિવૃત્ત કર્મચારીઓને ડિજિટલ લાઈવ સર્ટિફિકેટ આપવા માટે મેગાકેમ્પનું આયોજન ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્રીસમી નવેમ્બર ૨૦૨૫ સુધી ડિજિટલ લાઈવ સર્ટિફિકેટ માટેનો મેગા કેમ્પ ચાલશે. તેને માટે દેશભરમાં ૨૦૦૦થી વધુ ડિવિઝનલ  હેડક્વાર્ટર્સ ઊભા કરવામાં આવ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
લોક અને શ્લોક વચનનું સંમિલન એટલે રામરાજ્ય :મોરારિબાપુ 966 મી રામકથા,રામ વનગમન યાત્રા અયોધ્યામાં 4 નવ…

લોક અને શ્લોક વચનનું સંમિલન એટલે રામરાજ્ય :મોરારિબાપુ 966 મી રામકથા,રામ વનગમન યાત્રા અયોધ્યામાં 4 નવ...

સુરત ભાજપના હોદ્દેદારો માટે પહેલીવાર થઈ સેન્સ પ્રક્રિયા : કેટલાક ધારાસભ્યો રહ્યા ગેરહાજર | First eve…

સુરત ભાજપના હોદ્દેદારો માટે પહેલીવાર થઈ સેન્સ પ્રક્રિયા : કેટલાક ધારાસભ્યો રહ્યા ગેરહાજર | First eve...

વડોદરા: ન્યૂઝ ચેનલનો CMD છું… ફેક્ટરી માલિકને બ્લેકમેલિંગ કરી રૂ.5 લાખની ખંડણીની માંગ | Vadodara n…

વડોદરા: ન્યૂઝ ચેનલનો CMD છું... ફેક્ટરી માલિકને બ્લેકમેલિંગ કરી રૂ.5 લાખની ખંડણીની માંગ | Vadodara n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાની ગેંગનો ભોગ બન્યો ભારતીય પરિવાર, ઈરાન એરપોર્ટથી બંધક બનાવી 80 લાખ પડાવ્યાં | how pakistani…

પાકિસ્તાની ગેંગનો ભોગ બન્યો ભારતીય પરિવાર, ઈરાન એરપોર્ટથી બંધક બનાવી 80 લાખ પડાવ્યાં | how pakistani…

12 months ago
Explainer : પાકિસ્તાન વિરુદ્ધ બદલો કે અમેરિકા સાથે વેપાર ? ભારતના કયા વલણથી થઈ શકે છે ઓછુ નુકસાન

Explainer : પાકિસ્તાન વિરુદ્ધ બદલો કે અમેરિકા સાથે વેપાર ? ભારતના કયા વલણથી થઈ શકે છે ઓછુ નુકસાન

1 year ago
ગુજરાત હાઇકોર્ટે વચગાળાની જામીન શરતમાં આસારામને આપી રાહત, જાણો શું છે મામલો | Gujarat High Court Gra…

ગુજરાત હાઇકોર્ટે વચગાળાની જામીન શરતમાં આસારામને આપી રાહત, જાણો શું છે મામલો | Gujarat High Court Gra…

10 months ago
સુરતમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા, ક્રિકેટ બાદ પાર્ટીમાંથી 17 નબીરાઓ ઝડપાયા | surat police raid…

સુરતમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા, ક્રિકેટ બાદ પાર્ટીમાંથી 17 નબીરાઓ ઝડપાયા | surat police raid…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News